By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    UK જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, આજથી ઈ-વિઝા સિસ્ટમ શરૂ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં
    2 hours ago
    ‘ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ…’, યુદ્ધની આશંકા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ
    2 days ago
    અમેરિકા–ઈઝરાયલના મજબૂત સંબંધના કારણ, જાણો શું છે વૈશ્વિક વ્યૂહ રચના પાછળની હકીકત
    2 days ago
    પહેલા પોલીસમાં નોકરી, પછી બન્યો દુનિયાનો સૌથી ક્રૂર ડ્રગ લોર્ડ! જાણો કોણ હતો આ કુખ્યાત ‘એલ મેન્ચો’
    2 days ago
    ટ્રમ્પનો ખતરનાક પ્લાન કે શાંતિની પહેલ? જિનીવામાં ઈરાન સાથે પરમાણુ વાટાઘાટો પર સમગ્ર વિશ્વની નજર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સરકારે 5 ઘઝઝ પ્લેટફોર્મને બ્લૉક કર્યા: અશ્ર્લિલ ક્ધટેન્ટ બતાવવા પર કાર્યવાહી
    9 seconds ago
    સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા-યુક્રેન યુદ્ધવિરામનો પ્રસ્તાવ પસાર કરાયો: ભારત અને અમેરિકાના વલણથી દુનિયાભરમાં ચર્ચા
    7 minutes ago
    ડોનાલ્ડ ટ્રમ્પે સોલર પેનલ્સની આયાત પર 126% ડ્યુટી ઝીંકી
    26 minutes ago
    1000થી વધુ ક્ધસ્ટ્રક્શન સાઈટ પર તુરંત કામ બંધ કરવા આદેશ
    28 minutes ago
    દેશનો યુવાવર્ગ દેવાની જાળમાં: ‘સેલેરી’થી વધુ ‘EMI’નો ભાર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    54 minutes ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    2 days ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    6 days ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    6 days ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    6 days ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 week ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    1 week ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 4 લાખનું 16 લાખ વ્યાજ ચૂકવ્યું છતાં ઘરે આવી યુવકને માર માર્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > 4 લાખનું 16 લાખ વ્યાજ ચૂકવ્યું છતાં ઘરે આવી યુવકને માર માર્યો
રાજકોટ

4 લાખનું 16 લાખ વ્યાજ ચૂકવ્યું છતાં ઘરે આવી યુવકને માર માર્યો

Khaskhabar Editor
Last updated: 2025/04/09 at 5:40 PM
Khaskhabar Editor 11 months ago
Share
3 Min Read
SHARE

રાજકોટમાં પોલીસના લોકદરબારને પણ પડકાર ફેંકતા વ્યાજના વરુઓ

મકાન પડાવી લઈ, મારી નાખવાની ધમકી આપતા મહિલાએ ફિનાઇલ પી લીધું
વ્યાજખોર બેલડી સહિત ત્રણ સામે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટના પોપટપરામાં રહેતા નીકીતાબેન રાજેશભાઇ તલવાર ઉ.27એ બે વ્યાજખોર સદામભાઇ બદવાણી, જાવેદભાઇ અને એક અજાણ્યા સહિત ત્રણ સામે પ્રનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે હું ઉપર જણાવેલ સરનામે મારા પતિ રાજેશભાઇ તલવાર તથા એક દીકરી અને એક દીકરા સાથે રહુ છુ મારા પતી હુ બંને સિઝનેબલ ચીજ-વસ્તુનો વેપાર ધંધો કરી અમારૂ ગુજરાન ચલાવીએ છીએ ગઇ તા. 07/04/2025 ના સાંજના સાતેક વાગ્યે હુ તથા મારો પતી રાજેશ તથા મારા બહેન પુજા તથા મારા સાસુ ગીતાબેન તથા મારા જેઠાણી અનીતા અને જેઠ રાજાભાઇ તથા મારા છોકરાઓ અને સસરા અનીલભાઇ ઘરે હાજર હતા ત્યારે સદામભાઇ બદવાણી અને એક અન્ય માણસ અમારી ઘરે આવેલ અને છરી બતાવી મારા પતી રાજેશને ઘરથી બહાર લઇ જઇ ઢોર માર મારેલ અને તેઓને ખુબજ ઇજા થયેલ હતી અને મારા પતિ મોડી રાત્રે ઘરે આવેલ અને ખુબ જ ગભરાઇ ગયેલ હતા આ સદામભાઇ પાસેથી મારા પતિ રાજેશે દોઢેક વર્ષ પહેલ ત્રણ લાખ રૂપીયા વ્યાજથી 10% લેખે લીધેલ હતા અને તેનુ વ્યાજ ચુકવેલ છે મારા પતી પાસેથી આશરે આઠ લાખ રૂપીયા જેટલુ વ્યાજ લઇ લીધેલ છે અને આઠેક માસ પહેલા જાવેદભાઇ પાસેથી મારા પતિ રાજેશે એક લાખ રૂપીયા વ્યાજે લીધેલ હતા તેને પણ અમે સાત-આઠ લાખ રૂપીયા જેટલુ વ્યાજ ભરેલ છે તેમ છતા આ જાવેદભાઇ અમને હેરાન કરે છે અને વધુ વ્યાજના રૂપીયા માંગે છે અને સદામભાઇને આટલુ વ્યાજ આપેલ હોય તેમ છતા અમારૂ પોપટપરા પોલીસ ગ્રાઉન્ડ સામે આવેલ મકાન પડાવી લીધેલ છે અને તેમા કબ્જો કરી લીધેલ છે તેમ છતા આ બન્ને જણા જાવેદભાઇ અને સદામભાઇ અવાર-નવાર મારા ઘરવાળા રાજેશને માર મારી વ્યાજના રૂપિયા ભરવા દબાણ કરે છે અમને વારંવાર મારી નાખવાની ધમકી ધમકી આપે છે તમે વ્યાજે આપેલ રૂપિયા પાછા નહી આપો તો તમને મારી નાખશુ તેવી અમને ધમકી આપે છે ગત તા. 07/04/2025 ના રાત્રે મારા ઘરવાળાને માર મારેલ જેથી તે બીકના લીધે ઘરેથી ભાગી ગયેલ છે અને અમને ફરીયાદ ન કરવા પણ આ બંને દબાણ કરે છે અને અમે તેઓને રૂપિયા આપવાનો ટાઈમ આપીએ તો પણ તે ધમકી આપી વ્યાજના રૂપીયાની ઉઘરાણી કરે છે આ બંનેના ત્રાસથી હું કંટાળી ગયેલ હોય જેથી ગઇ તા. 08/04/2025ના સાંજના પોપટપરાના મેડીકલ સ્ટોર માથી ફીનાઇલની બોટલ લઇ આવી અને પી ગયેલ હતી અને આ લોકોના ત્રાસથી જ મેં ફીનાઇલ પીધી છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

You Might Also Like

હવે વિમાન કેટલું જૂનું છે, તેનો મેન્ટેનન્સ ઇતિહાસ જણાવવો પડશે : ભૂલ માટે માત્ર પાયલોટ જવાબદાર નથી

કોટેશ્ર્વર ગુરુકુળના સ્વામી રામકૃષ્ણ મહિલા સાથે હોટલમાં ઝડપાયા, મંદિરે કર્યા બરતરફ

જંગલેશ્ર્વરમાં મેગા ડીમોલિશન પૂર્ણ 350 કરોડની જમીન દબાણમુક્ત

28,68,000 ગ્રાહકોના વીજ કનેક્શન કપાશે

ઓપન ગુજરાત ડે-નાઈટ ફૂટબોલ ટુર્નામન્ટનો ભવ્ય પ્રારંભ: પોલીસ કમિશનરે કરાવ્યું ઉદ્ઘાટન

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 84 ગુનાઓમાં પકડાયેલા ચાર મહિલા સહિત 15 આરોપીના ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દીધું
Next Article 2023થી ચાલતું ડૉ. દસ્તુર માર્ગ સામે નાલાનું કામ હજુ પૂર્ણ નથી થયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

સરકારે 5 ઘઝઝ પ્લેટફોર્મને બ્લૉક કર્યા: અશ્ર્લિલ ક્ધટેન્ટ બતાવવા પર કાર્યવાહી

Khaskhabar Editor Khaskhabar Editor 10 seconds ago
હવે વિમાન કેટલું જૂનું છે, તેનો મેન્ટેનન્સ ઇતિહાસ જણાવવો પડશે : ભૂલ માટે માત્ર પાયલોટ જવાબદાર નથી
સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા-યુક્રેન યુદ્ધવિરામનો પ્રસ્તાવ પસાર કરાયો: ભારત અને અમેરિકાના વલણથી દુનિયાભરમાં ચર્ચા
વાહનચાલકો સાવધાન! ટ્રાફિક-પોલીસનાં ધાડાં રસ્તા પર ઊતર્યાં, નિયમ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી
કોટેશ્ર્વર ગુરુકુળના સ્વામી રામકૃષ્ણ મહિલા સાથે હોટલમાં ઝડપાયા, મંદિરે કર્યા બરતરફ
ડોનાલ્ડ ટ્રમ્પે સોલર પેનલ્સની આયાત પર 126% ડ્યુટી ઝીંકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

હવે વિમાન કેટલું જૂનું છે, તેનો મેન્ટેનન્સ ઇતિહાસ જણાવવો પડશે : ભૂલ માટે માત્ર પાયલોટ જવાબદાર નથી

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાજકોટ

કોટેશ્ર્વર ગુરુકુળના સ્વામી રામકૃષ્ણ મહિલા સાથે હોટલમાં ઝડપાયા, મંદિરે કર્યા બરતરફ

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
રાજકોટ

જંગલેશ્ર્વરમાં મેગા ડીમોલિશન પૂર્ણ 350 કરોડની જમીન દબાણમુક્ત

Khaskhabar Editor Khaskhabar Editor 30 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?