By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    56 minutes ago
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    24 hours ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    1 day ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    2 days ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા
    7 minutes ago
    ‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા
    41 minutes ago
    વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો
    45 minutes ago
    ‘એક ઘર, એક કનેક્શન…’ 1 જૂનથી LPG અંગે બદલાશે નિયમ, આવી ભૂલ ભારે પડી જશે!
    1 hour ago
    ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટો આવશે? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    52 minutes ago
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    1 day ago
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    2 days ago
    રેકોર્ડ નહીં IPLની ટ્રોફી જીતવી છે…: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી સેન્ચુરી ચૂક્યો પણ લોકોના દિલ જીત્યા
    2 days ago
    RCB ફાઇનલમાં પહોંચતા જ કિંગ કોહલી ભાવુક થયો : ધર્મશાલા સ્ટેડિયમમાં અનુષ્કા શર્માને મળીને જીતની કરી ઉજવણી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 week ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 week ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ખેલાડીની ફેમિલી, ડ્રેસિંગ રૂમ, ઓરેન્જ-પર્પલ કેપમાં બદલાવ કરાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > ખેલાડીની ફેમિલી, ડ્રેસિંગ રૂમ, ઓરેન્જ-પર્પલ કેપમાં બદલાવ કરાયો
સ્પોર્ટ્સ

ખેલાડીની ફેમિલી, ડ્રેસિંગ રૂમ, ઓરેન્જ-પર્પલ કેપમાં બદલાવ કરાયો

Khaskhabar Editor
Last updated: 2025/03/05 at 5:08 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

BCCIએ IPL 2025 માટે આકરા નિયમો લાગુ કર્યા

ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ

- Advertisement -

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (ઇઈઈઈં) ઈન્ડિયન પ્રીમિયર લીગ (ઈંઙક) માટે આકરા નિયમો લાગુ કર્યા છે. જેમાં ખેલાડીઓની એક્સેસ અને તેમની મુવમેન્ટ પર ફોકસ કરવામાં આવ્યું છે. બીસીસીઆઈએ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના મેચ પહેલા અને દરમિયાન પ્લેયર એન્ડ મેચ ઓફિશિયલ એરિયા (ઙખઘઅ)માં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ડ્રેસિંગ રૂમમાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ સમાવિષ્ટ છે. મીડિયા રિપોર્ટ મુજબ, બીસીસીઆઈના નવા નિયમો અનુસાર, ખેલાડીઓએ પ્રેક્ટિસ માટે ટીમ બસનો ઉપયોગ કરવો પડશે. ટીમો બે જૂથોમાં મુસાફરી કરી શકે છે. આ નિયમ આંતરરાષ્ટ્રીય મેચો દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે લાગુ કરાયેલા કડક પ્રોટોકોલને દર્શાવે છે. આ સૂચના તાજેતરમાં ઈમેલ દ્વારા તમામ ઈંઙક ફ્રેન્ચાઈઝીને જણાવવામાં આવી હતી. 18 મી ફેબ્રુઆરીના રોજ ઝૂમ દ્વારા ટીમ મેનેજમેન્ટની બેઠક બાદ આઈપીએલમાં ભાગ લેનારી તમામ ટીમોને નવા નિયમો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. નવા નિયમો અનુસાર, પ્રેક્ટિસના દિવસોમાં (ટૂર્નામેન્ટ પહેલા અને દરમિયાન), ડ્રેસિંગ રૂમ અને પ્લેઇંગ ફિલ્ડમાં માત્ર માન્યતા પ્રાપ્ત સ્ટાફને જ મંજૂરી આપવામાં આવશે. ખેલાડીઓના પરિવાર અને મિત્રો અલગ-અલગ વાહનોમાં મુસાફરી કરી શકશે. તેઓ હોસ્પિટાલિટી વિસ્તારમાંથી ટીમની પ્રેક્ટિસ જોઈ શકે છે. સપોર્ટિંગ સ્ટાફ (સ્પેશ્યાલિસ્ટ/નેટ બોલર)ની યાદી બીસીસીઆઈને મંજૂરી માટે આપવાની રહેશે. એકવાર મંજૂર થયા પછી, તેમને માન્યતા આપવામાં આવશે. ઇઈઈઈંએ મેચના દિવસો દરમિયાન પિચની નજીકના મેઈન સ્કેવર પાસે ફિટનેસ ટેસ્ટ કરાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. વધુમાં, ઇઈઈઈં એ આદેશ આપ્યો છે કે સૌથી વધુ રન બનાવનાર અને સૌથી વિકેટ ઝડપનાર ખેલાડીઓને મળતી ઓરેન્જ અને પર્પલ કેપ ઓછામાં ઓછી બે ઓવર માટે અને મેચ પછીની પ્રેઝેન્ટેશન સેરેમની દરમિયાન અવશ્ય પહેરે. વધુમાં, આ પ્રેઝેન્ટેશન દરમિયાન સ્લીવલેસ જર્સી પર પ્રતિબંધ છે.

ટુર્નામેન્ટ દરમિયાન SOP
1. ટીમોને પ્રેક્ટિસ એરિયામાં 2 નેટ અને પીચના મેઈન સ્ક્વેર પર રેન્જ હિટિંગ માટે સાઇડ વિકેટ મળશે. મુંબઈમાં જો બંને ટીમો એક જ સમયે પ્રેક્ટિસ કરે છે, તો ટીમોને 2-2 વિકેટ મળશે.
2. ઓપન નેટને મંજૂરી આપવામાં આવશે નહીં.
3. જો એક ટીમ તેની પ્રેક્ટિસ વહેલી પૂરી કરે છે, તો બીજી ટીમને તેની પ્રેક્ટિસ માટે બીજી ટીમની વિકેટનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
4. મેચના દિવસોમાં કોઈ પ્રેક્ટિસની મંજૂરી આપવામાં આવશે નહીં.
5. મેચના દિવસે મેઈન સ્કેવર પર કોઈ ફિટનેસ ટેસ્ટ નહીં.
6. પ્રેક્ટિસના દિવસોમાં (પ્રી-ટૂર્નામેન્ટ અને ટૂર્નામેન્ટ દરમિયાન) ડ્રેસિંગ રૂમ અને પ્લેઇંગ ફિલ્ડમાં ફક્ત માન્યતા પ્રાપ્ત સ્ટાફને જ મંજૂરી છે. ખેલાડીનો પરિવાર અને મિત્રો અલગ વાહનમાં મુસાફરી કરશે.
7. મેચના દિવસોમાં પ્રેક્ટિસ, ફિટનેસ ટેસ્ટિંગ સંબંધિત કોઈપણ વિનંતીઓ માટે વેન્યુ મેનેજર ઙઘઈ હશે.
મેચ દરમિયાન નિયમો
1. ઙખઘઅ માન્યતા પ્રાપ્ત કર્મચારીઓ માટે મેચના દિવસે માન્યતા પત્ર સાથે એન્ટ્રી મળશે. જો તમે પ્રથમ વખત ઓળખ પત્ર લાવશો નહીં, તો તમને ચેતવણી આપવામાં આવશે. બીજી વખત દંડ કરવામાં આવશે.
2. હિટિંગ નેટ પ્રદાન કરવા છતાં, ખેલાડીઓ કઊઉ બોર્ડને મારતા રહે છે, ઇઈઈઈંએ વિનંતી કરી છે કે તેઓ તેનું પાલન કરે.
3. ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે કઊઉ બોર્ડની સામે ન બેસવું. સ્પોન્સર ટીમ ઋઘઙ ખાતે એક સ્થળ નિશ્ર્ચિત કરશે, જ્યાં ટુવાલ અને પાણીની બોટલ સાથે બેસી શકશે.
4. ખેલાડીઓ ઓરેન્જ અને પર્પલ કેપ પહેરશે. જો ખેલાડીઓએ કેપ ન પહેરી હોય, તો તેમને ટેલિકાસ્ટ થાય ત્યાં સુધી પ્રથમ બે ઓવર માટે આ કેપ પહેરવા જણાવાયું છે.
5. મેચ પછીના પ્રેઝેન્ટેશનમાં ફ્લોપી અને સ્લીવલેસ જર્સીની મંજૂરી નથી. આમ કરવામાં નિષ્ફળતા પ્રથમ વખત ચેતવણી અને બીજી વખત દંડ ફટકારાશે.
6. ઈંઙક 2024 સીઝનની જેમ, મેચના દિવસોમાં ટીમના ડોક્ટર સહિત માત્ર 12 માન્યતા પ્રાપ્ત સપોર્ટ સ્ટાફને જ મંજૂરી આપવામાં આવશે.
7. જર્સી નંબર બદલવા માટે તમારે 24 કલાક પહેલા જાણ કરવી પડશે.

You Might Also Like

96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી

IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!

વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ

રેકોર્ડ નહીં IPLની ટ્રોફી જીતવી છે…: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી સેન્ચુરી ચૂક્યો પણ લોકોના દિલ જીત્યા

RCB ફાઇનલમાં પહોંચતા જ કિંગ કોહલી ભાવુક થયો : ધર્મશાલા સ્ટેડિયમમાં અનુષ્કા શર્માને મળીને જીતની કરી ઉજવણી

TAGGED: player
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મનપાના (ચાર) બાર હાથ!
Next Article ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત ત્રીજીવાર ફાઈનલમાં પહોંચી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
AIના અંધાધૂંધ વપરાશે આફત સર્જી, એક ભૂલના કારણે કંપનીને આવ્યું $500 મિલિયનનું બિલ!
આવતીકાલે શતભિષા નક્ષત્રમાં રાહુની એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાતકો પર થશે ભરપૂર ધનવર્ષા!
ડૉલર સામે રુપિયો કેમ નબળો પડ્યો? પાકિસ્તાન સહિતના અન્ય દેશોની કરન્સી મજબૂત થઈ, જાણો કેમ
‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા
વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી

Khaskhabar Editor Khaskhabar Editor 52 minutes ago
સ્પોર્ટ્સ

IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સ્પોર્ટ્સ

વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?