By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    19 hours ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    19 hours ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    20 hours ago
    5 વર્ષથી પાણીમાં રહેતાં ઈકબાલ માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    20 hours ago
    રિલાયન્સ અને રોલ્સ-રોયસની મોટી ભાગીદારીથી ભારતને મળશે સ્વદેશી ફાઇટર જેટ એન્જિન
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    5 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કલેકટર અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમીતીની બેઠક યોજાઇ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કલેકટર અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમીતીની બેઠક યોજાઇ
રાજકોટસૌરાષ્ટ્ર કચ્છ

કલેકટર અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમીતીની બેઠક યોજાઇ

Khaskhabar Editor
Last updated: 2021/08/19 at 12:48 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE
ધારાસભ્ય ગોવીંદભાઇ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરની ઉપસ્થિતિ 

રાજકોટ – રાજકોટ શહેર અને જિલ્લા નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમીતીની બેઠક આજરોજ ધારાસભ્ય ગોવીંદભાઇ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરની પ્રેરક ઉપસ્થિતીમાં અને કલેકટર અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મળી હતી.

આગામી દિવસોમાં આવતા તહેવારોને અનુલક્ષીને જરૂરીયાતમંદ લોકોને રાહત રહે તે માટે મળવાપાત્ર અનાજ અને અન્ય રાશનના પુરવઠા સાથે ખાંડ અને તેલનો પુરવઠો પણ સમયસર મળી રહે તે બાબતને ધ્યાને લઇને કલકેટર અરૂણ મહેશ બાબુએ સંબંધિત અધિકારીઓને સ્થળ પર જ આદેશો આપ્યા હતા.

- Advertisement -

કલેકટર એ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા અન્વયે સરકાર ના નક્કી કરાયેલા ધારા-ધોરણો ઉપરાંત અગ્રતા ધરાવતા કુટુંબોમાં દિવ્યાંગ, વૃધ્ધ પેન્શન મેળવતા લાભાર્થી, ગંગા સ્વરૂપા બહેનો અને શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા નોંધાયેલા બાંધકામ શ્રમયોગીઓને પણ આવક મર્યાદાને ધ્યાને લીધા સીવાય સમાવેશ કરવા જણાવ્યું હતું.

રાજયસરકાર દ્વારા અગ્રતા ધરાવતા કુટુંબોને ઘરના સભ્યો દિઠ ૩૫૦ કિ.ગ્રા. ઘઉં રૂા. ૨ પ્રતિ કિલોના ભાવે, ચોખા ૧૫૦ કિગ્રા. રૂા.૩-૦૦ પ્રતિ કિલોના ભાવે એમ કુલ મળીને પાંચ કીલો અનાજ, અંત્યોદય રેશકાર્ડ ધારકોને કાર્ડ દિઠ મહત્તમ ૨૫ કીગ્રા ઘઉં રૂા. ૨ પ્રતિ કિલોના ભાવે તથા ચોખા ૧૦ કિગ્રા. રૂા. ૩ પ્રતિ કિલોના ભાવે વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત બી.પી.એલ કુટુબોને નીયમીત રીતે વ્યક્તિદીઠ ૩૫૦ ગ્રામ અને તહેવાર નિમિત્તે ૧ કિલોગ્રામ ઘઉં રૂા. ૨૨ લેખે તથા ચોખા નિયમીત ૩ વ્યકતિ સુધી કાર્ડ દીઠ ૧ કિગ્રા ઘઉં રૂા. ૧૫ લેખે અને ચોખા ૩ વ્યક્તિ દીઠ ૩૫૦ કિગ્રા. રૂા. ૧૫ લેખે જયારે તહેવાર નિમીત્તે કાર્ડદિઠ ૧ કિગ્રા. રુા. ૧૫ લેખે મળવાપાત્ર થાય છે. આ ઉપરાંત આ તમામને તહેવાર નિમિત્તે રીફાઇન્ડ કપાસીયા તેલ કાર્ડ દીઠ ૧ લીટર રૂા. ૯૩ લેખે મળવાપાત્ર થાય છે. જે વિતરણની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. આ યેાજના અન્વયે રાજકોટના કુલ ૨,૯૦,૧૯૪ રેશનકાર્ડનો સમાવેશ થાય છે જેમાં નોંધાયેલા લાભાર્થી વ્યક્તિઓની સંખ્યા કુલ ૧૨,૪૫,૫૪૬ છે.

- Advertisement -

આ બેઠકમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ખાતે અને જેતપુર તાલુકાના ઉમરાળી ગામે નવી દુકાન ખોલવા અંગેના ઠરાવને બહાલી આપવા જેવા સકારાત્મક નિર્ણયો પણ લેવાયા હતા. આ બેઠકમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અને ‘‘વન નેશન વન રેશનકાર્ડ’’ યોજનાની કામગીરીની સમીક્ષા કરાઇ હતી.

બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી વિરેન્દ્ર દેસાઇ, રાજકોટ શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમાબેન માવાણી, સલાહકાર સમીતીના સભ્ય રાજેન્દ્રસિંહ ગોહિલ, ખોરાક અને ઔષધ નિયમન વિભાગના શાહ સહિત સલાહકાર સમીતીના સભ્યો અને પુરવઠા વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

You Might Also Like

મહિલા ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભસ્થ શિશુ નિષ્ણાતની ફૂલટાઇમ સેવા : તપાસ ફી માત્ર રૂ. 50

શ્રીજી ડેન્ટલ ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન : જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક એક્સ-રેની સુવિધા

રાજકોટના નાથ રામનાથ : શ્રાવણના પ્રથમ સોમવારે રામનાથધામ સુવર્ણ રોશનીથી ઝળહળી ઉઠ્યું

જન્માષ્ટમી મહોત્સવને લોકોત્સવ બનાવવાનો સંકલ્પ, સંકલન સમિતિની નિમણૂક કરાઇ

ભોજપરાની સીમમાં મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામ ભેળસેળયુક્ત તેલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘‘મોબાઇલ ટુ સ્પોર્ટ’’ યોજના અન્વયે વિવિધ વયજૂથના નાગરિકો માટે યોજનારી વાદન સ્પર્ધા
Next Article રાજકોટ કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-19 ન્યાય યાત્રા અંતર્ગત આજ રોજ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી.

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મહિલા ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભસ્થ શિશુ નિષ્ણાતની ફૂલટાઇમ સેવા : તપાસ ફી માત્ર રૂ. 50

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
શ્રીજી ડેન્ટલ ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન : જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક એક્સ-રેની સુવિધા
રાજકોટના નાથ રામનાથ : શ્રાવણના પ્રથમ સોમવારે રામનાથધામ સુવર્ણ રોશનીથી ઝળહળી ઉઠ્યું
MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
જન્માષ્ટમી મહોત્સવને લોકોત્સવ બનાવવાનો સંકલ્પ, સંકલન સમિતિની નિમણૂક કરાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મહિલા ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભસ્થ શિશુ નિષ્ણાતની ફૂલટાઇમ સેવા : તપાસ ફી માત્ર રૂ. 50

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

શ્રીજી ડેન્ટલ ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન : જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક એક્સ-રેની સુવિધા

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

રાજકોટના નાથ રામનાથ : શ્રાવણના પ્રથમ સોમવારે રામનાથધામ સુવર્ણ રોશનીથી ઝળહળી ઉઠ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?