By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નાઇજીરિયાના બેનુ રાજ્યના યેલેવાટા શહેરના એક ગામમાં 100 લોકોની ગોળી મારીને હત્યા
    19 hours ago
    શું ડોનાલ્ડ ટ્રમ્પ 36 દેશોના નાગરિકો પર પ્રતિબંધો લાદશે?
    21 hours ago
    ઈરાન ટ્રમ્પને ‘મારવા માંગે છે’, હત્યાના પ્રયાસો પાછળ તેનો હાથ હતો: નેતન્યાહૂ
    23 hours ago
    પેરુમાં 6.1ની તીવ્રતાના ભૂકંપમાં એકનું મોત થયું
    23 hours ago
    આગમાં સળગતી ઇમારત, ગાઢ ધુમાડો, કાટમાળ: ઈરાન પર ઇઝરાયલી હુમલાના ભયાનક દ્રશ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, કોલકાતામાં લેન્ડ કરાઈ
    10 minutes ago
    ઈરાની વિદેશ મંત્રાલય પર ઇઝરાયલી હુમલો: અત્યાર સુધી 224નાં મોત
    19 hours ago
    PM Modi Highest Honour: પીએમ મોદીને સાયપ્રસનો સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરાયો
    22 hours ago
    2027ની વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે: ગૃહ મંત્રાલય
    22 hours ago
    ભારતમાં વીજળી પડવા અને વરસાદની ઘટનાઓમાં 36 લોકોના મોત
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    22 hours ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    5 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    5 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    1 week ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    3 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    4 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    4 days ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    5 days ago
    કેટરિના કૈફ માલદીવની ગ્લોબલ બ્રેન્ડ-એમ્બેસેડર બની
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    6 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 25મીએ અમદાવાદમાં યોજાશે કોલ્ડપ્લે કોન્સર્ટ, જેનું બુકિંગ આજથી શરૂ, આવી રીતે ટિકિટ બુક કરો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > 25મીએ અમદાવાદમાં યોજાશે કોલ્ડપ્લે કોન્સર્ટ, જેનું બુકિંગ આજથી શરૂ, આવી રીતે ટિકિટ બુક કરો
અમદાવાદબોલીવુડ

25મીએ અમદાવાદમાં યોજાશે કોલ્ડપ્લે કોન્સર્ટ, જેનું બુકિંગ આજથી શરૂ, આવી રીતે ટિકિટ બુક કરો

Khaskhabar Editor
Last updated: 2024/11/16 at 1:23 PM
Khaskhabar Editor 7 months ago
Share
2 Min Read
SHARE

આગામી 25 જાન્યુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોલ્ડપ્લે કોન્સર્ટનું યોજાવા જઇ રહ્યું છે ત્યારે કોન્સર્ટની ટિકિટનું વેચાણ 16મી નવેમ્બર એટલે કે આજે બપોરે 12 વાગ્યે શરૂ થનાર છે.

વિશ્વના સૌથી ફેમસ બેન્ડ કોલ્ડપ્લે દ્વારા આજે અમદાવાદમાં એક શોની જાહેરાત કરવામાં આવી છે. બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના ‘મ્યૂઝિક ઓફ ધ સ્પીયર્સ’ વર્લ્ડ ટૂર હેઠળ ભારતમાં ચોથા કોન્સર્ટની જાહેરાત કરવામાં આવી છે. જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 જાન્યુઆરી, 2025ના રોજ આયોજીત કરવામાં આવશે.

- Advertisement -

ભારતમાં કોલ્ડપ્લેનો ચોથો શો

બુક માય શો ડોટ લાઈવએ X પર પોસ્ટ શેર કરીને આ વાતની જાણકારી આપવામાં આપી હતી જેમાં તેઓએ લખ્યું હતુ કે ‘ભારતમાં કોલ્ડપ્લેનો ચોથો શો, 25મી જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર અમદાવાદ આવી રહી છે! ટિકિટનું વેચાણ 16મી નવેમ્બરે બપોરે 12 વાગ્યે શરૂ થશે.

કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ બુકિંગ કરવાન સરળ રીત

- Advertisement -
  • BookMyShow વેબસાઈટ અથવા એપ્લિકેશન પર જાઓ.
  • Coldplay Ahmedabad કોન્સર્ટ સર્ચ કરો.
  • ઇવેન્ટની તમામ વિગતો વાંચો. (જેમ કે તારીખ, સમય, સ્થળ અને ટિકિટની કિંમતો તપાસો)
  • ટિકિટની ઉપલબ્ધતા તપાસો (અહીં, ટિકિટના પ્રકાર General, VIP, etc. જેવા ઓપ્શન જોવા મળશે)
  • હવે પસંદગીની સીટ પસંદ કરીને ‘Buy Now’ અથવા ‘Book Now’ પર ક્લિક કરો.
  • હવે વિગતો ભરો.
  • નામ, ઇમેઈલ અને ફોન નંબર એન્ટર કરો.
  • ડિસ્કાઉન્ટ અથવા કૂપન કોડ અહીં એન્ટર કરી શકાય છે. હવે પેમેન્ટ કરો.
  • પેમેન્ટ માટે (ક્રેડિટ/ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ, UPI, વગેરે)નો ઉપયોગ કરી શકાય છે.
  • પેમેન્ટ થયા પછી ઈમેલ/એસએમએસ દ્વારા ટિકિટ કન્ફર્મેશન અને ટિકિટની વિગતો મળશે.
  • બુકિંગ કર્યા પછી ટિકિટ ડાઉનલોડ કરો અથવા સ્ક્રીનશોટ લો.

You Might Also Like

પ્લેન ટેલમાંથી આજે વધુ એક મૃતદેહ મળ્યો: એર હોસ્ટેસનો હોવાની આશંકા

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ઉડ્ડયન મંત્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ: 650 ફૂટની ઊંચાઇએ વિમાનમાં ખામી સર્જાઈ

શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?

બ્લાસ્ટ સમયે વિમાનમાં 1.25 લાખ લિટર ઇંધણ, બચવાનો મોકો જ ન મળ્યો: અમિત શાહ

દુર્ઘટનામાં સ્વજન ગુમાવનાર પરિવારજનોને સાંત્વના પાઠવી પોલીસ સેવાકાર્યમાં જોડાઇ

TAGGED: ahmedabad, Coldplay concert
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રોહિત શર્મા બીજી વખત બન્યો પિતા : પત્ની રિતિકાએ પુત્રને જન્મ આપ્યો
Next Article અયોધ્યા બાદ હવે ઓસ્ટ્રેલિયામાં બનશે વિશ્વનું સૌથી ઊંચું રામ મંદિર, પ્રધાનમંત્રી મોદીના હસ્તે થશે 2025માં ભૂમિપૂજન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

હવાઇ સફર, સૌથી સલામત સફર

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, કોલકાતામાં લેન્ડ કરાઈ
રાશિફળ: કારકિર્દી, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રોમાં આજનો દિવસ કેવો રહેશે ચાલો જાણીએ
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની પધરામણી
અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટના અત્યંત દુ:ખદ : ભાનુબેન બાબરીયા
માલવણ હાઈવે પર LCB ટીમે વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે બે શખ્સોને ઝડપી લીધા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

પ્લેન ટેલમાંથી આજે વધુ એક મૃતદેહ મળ્યો: એર હોસ્ટેસનો હોવાની આશંકા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
અમદાવાદખાસ-ખબર

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ઉડ્ડયન મંત્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ: 650 ફૂટની ઊંચાઇએ વિમાનમાં ખામી સર્જાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
બોલીવુડ

શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?