શિક્ષણ સમિતિના અધિકારી-કર્મચારીએ યુવતીનું શારીરિક શોષણ કર્યાનો ધડાકો
પીડિત યુવતીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને ફરિયાદ કરતા અંદરખાને તપાસનો ધમધમાટ
- Advertisement -
રાજકોટ શિક્ષણ સમિતિની લાંછનરૂપ ઘટના પ્રકાશમાં ન આવે તે માટે ભાજપ નેતાઓના પણ ધમપછાડા
શાળા નં.19 સાથે જ વિદ્યાર્થીનીની હોસ્ટેલ પણ આવેલી છે, પીડિત યુવતી છાત્રા કે શિક્ષિકા તેની તપાસ શરૂ
આર્થિક કૌભાંડ બાદ શારીરિક શોષણની ફરિયાદ ગાંધીનગર સુધી થતા આખેઆખી શિક્ષણ સમિતિ ફરી એકવાર ઘરભેગી થાય એવી શક્યતા
- Advertisement -
PSI ધર્મેશ મહંત દ્વારા યુવતીની ફરિયાદના આધારે સંબંધિત અધિકારી-કર્મચારીઓને નિવેદન લેવા બોલાવાયા
શાસનાધિકારી કિરીટ પરમાર નાદુરસ્તીનું બહાનું કાઢી લાંબી રજા પર ઉતરી જવાનું કારણ યુવતીનું શોષણકાંડ હોવાની ચર્ચા
શિક્ષણ સમિતિના સભ્યોમાં મહિલાઓ હોવા છતાં કર્મચારી બહેનો, મહિલા શિક્ષકાઓ અને વિદ્યાર્થીનિ દીકરીઓ અસલામત
પ્રમાણિક નરેન્દ્ર આરદેશણા સાથે વિવાદાસ્પદ દિનેશ સદાદિયાની ફાઈલ તસવીર… આરદેશણા ફરી શાસનાધિકારી તરીકે આવે તો જ આવા કૌભાંડી અને દુષણો શિક્ષણ સમિતિમાંથી દૂર થઈ શકે