આરોપી:- આરોપી દુર્ગા પ્રસાદ
સન/ઓ: મહાદેવ યાદવ
- Advertisement -
રહે: મુળ, ઉતરપ્રદેશ જૌનપુર મહેવા
ગામ: પોસ્ટ ગોપાલ
જાહેર જનતાના કુલ-૧ કરોડ ૩૭ લાખ જેવી માતબર રકમની છેતરપીંડી કરનાર અલગ-અલગ રાજયોમાં રાજસ્થાન રાજયના ૦૫ ગુન્હામાં તથા ઉતરપ્રદેશ રાજયના ૦૭ ગુન્હામાં તથા ગુજરાત રાજયના ૦૩ અલગ-અલગ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભરૂચથી પકડી પાડતી પેરોલ ફર્લો યુનીટ રાજકોટ શહેર.
- Advertisement -
આ કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓ :
પોલીસ.સબ.ઇન્સ.એમ.એસ.અંશારી તથા એ.એસ.આઇ ધર્મેન્દ્રસીંહ જાડેજા તથા હરપાલસીંહ ઝાલા તથા બાદલભાઇ દવે તથા રાજેશભાઇ ભટ્ટ તથા બકુલભાઇ વાધેલા તથા પો.હેડ.કોન્સ ધીરેનભાઇ તથા કીશોરદાન ગઢવી તથા પો.કોન્સ. જયદેવસીંહ તથા ડ્રાઇવર હેડ.કોન્સ હરીભાઇ બાલાસરા તથા મહીલા પો.કોન્સ ભુમીકાબેન ઠાકર અને શાન્તુબેન મુળીયા પેરોલ. ફર્લો સ્કોર્ડની ટીમ