By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    2 days ago
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    3 days ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    3 days ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    4 days ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનને ₹25 લાખ કરોડ રીક્ધસ્ટ્રક્શન ફંડ મળશે: અમેરિકી કંપનીઓ રોકાણ કરશે: રિપોર્ટ
    2 days ago
    UP-બિહારમાં વાવાઝોડા અને વરસાદથી 48નાં મોત
    2 days ago
    દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા
    2 days ago
    ‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા
    2 days ago
    વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    2 days ago
    અમદાવાદમાં IPL ફિવર
    2 days ago
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    2 days ago
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    3 days ago
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    5 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 week ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 week ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    4 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    8 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પેટા ચૂંટણી: કડીમાં ભાજપની જીત નિશ્ચિત! વિસાવદર બેઠક ગોપાલ ઇટાલિયા 12000 મતથી આગળ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પેટા ચૂંટણી: કડીમાં ભાજપની જીત નિશ્ચિત! વિસાવદર બેઠક ગોપાલ ઇટાલિયા 12000 મતથી આગળ
ગુજરાત

પેટા ચૂંટણી: કડીમાં ભાજપની જીત નિશ્ચિત! વિસાવદર બેઠક ગોપાલ ઇટાલિયા 12000 મતથી આગળ

Khaskhabar Editor
Last updated: 2025/06/23 at 11:50 AM
Khaskhabar Editor 11 months ago
Share
4 Min Read
SHARE

આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર

કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણી માટે આજે મત ગણતરી

- Advertisement -

પંજાબ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને કેરળની પાંચ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થવાનું શરૂ થઈ ગયું છે. મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થઈ ચૂકી છે. ગુરુવારે (19 જૂન) શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. ચૂંટણી પંચે આજે મતગણતરી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. આજે (સોમવારે) કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે. આ બંને બેઠકોનું પરિણામ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના નેતાઓની કારકિર્દી પણ નક્કી કરશે. રાજકીય પંડિતો અનુમાન લગાવી રહ્યાં છેકે, જો પરિણામ બદલાશે તો ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતી પર અસર થઇ શકે છે. ભાજપ,કોંગ્રેસ અને આપે જીતના દાવા કર્યાં છે ત્યારે  કડી કરતાં વિસાવદર બેઠક પર કોણ બાજી મારે છે તેના પર સૌની નજર મંડાઇ છે.

કડી અને વિસાવદર બેઠક પર મતગણતરી ચાલી રહી છે.. કડીમાં ભાજપની જીત નિશ્ચિત જણાઇ રહી છે તો વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયા ભાજપથી આગળ ચાલી રહ્યા છે.

કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણી માટે આજે મત ગણતરી ચાલી રહી છે.. વિસાવદરમાં 13માં રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા 9678 મતથી ભાજપના ઉમેદવાર કીરીટ પટેલથી આગળ છે. કડી બેઠકની વાત કરીએ તો કડી બેઠક પર ભાજપની જીત હવે નિશ્ચિત જણાય છે. કડી બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા સૌથી આગળ ચાલી રહ્યા છે, કડી બેઠક પર કોંગ્રેસના રમેશ ચાવડા બીજા નંબરે ચાલી રહ્યા છે તો આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા સૌથી પાછળ છે.

વિસાવદર પેટાચૂંટણીમાં 16 ઉમેદવારો મેદાનમાં છે. જોકે તેમાંથી 12 તો એવા હતા જેઓ વિસાવદર વિધાનસભામાં મતદાતા તરીકે નોંધાયેલા નહોતા. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને પહેલાથી જ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા હતા. ત્યાર પછી ભાજપે કિરીટ પટેલ અને કોંગ્રેસે નીતિન રાણપરિયાને મેદાનમાં ઉતાર્યા હતા. નોંધનીય છે કે, ગુજરાતીઓની નજર આ બેઠકના પરિણામ પર રહેશે. કારણ કે, આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીના પદ પરથી રાજીનામું આપવાના પગલે વિસાવદર બેઠક ખાલી પડી હતી.

- Advertisement -

રાઉન્ડ 13: ગોપાલ ઇટાલિયા વિસાવદર ગઢ જીતશે, કડીમાં આપ નબળી પડી

13માં રાઉન્ડ પછી વિસાવદરમાં આમ આદમી પાર્ટીના કુલ વોટ 47095 થઈ ગયા છે જ્યારે ભાજપના 37417 છે. એટલે કે ગોપાલ ઈટાલિયા 9 હજાર જેટલા વોટની લીડ સાથે જીત તરફ આગળ વધી રહ્યા છે જેના કારણે ભાજપમાં ચિંતા ઊભી થઇ છે. જ્યારે કડીમાં 12મા રાઉન્ડના અંતે ભાજપ 27478 વોટ સાથે જીત તરફ છે.

વિસાવદરમાં 14 રાઉન્ડ પૂર્ણ AAP આગળ

AAP : 50676, ભાજપ : 40042,  કોંગ્રેસ: 4133

વિસાવદર : 16 રાઉન્ડના અંતે AAP 13994 મતથી આગળ

AAP : 58514 ભાજપ : 45120 કોંગ્રેસ: 4414

વિસાવદરમાં AAPને જંગી લીડ, ગોપાલ ઇટાલિયા 12000 મતથી આગળ

મનોજ સોરઠીયા રાજુ કરપડા પ્રવીણરામ સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓમાં ઉત્સાહ.. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જય ગોપાલ જય ગોપાલ ના નારા લગાવ્યામનોજ સોરઠીયા રાજુ કરપડા પ્રવીણરામ સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓમાં ઉત્સાહ.. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જય ગોપાલ જય ગોપાલના નારા લગાવ્યામનોજ સોરઠીયા રાજુ કરપડા પ્રવીણરામ સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓમાં ઉત્સાહ.. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જય ગોપાલ જય ગોપાલ ના નારા લગાવ્યા.

 

 

You Might Also Like

AAPના કાર્યકરોને નકલી IB અધિકારી બની ધમકાવનાર વડોદરા ‘આપ’નો જ પ્રમુખ નીકળ્યો!

કાલે મહામુકાબલો: રજત પાટીદાર સતત બીજી ફાઇનલ રમશે: શુભમન ગિલની કેપ્ટનશિપમાં ગુજરાત પ્રથમ વખત ખિતાબી મુકાબલામાં

હવામાન વિભાગની આગાહી વચ્ચે અરવલ્લી- મહીસાગરમાં મેઘરાજાની એન્ટ્રી, વાતાવરણમાં ઠંડક

ખસીકરણનો વર્ષે રૂ.1.13 કરોડનો ખર્ચ છતા 4 મહિનામાં 5,999 લોકોને શ્ર્વાને બચકા ભર્યા

ઉનાળું વેકેશન ન લંબાવવા મુખ્યમંત્રીને પત્ર, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની માગ

TAGGED: By-election, Gopal Italia, visavadar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બહેન-બનેવીના મૃતદેહ સાથે સોંપવાની વિનંતી કરતા પોલીસ સ્ટાફે વ્યવસ્થા કરી આપી
Next Article ભારતીય શેરબજાર: સેન્સેકસ 900 પોઈન્ટ તૂટયો, ઇઝરાયલ-ઈરાન યુદ્ધથી તેલના ભાવમાં ભરખમ વધારો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ધુરંધર અને પ્રોપેગંડા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન
શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?
ટીનેજર્સ સાથેની મિત્રતા: વધારે પડતી રોકટોક કે કડકાઈથી બાળકો બળવાખોર બને છે, સ્નેહ અને સંવાદ જ સાચો સેતુ
‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા
સમય વર્તે સાવધાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

વડોદરા

AAPના કાર્યકરોને નકલી IB અધિકારી બની ધમકાવનાર વડોદરા ‘આપ’નો જ પ્રમુખ નીકળ્યો!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

કાલે મહામુકાબલો: રજત પાટીદાર સતત બીજી ફાઇનલ રમશે: શુભમન ગિલની કેપ્ટનશિપમાં ગુજરાત પ્રથમ વખત ખિતાબી મુકાબલામાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ગુજરાત

હવામાન વિભાગની આગાહી વચ્ચે અરવલ્લી- મહીસાગરમાં મેઘરાજાની એન્ટ્રી, વાતાવરણમાં ઠંડક

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?