કેબલ ચોરીના બનાવને લઈને અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
- Advertisement -
મૂળી તાલુકાના ખાટડી ગામે સોલર પ્લાન્ટમાં ગત 28 એપ્રિલના રોજ મોડી રાત્રે અજાણ્યા ઈશમ દ્વારા સોલર પ્લાન્ટ ની ફરતે કરેલી ફેન્સિંગ તોડી અંદર ઘૂસી બત્રીસો મીટર કેબલ કિંમત 56 હજાર રૂપિયાનો ચોરી કરી ગયા હોવાની જાણ ખાનગી સિક્યુરિટીને થતા મૂળી પોલીસ મથકે અજાણ્યા ઈશમ વિરુદ્ધ કેબલ ચોરી અંગે ગુન્હો નોંધાવતા આગળની કાર્યવાહી હાથ ધરી છે.



