By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
    4 hours ago
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    2 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    2 days ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    3 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી
    4 hours ago
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    2 days ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    2 days ago
    કાલથી બ્રિક્સ સમિટ
    3 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    4 hours ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 2035 સુધીમાં અંતરિક્ષમાં હશે ‘ભારત સ્પેસ સ્ટેશન’: 2040 સુધીમાં ચંદ્ર પર ઉતરશે ભારતીય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > 2035 સુધીમાં અંતરિક્ષમાં હશે ‘ભારત સ્પેસ સ્ટેશન’: 2040 સુધીમાં ચંદ્ર પર ઉતરશે ભારતીય
SCIENCE-TECHNOLOGY

2035 સુધીમાં અંતરિક્ષમાં હશે ‘ભારત સ્પેસ સ્ટેશન’: 2040 સુધીમાં ચંદ્ર પર ઉતરશે ભારતીય

Khaskhabar Editor
Last updated: 2024/12/12 at 6:30 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

દરિયામાં 6,000 મીટરની ઊંડાઈ સુધી માનવને મોકલવાનો પ્લાન
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી અને અંતરિક્ષ રાજ્ય મંત્રી ડો જીતેન્દ્ર સિંહે બુધવારે જાહેરાત કરી હતી કે ભારત 2035 સુધીમાં તેનું સ્પેસ સ્ટેશન બનાવશે. તેનું નામ ’ભારત સ્પેસ સ્ટેશન’ રાખવામાં આવશે. આ સાથે 2040 સુધીમાં ચંદ્ર પર ભારતીય મોકલવાની યોજના છે.

- Advertisement -

દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ડો. સિંહે જણાવ્યું કે 2025ના અંત સુધીમાં અથવા 2026ની શરૂઆતમાં ગગનયાન મિશન હેઠળ પ્રથમ ભારતીય અવકાશયાત્રી અંતરિક્ષમાં જશે. ઉપરાંત, ભારત તેના ઊંડા સમુદ્રી મિશન હેઠળ 6,000 મીટરની ઊંડાઈ સુધી માનવોને મોકલવાની યોજના બનાવી રહ્યું છે.જીતેન્દ્ર સિંહે કહ્યું કે, સરકાર સ્પેસ સેક્ટરને મેનેજ કરવા માટે નવા કાયદા પર કામ કરી રહી છે. છેલ્લા ચાર વર્ષોમાં, પ્રાઈવેટ પ્લેયર્સએ આ ક્ષેત્રમાં સેટેલાઇટના નિર્માણ અને લોન્ચમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેના કારણે ઘણો સુધારો થયો છે.

ડો. સિંહે કહ્યું કે 2014માં સ્પેસ સ્ટાર્ટ-અપની સંખ્યા માત્ર એક હતી, હવે તે વધીને 266 થઈ ગઈ છે. તેમણે કહ્યું કે ભારતે શ્રીહરિકોટા પ્રક્ષેપણ સ્થળ પરથી અત્યાર સુધીમાં 432 વિદેશી ઉપગ્રહો લોન્ચ કર્યા છે, જેમાંથી 397 એકલા છેલ્લા 10 વર્ષમાં લોન્ચ કરવામાં આવ્યા છે.

વધુમાં, સરકારે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હેઠળ ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACe) જેવી સરકારી એજન્સીઓ બનાવી છે, જે ખાનગી સંસ્થાઓને સ્પેસ સેક્ટરમાં કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા, નિયમન કરવા અને મંજૂરી આપવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે . ISROએ 5 ડિસેમ્બરે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી પ્રોબા-3 મિશન લોન્ચ કર્યું હતું. યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)ના આ મિશનનો ઉદ્દેશ્ય બે ઉપગ્રહો – કોરોનાગ્રાફ અને ઓકુલ્ટર દ્વારા સૂર્યના બાહ્ય વાતાવરણનો અભ્યાસ કરવાનો છે.

- Advertisement -

ISRO 5 ડિસેમ્બરે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી પ્રોબા-3 મિશન લોન્ચ કર્યું હતું. યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)ના આ મિશનનો ઉદ્દેશ્ય બે ઉપગ્રહો – કોરોનાગ્રાફ અને ઓકુલ્ટર દ્વારા સૂર્યના બાહ્ય વાતાવરણનો અભ્યાસ કરવાનો છે.શું છે મિશન ગગનયાન ગગનયાન એ ભારતનું પ્રથમ માનવ અવકાશ ઉડાન મિશન છે જેના હેઠળ ચાર અવકાશયાત્રીઓ અંતરિક્ષમાં જશે. આ 3 દિવસનું મિશન હશે, જે અંતર્ગત અવકાશયાત્રીઓની એક ટીમને પૃથ્વીની 400 કિમી ઉપરની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે. આ પછી ક્રૂ મોડ્યુલને દરિયામાં સુરક્ષિત રીતે ઉતારવામાં આવશે. જો ભારત તેના મિશનમાં સફળ થશે તો તે આવું કરનાર ચોથો દેશ બની જશે. આ પહેલા અમેરિકા, ચીન અને રશિયા આવું કરી ચુક્યા છે.

2040 સુધીમાં અંતરિક્ષમાં ઘણી મોટી યોજનાઓ
ડો. સિંહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સ્પેસ સ્ટેશનના પ્રથમ તબક્કાની સ્થાપના માટે ગગનયાન મિશન શરૂ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ સિવાય ચંદ્રયાન-4 દ્વારા ચંદ્રના ખડકોના નમૂના પાછા લાવવા, શુક્ર ગ્રહનો અભ્યાસ કરવા અને નેક્સ્ટ જનરેશન લોન્ચ વેહીકલ્સ તૈયાર કરવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે. ભારતનું લક્ષ્ય 2047 સુધીમાં વિજ્ઞાન અને અંતરિક્ષમાં વૈશ્વિક લીડર બનવાનું છે.

You Might Also Like

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો

ક્લોડ માયાથોસ એઆઈ મોડેલ વિવિધ સોફ્ટવેરની ખામીઓ શોધવા લાગ્યું છે

TAGGED: Bharat Space Station
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટના ન્યારામાં અતિ આધુનિક જેલનું ખાતમુહૂર્ત કરતાં જેલવડા ડૉ.રાવ
Next Article મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કર્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

જેતપુરના કારખાનેદારને શ્રમ અધિકારીની ઓળખ આપી 10 હજાર પડાવી લેનાર ગઠિયો ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી
આવાસ લઉં બે-ચાર? અરે લ્યો ને દસ-બાર! : RMCના અધિકારીઓ-પદાધિકારીઓની ગજબનાક ભૂખ
લો, બોલો! ગુજરાતમાં પોલીસ પણ ‘ઓન પેમેન્ટ’ ભાડે મળે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
SCIENCE-TECHNOLOGY

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
SCIENCE-TECHNOLOGY

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?