By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    12 hours ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    13 hours ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    3 days ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાલથી બ્રિક્સ સમિટ
    13 hours ago
    UPના 26 જિલ્લામાં પૂર
    13 hours ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    2 days ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતીય શેરબજાર: સેન્સેકસ 900 પોઈન્ટ તૂટયો, ઇઝરાયલ-ઈરાન યુદ્ધથી તેલના ભાવમાં ભરખમ વધારો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > ભારતીય શેરબજાર: સેન્સેકસ 900 પોઈન્ટ તૂટયો, ઇઝરાયલ-ઈરાન યુદ્ધથી તેલના ભાવમાં ભરખમ વધારો
બિઝનેસ

ભારતીય શેરબજાર: સેન્સેકસ 900 પોઈન્ટ તૂટયો, ઇઝરાયલ-ઈરાન યુદ્ધથી તેલના ભાવમાં ભરખમ વધારો

Khaskhabar Editor
Last updated: 2025/06/23 at 12:10 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

ભારતીય શેરબજાર: ગિફ્ટ નિફ્ટી 24,977 ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો, જે નિફ્ટી ફ્યુચર્સના પાછલા બંધ સ્તરથી લગભગ 152 પોઈન્ટનો ઘટાડો હતો, જે ભારતીય શેરબજાર સૂચકાંકો માટે મંદ શરૂઆત દર્શાવે છે.

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુધ્ધમાં અમેરિકાની એન્ટ્રી થતા તેની અસરે ક્રુડ સહિતની ચીજોની સપ્લાય અસ્તવ્યસ્ત થવાના ભણકારોના પગલે ભારત સહિતન એશીયાના શેરબજારોમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. બીજી તરફ યુધ્ધમાં જે સામેલ છે તે ઈઝરાયેલના શેરબજારમાં જોરદાર રેકોર્ડબ્રેક તેજી થઈ હતી.

- Advertisement -

ઈઝરાયેલના શેરબજારમાં ઈન્ડેકસ પાંચ ટકા ઉછળ્યો હતો. ઈરાન સામેના યુધ્ધમાં ઈઝરાયેલને અમેરિકાની મદદ મળી જતા તેની અસરે માર્કેટ ઉછળ્યું હતું છતાં યુધ્ધમાં સીધી રીતે સામેલ હોવા છતા ઈઝરાયેલનું માર્કેટ ઉછળતા શેર બ્રોકરો તથા ઈન્વેસ્ટરો પણ મોઢામાં આંગળા નાખી ગયા હતા. બીજી તરફ ભારત સહિતના એશીયાના દેશોમાં શેરબજાર મંદીમાં ધકેલાયું હતું. યુધ્ધની અસરથી ક્રુડ સહિતની સપ્લાય ખોરવાવાના ભયથી મંદી થઈ હતી. જાણીતા શેર બ્રોકરોના કહેવા પ્રમાણે યુધ્ધમાં વધુ કોઈ ગંભીર વળાંક આવવાની આશંકાથી વેચવાલીનો મારો હતો.

આવતા દિવસોમાં કેવું ચીત્ર સર્જાય છે તેના પર મીટ છે. વિદેશી નાણા સંસ્થાઓની વેચવાલીની પણ અસર હતી. ઈન્ફોસીસ, એકસીએલ ટેકનો. જેએસડબલ્યું સ્ટીલ, હિન્દ લીવર, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, લારસન, મહેન્દ્ર, મારૂતી, એન્ટીપીસીસ, પાવર ગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક એવા શેરોમાં ગાબડા હતા.

મુંબઈ શેરબજારનો સેન્સેકસ 716 પોઈન્ટના ઘટાડાથી 81691 હતો. તે ઉંચામાં 81984 તથા નીચામાં 81476 હતો. નીફટી 214 પોઈન્ટ ઘટીના 24897 હતો. જે ઉંચામાં 24988 તથા નીચામાં 24824 હતો.

- Advertisement -

ક્રૂડ ઓઈલના ભાવ

અમેરિકાએ સપ્તાહના અંતે ઈરાનના પરમાણુ સુવિધાઓ પર હુમલો કર્યા પછી પુરવઠા અંગે ચિંતા વ્યક્ત કરતા સોમવારે તેલના ભાવ જાન્યુઆરી પછીના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયા.

0117 GMT મુજબ, બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ $1.92, અથવા 2.49% વધીને $78.93 પ્રતિ બેરલ થયા, જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ $1.89, અથવા 2.56% વધીને $75.73 પ્રતિ બેરલ થયા. 13  જૂનથી શરૂ થયેલા સંઘર્ષ પછી બ્રેન્ટ 13 % વધ્યો છે, જ્યારે WTIમાં આશરે 10%નો વધારો થયો છે.

You Might Also Like

શેરબજારમાં આવશે મોટો કડાકો!

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

TAGGED: Indian stock market, Israel-Iran war
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પેટા ચૂંટણી: કડીમાં ભાજપની જીત નિશ્ચિત! વિસાવદર બેઠક ગોપાલ ઇટાલિયા 12000 મતથી આગળ
Next Article ઉત્તર ગુજરાતમાં જળબંબાકાળ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 44 તાલુકામાં વરસાદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ
સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ
રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન
મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
જે. કે. ચોક કા રાજા : કાશી વિશ્વનાથ મંદિર અને બનારસ ઘાટની થીમ આધારીત એ.સી. ડોમમાં ગણપતિદાદા બિરાજમાન થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

શેરબજારમાં આવશે મોટો કડાકો!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
બિઝનેસ

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
બિઝનેસ

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?