શાહરુખ ખાનને ફિલ્મ ‘જવાન’ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે, અને હવે તેમણે આ ખુશી શેર કરવા એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ એવોર્ડ માટે ખાસ વ્યક્તિને ક્રેડિટ પણ આપી છે. જાણો શું કહ્યું SRK એ વીડિયોમાં?
શાહરુખ ખાનની વાયરલ પોસ્ટ
- Advertisement -
શાહરુખે લખ્યું,
શાહરુખ ખાને ડાયરેક્ટરનો આભાર માન્યો
- Advertisement -
વીડિયોમાં આગળ શાહરુખ ખાને પોતાની ટીમ અને ખાસ કરીને ‘જવાન’ના ડાયરેક્ટર એટલીનો ખાસ આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે,
શાહરુખ ખાનને મળ્યો નેશનલ એવોર્ડ
શાહરુખ ખાન વિશે કહી શકાય છે કે તે લગભગ 35 વર્ષોથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. તેમણે પોતાની કારકિર્દી થિએટર આર્ટિસ્ટ તરીકે શરૂ કરી હતી અને થોડા સમય ટેલીવિઝન પર પણ કામ કર્યું પછી તેમણે સિનેમા તરફ ડગ ભર્યા. હાલ તેઓ ટેલીવિઝનથી સિનેમા તરફ આવતા સૌથી સફળ અભિનેતા બની ગયા. શાહરુખ ખાને ફિલ્મ ‘દીવાના’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ ‘બાજીગર’ અને ‘ડર’માં ખલનાયકની ભૂમિકા ભજવી હતી. હવે તેમને નેશનલ એવોર્ડ મળ્યો છે.