By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    15 minutes ago
    મિડલ ઇસ્ટમાં મહાયુધ્ધ : USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી
    44 minutes ago
    UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ
    1 hour ago
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    1 day ago
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
    10 minutes ago
    વૃધ્ધના ખાતામાં અચાનક આવી ગયા 759 કરોડ રૂપિયા
    34 minutes ago
    ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ
    1 day ago
    7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું
    1 day ago
    હિન્દુ-મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટની મધ્યસ્થીનો અસ્વીકાર કરી કેસ લડવાનો નિર્ણય કર્યો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    1 day ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    4 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    4 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    5 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 hour ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 day ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    1 day ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    4 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમિત શાહે ભારત પોલ કર્યું લોન્ચ, જાણો આવી રીતે કામ કરશે આ ‘દેશી ઇન્ટરપોલ’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > અમિત શાહે ભારત પોલ કર્યું લોન્ચ, જાણો આવી રીતે કામ કરશે આ ‘દેશી ઇન્ટરપોલ’
રાષ્ટ્રીય

અમિત શાહે ભારત પોલ કર્યું લોન્ચ, જાણો આવી રીતે કામ કરશે આ ‘દેશી ઇન્ટરપોલ’

Khaskhabar Editor
Last updated: 2025/01/07 at 2:03 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ભારતપોલ પોર્ટલ આંતરરાષ્ટ્રીય પોલીસિંગમાં ખૂબ મદદરૂપ સાબિત થશે. આની સૌથી સારી વાત એ છે કે રાજ્યોની પોલીસ આ પોર્ટલની મદદથી કોઈપણ વોન્ટેડ ગુનેગાર અથવા ભાગેડુ અંગે ઈન્ટેલિજન્સ ઈનપુટ માટે ઈન્ટરપોલની સીધી મદદ લઈ શકશે. આ ઉપરાંત વિદેશી કાયદા અમલીકરણ એજન્સીઓ પણ ‘ભારતપોલ’ની મદદથી ભારતીય એજન્સીઓનો સંપર્ક કરીને કોઈપણ ગુનેગાર સંબંધી માહિતી એકઠી કરી શકશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે સીબીઆઈના ભારતપોલ પોર્ટલની શરૂઆત કરી. ગૃહ મંત્રાલયે ઈન્ટરપોલની તર્જ પર દેશમાં ‘ભારતપોલ’ શરૂ કરી છે. સાયબર ક્રાઈમ, ફાઈનાન્સિયલ ક્રાઈમ, ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ, હ્યુમન ટ્રાફિકિંગ, ઈન્ટરનેશનલ ક્રાઈમના કેસમાં ભારતપોલ પોર્ટલ દ્વારા તપાસ ઝડપી કરવામાં આવશે અને વાસ્તવિક સમયની માહિતી એકત્ર કરવામાં મદદ મળશે. આ પોર્ટલ સીબીઆઈ હેઠળ કામ કરશે, પરંતુ તેની સૌથી સારી વાત એ છે કે રાજ્યોની પોલીસ કોઈપણ વોન્ટેડ ગુનેગાર અથવા ભાગેડુ અંગે ઈન્ટેલિજન્સ ઈનપુટ માટે આ પોર્ટલની મદદથી ઈન્ટરપોલની સીધી મદદ લઈ શકશે. આ ઉપરાંત વિદેશી કાયદા અમલીકરણ એજન્સીઓ પણ ‘ભારતપોલ’ની મદદથી ભારતીય એજન્સીઓનો સંપર્ક કરીને કોઈપણ ગુનેગાર સંબંધી માહિતી એકઠી કરી શકશે. આ રીતે ‘ભારતપોલ પોર્ટલ’ આંતરરાષ્ટ્રીય પોલીસિંગમાં ખૂબ મદદરૂપ સાબિત થશે.

- Advertisement -

ભારતપોલના લોન્ચિંગ સમયે પોતાના સંબોધનમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું, ‘આ લોન્ચિંગ આપણા દેશની કાયદા અમલીકરણ એજન્સીઓની આંતરરાષ્ટ્રીય તપાસને એક અલગ યુગમાં લઈ જશે. એક રીતે જોઈએ તો અત્યાર સુધી ઈન્ટરપોલ સાથે કામ કરવા માટે એક જ એજન્સી હતી. પરંતુ ભારતપોલ શરૂ થયા બાદ ભારતની દરેક એજન્સી, દરેક રાજ્યની પોલીસ પોતાની જાતને ઈન્ટરપોલ સાથે ખૂબ જ સરળતાથી જોડી શકશે અને તેમની તપાસને ઝડપી બનાવી શકશે. અમિત શાહે કહ્યું- કનેક્ટ, નોટિસ, રેફરન્સ, બ્રોડકાસ્ટ અને રિસોર્સ, આ પાંચ ‘ભારતપોલ’ના મુખ્ય મોડ્યુલ હશે, જેના દ્વારા આપણા દેશની તમામ કાયદા અમલીકરણ એજન્સીઓ એક પ્લેટફોર્મ પર આવશે.

તેમણે કહ્યું કે CBIને ભારતપોલ દ્વારા ઉત્તમ ટેકનિકલ પ્લેટફોર્મ મળશે. અમે અન્ય દેશોની એજન્સીઓને તપાસ માટે ખૂબ જ ઝડપથી પુરાવા અને દસ્તાવેજો મોકલી શકીશું અને તેમની પાસેથી ઈનપુટ મેળવી શકીશું. ભારતપોલ અપરાધ નિયંત્રણ માટે અમારી એજન્સીઓ સાથે સીધો અને અસરકારક સંદેશાવ્યવહાર સુનિશ્ચિત કરશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે ભારતપોલની મદદથી અમારી એજન્સીઓ રેડ કોર્નર અને અન્ય પ્રકારની નોટિસ જારી કરવા માટે આંતરરાષ્ટ્રીય એજન્સીઓને તેમની વિનંતીઓ ઝડપથી મોકલી શકશે અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ આવી કોઈપણ વિનંતી ભારતને ઝડપથી મોકલી શકશે. સાથે ડિલિવરી કરી શકશે.

- Advertisement -

You Might Also Like

હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર

વૃધ્ધના ખાતામાં અચાનક આવી ગયા 759 કરોડ રૂપિયા

ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ

7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું

હિન્દુ-મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટની મધ્યસ્થીનો અસ્વીકાર કરી કેસ લડવાનો નિર્ણય કર્યો

TAGGED: Amit Shah, Bharat Pol, Bharatpol portal
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આસારામને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા 31મી માર્ચ સુધી વચગાળાના જામીન
Next Article અમેરિકાનાં લુઇસિયાનામાં બર્ડ ફલૂથી પ્રથમ માનવ મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
રાજકોટ કેન્સર હોસ્પિટલ બહાર આડેધડ પાર્કિંગ, રોડ પર ખોદકામ, ટ્રાફિક જામ અને ગંદકીથી હજારો દર્દીઓ પરેશાન
ધોરાજીના મોટી મારડ ગામે વાડીમાં દંપતિની ઘાતકી હત્યા
વૃધ્ધના ખાતામાં અચાનક આવી ગયા 759 કરોડ રૂપિયા
મિડલ ઇસ્ટમાં મહાયુધ્ધ : USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
રાષ્ટ્રીય

વૃધ્ધના ખાતામાં અચાનક આવી ગયા 759 કરોડ રૂપિયા

Khaskhabar Editor Khaskhabar Editor 34 minutes ago
રાષ્ટ્રીય

ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?