ક્રક્સમાં અરડુસી, જેઠીમધ, સવન, અઘેડો, દાંડલીયો થોર, લાલ આકડો, કાકજંઘા, સર્જીકાશ્રાર, મધ, તાલીસાદિ ચૂર્ણ, સિતોપલાદિ ચૂર્ણ,
શ્રીંગાર્ભ રસ જેવી મૂલ્યવાન ઔષધિઓનું પરફેક્ટ મિશ્રણ છે
કોરોનાનો પ્રકોપ ફાટી નીકળે તે પહેલાં ‘ક્રક્સ’નું દિવસમાં બે વખત સેવન ચાલું કરી દો!: દરેક પ્રકારનાં વાઈરલ ઈન્ફેક્શનનો રામ-‘બાણ’ ઈલાજ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.02
કોરોનાની પ્રથમ લહેર આવી ત્યારે આખી દુનિયાનાં લોકોની જેમ મારા મનમાં પણ ફડક હતી. બધાંને ડર હોય એ સ્વાભાવિક છે. એ સમયગાળામાં મને અને પત્નીને શરદી-ઉધરસ થયાં. મને તો ટેસ્ટ કરાવવાનો જ ડર હતો એટલે ઘરમાં પડેલું બાન લેબ્સનું ‘ક્રકસ’ ચાટણ લેવાનું શરૂ કરી દીધું. સાથે હળદરનો અર્ક પણ લઉં. બે-ત્રણ દિવસનો ખેલ. બધાં લક્ષણો ગયા ગાજતાં. અમને એમ થયું કે, સામાન્ય શરદી-ઉધરસ હશે. મહિના પછી અચાનક મને કોવિડનો એન્ટી બોડી ટેસ્ટ કરાવવાનો વિચાર આવ્યો. ત્યારે હજુ વૅક્સિન પણ આવી ન હતી. તેથી જો શરીરમાં કૉવિડનાં એન્ટી બોડી ડેવલપ થયા હોય તો સમજી લેવાનું કે, તમને કોરોના થઈ ચૂક્યો છે. એન્ટી બોડી ટેસ્ટનાં રીપોર્ટમાં ભરપૂર એન્ટી બોડી કાઉન્ટ આવ્યા!
અમને કોરોના થયો હતો એ સાબિત થઈ ગયું. પરંતુ સાવ સામાન્ય લક્ષણો અમે અનુભવ્યા અને ઝાઝી તકલીફ વગર કોરોનાથી અમારો છૂટકારો થયો. એક વાતની ચોખવટ જરૂરી છે: ક્રકસનું ઉત્પાદન કરતી બાન લેબ્સ કંપનીએ ક્યારેય દાવો કર્યો નથી કે, ‘આ દવા કોરોનામાં કારગત છે.’ અહીં મેં મારો સ્વાનુભવ રજૂ કર્યો છે. મારા ઘરમાં ક્રકસ ન હોય એવું ક્યારેય બને જ નહીં. આ એક અદ્ભૂત ચાટણ છે. તેમાં અરડુસી, જેઠીમધ, સવન, અઘેડો, દાંડલીયો થોર, લાલ આકડો, કાકજંઘા, કજીકૉશ્રાર, મધ, સિતોપલાદી ચૂર્ણ, તાલીસાદી ચૂર્ણ તથા શ્રીંગાર્ભ રસ જેવા બહુમૂલ્ય ઔષધોનું અભૂતપૂર્વ મિશ્રણ છે.
મિશ્ર ઋતુમાં જાત-જાતની આફત શરૂ થાય. શ્ર્વસનતંત્રની વિવિધ બીમારીઓનો વધુ પડતો સામનો કરવો પડે. મારી જેમ ઘણાને શરદી થાય તો કોઈકને છીંક આવવી શરૂ થઈ જાય. તો વળી કેટલાંકને વાયરસના બેક્ટેરીયાને લીધે અનેક પ્રકારની એલર્જીનો સામનો કરવો પડતો હોય છે. આવી એલર્જીમાં શ્ર્વાસોશ્ર્વાસ સંબંધી તકલીફો મુખ્યત્વે જોવા મળે છે. વ્યક્તિની મેટાબોલિઝમ અને ઈમ્યુન સિસ્ટમ એટલે કે, શરીરની ચયાપચયની ક્રિયા તેમજ રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેને માટે આ સમસ્યાઓ વધી જાય છે. શ્ર્વસનતંત્ર સાથે સંકળાયેલી સમસ્યાઓ પાછી તકલીફદેહ વધુ હોય છે.
આજે લગભગ કોઈ ઘર બાકી નહીં હોય જ્યાં વાયરલ તાવ-શરદી કેસ ન થયા હોય.
ચાટણનાં ઉપયોગથી હું અને મારો પરિવાર વાયરલ તાવ-શરદી સહિત નાક બંધ થવું અથવા સતત ગળતું રહેવું, નાકની ત્વચા લાલ થઈ જવી અથવા નાકમાં સોજો આવવો, સતત છીંકો આવે કે ઉધરસ આવે અને અસ્થમા એટલે કે દમનો એટેક આવવો, ગળામાં કફને લીધે કર્કશતા આવવી અથવા ખાંસી આવવી, ગળામાં સોજો આવે અને ખોરાક ગળવામાં તકલીફ થાય, શ્ર્વાસમાર્ગમાં અવરોધ લાગે અને શ્ર્વાસ લેવામાં તકલીફ થાય વગેરે જેવી શ્ર્વસનતંત્રની તમામ સમસ્યાઓથી બચી શક્યા છીએ અને હા, ખાસ તો અમો કોરોનાથી પણ સુરક્ષિત રહી શક્યા છીએ.
આ ક્રક્સ ચાટણ એ એક પરંપરાગત અકસીર આયુર્વેદિક ફોર્મુલા છે, વાયરલ- બેક્ટેરિયલ જેવા ઈન્ફેક્શન સામે લડવામાં, ગળાના સોજા તેમજ એલર્જિક કફમાં ફાયદાકારક છે. મારા હિસાબે ટૂંકમાં સમજીએ તો કોરોના સામેના પણ દરેક લક્ષણો સામે લડવામાં મદદરૂપ થઈ શકતી હશે. કોરોનાથી બચવા માટે, કોરોના થયો હોય તો પણ અને મટી ગયા પછી પણ એ લઈ શકાય છે. શ્ર્વસનતંત્રનાં રોગોમાં તંદુરસ્તી પુન:સ્થાપિત કરવા અને વારંવાર થતા ચેપને રોકવા માટેનું પણ એક ઉત્તમ સહાયક આયુર્વેદિક ઈલાજ બાનલેબનું ક્રક્સ ચાટણ છે.
- Advertisement -
મારા અને મારા પરિવારની જેમ નાનાથી લઈ મોટા સુધી તમામ ઉંમરની વ્યક્તિ જેને શ્ર્વસનતંત્ર તકલીફ હોય કે ન હોય એ બાનલેબના ક્રક્સ લિંક્ટસનો લાભ લઈ શકે છે. મારી દૃષ્ટિએ આ ચાટણ એક પ્રકારે અગમચેતીનું પણ કામ કરે છે. મતલબ કે, તમારે શ્ર્વસનતંત્રની તકલીફોથી બચવું હોય તો ક્રક્સ ચાટણનું સેવન કરતાં રહેવું કારગર નિવડશે. બાનલેબના ક્રક્સ લિંક્ટસ – ચાટણનો ઉપયોગ શ્ર્વસનને લગતા વાયરલ, અને બેક્ટેરિયલ ચેપ, ગળાનું ઇન્ફેક્શન, દુ:ખાવો તથા સોજો, કફ, ઉધરસ અને શરદી, અવાજની કર્કશતા, શ્ર્વાસને લગતી તકલીફોની સારવાર માટે મદદરૂપ છે જે મેં જાતઅનુભવ બાદ જાણ્યું અને મારા પરિવાર ઉપરાંત સગા-સંબધીઓ અને મિત્રોને પણ આ ચમત્કારિક ચાટણ ક્રક્સ લિંક્ટસનો ઉપયોગ બારેમાસ કરવાની સલાહ આપી છે.
ટૠીં;દલચાટણનાં ઉપયોગથી હું અને મારો પરિવાર વાયરલ તાવ-શરદી સહિત નાક બંધ થવું અથવા સતત ગળતું રહેવું, નાકની ત્વચા લાલ થઈ જવી અથવા નાકમાં સોજો આવવો, સતત છીંકો આવે કે ઉધરસ આવે અને અસ્થમા એટલે કે દમનો એટેક આવવો, ગળામાં કફને લીધે કર્કશતા આવવી અથવા ખાંસી આવવી, ગળામાં સોજો આવે અને ખોરાક ગળવામાં તકલીફ થાય, શ્ર્વાસમાર્ગમાં અવરોધ લાગે અને શ્ર્વાસ લેવામાં તકલીફ થાય વગેરે જેવી શ્ર્વસનતંત્રની તમામ સમસ્યાઓથી બચી શક્યા છીએ અને હા, ખાસ તો અમો કોરોનાથી પણ સુરક્ષિત રહી શક્યા છીએ.
આ ક્રક્સ ચાટણ એ એક પરંપરાગત અકસીર આયુર્વેદિક ફોર્મુલા છે, વાયરલ- બેક્ટેરિયલ જેવા ઈન્ફેક્શન સામે લડવામાં, ગળાના સોજા તેમજ એલર્જિક કફમાં ફાયદાકારક છે. મારા હિસાબે ટૂંકમાં સમજીએ તો કોરોના સામેના પણ દરેક લક્ષણો સામે લડવામાં મદદરૂપ થઈ શકતી હશે.
કોરોનાથી બચવા માટે, કોરોના થયો હોય તો પણ અને મટી ગયા પછી પણ એ લઈ શકાય છે. શ્ર્વસનતંત્રનાં રોગોમાં તંદુરસ્તી પુન:સ્થાપિત કરવા અને વારંવાર થતા ચેપને રોકવા માટેનું પણ એક ઉત્તમ સહાયક આયુર્વેદિક ઈલાજ બાનલેબનું ક્રક્સ ચાટણ છે.
મારા અને મારા પરિવારની જેમ નાનાથી લઈ મોટા સુધી તમામ ઉંમરની વ્યક્તિ જેને શ્ર્વસનતંત્ર તકલીફ હોય કે ન હોય એ બાનલેબના ક્રક્સ લિંક્ટસનો લાભ લઈ શકે છે. મારી દૃષ્ટિએ આ ચાટણ એક પ્રકારે અગમચેતીનું પણ કામ કરે છે. મતલબ કે, તમારે શ્ર્વસનતંત્રની તકલીફોથી બચવું હોય તો ક્રક્સ ચાટણનું સેવન કરતાં રહેવું કારગર નિવડશે. બાનલેબના ક્રક્સ લિંક્ટસ – ચાટણનો ઉપયોગ શ્ર્વસનને લગતા વાયરલ, અને બેક્ટેરિયલ ચેપ, ગળાનું ઇન્ફેક્શન, દુ:ખાવો તથા સોજો, કફ, ઉધરસ અને શરદી, અવાજની કર્કશતા, શ્ર્વાસને લગતી તકલીફોની સારવાર માટે મદદરૂપ છે જે મેં જાતઅનુભવ બાદ જાણ્યું અને મારા પરિવાર ઉપરાંત સગા-સંબધીઓ અને મિત્રોને પણ આ ચમત્કારિક ચાટણ ક્રક્સ લિંક્ટસનો ઉપયોગ બારેમાસ કરવાની સલાહ આપી છે.
અનાજ કિટ વિતરણ કરવું પડે તેવી નોબત ન આવે તે માટે ક્રક્સનું વિતરણ કરો!
ક્રક્સનો મને જાત અનુભવ છે. એ લીધા પછી ઘણી તકલીફોથી છુટકારો મળ્યો. મેં નજીકનાં મિત્રોને છૂટથી એ આપી અને આવા ડઝનેક મિત્રોને, તેમનાં પરિવારને પણ જબરદસ્ત ફાયદો થયો. કોરોનાકાળમાં લોકડાઉન અને લોકડાઉન બાદ અનેક સંસ્થાઓએ અનાજ કિટનું વિતરણ કરી જરૂરિયાતમંદ લોકોની સેવા-સહાય કરી હતી. હવે ફરી વખત કોરોનાની લહેરથી બચવા માટે ક્રક્સ ચાટણનું સેવન-વિતરણ અતિઆવશ્યક છે. કોરોનાકાળમાં અસંખ્ય સેવાકીય-સામાજિક સંસ્થાઓએ તન, મન, ધનથી સેવાની સરવાણી વહાવી હતી. ફરી વાયરસ ઍક્ટિવ થયો છે ત્યારે સેવાકીય-સામાજિક સંસ્થાઓ માટે બાન લેબની આ પ્રોડક્ટ ક્રક્સ લિંક્ટસ લોકોને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. સ્વયં સાથે સૌના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા સમાજના દાતા-ભામાશાઓએ બાનલેબના ક્રક્સ લિંક્ટસનું વિતરણ કરવા જેવું છે. આ ક્રક્સ ચાટણ શ્ર્વસનતંત્ર સાથે સંકળાયેલી તમામ પ્રકારની સમસ્યા સાથે ઈમ્યુનિટી બુસ્ટઅપ કરવા માટે પણ ઉપયોગી છે. વાઈરલ ઈન્ફેકશન, શરદી, શ્ર્વાસ લેવામાં તકલીફ વગેરેના કેસ સાથે કોરોના કેસમાં ફરી એકવખત વધારો થઈ રહ્યો છે ત્યારે સેવાકીય-સામાજિક સંસ્થાઓ બાનલેબના ચાટણ ક્રક્સ લિંક્ટસનું વિતરણ કરી સમાજને સ્વસ્થ-તંદુરસ્ત રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.



