બીલખા ખાતે ભરત બુક સ્ટોર વાળા ભરતભાઈ ના ઘેરે વેદાલેક્ષ પરીવાર દ્વારા લોકોમાં આયુર્વેદિક સારવાર પધ્ધતિ ઉપર વીશ્વશનીયતા ઉભી કરવાના શુભ આશયથી એક આયુર્વેદિક કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં માત્ર 200 રુપીયાની ની:શુલ્ક કીમતે 48 પ્રકારના ટેસ્ટ કરી આપવામાં આવ્યા હતા આ આયુર્વેદ કેમ્પમાં બોહળી સંખ્યામાં દર્દીજોડાયા હતા. કેમ્પમાં 38 થી વધુ દર્દી લોકોએ લાભ લીધો.
આયુર્વેદ જાગરૂતા અભિયાન અંતર્ગત બિલખામા વેદાલેક્ષ પરિવાર દ્વારા કેમ્પ યોજાયો

Follow US
Find US on Social Medias


