By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    50 minutes ago
    ટ્રમ્પનો નવો પ્લાન! ઈરાનમાં ઘૂસશે અમેરિકન સેના? યુરેનિયમ અને તેલના ભંડાર પર છે નજર
    1 hour ago
    ચીનનો ૠઉઙ ગ્રોથ લક્ષ્યાંક 5%થી નીચે 2026 માટે 4.55%નો ટાર્ગેટ જાહેર
    22 hours ago
    ટ્રમ્પને યુદ્ધ ભારે પડશે! ગલ્ફ દેશો અમેરિકામાંથી 2 ટ્રિલિયન ડૉલરનું રોકાણ પાછું ખેંચવાની તૈયારીમાં
    24 hours ago
    ભારત આવેલા ઈરાનના મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- ‘ગલ્ફથી અમેરિકાનું અસ્તિત્વ ખતમ કરી દઈશું’
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા… હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન
    2 minutes ago
    AI સાથેના મોહમાં તૂટતા સંબંધો
    22 hours ago
    સ્ટેડિયમમાં સેલેબ્સનો જમાવડો: રોહિત શર્માથી લઈ રણબીર કપૂર સુધીના સ્ટાર્સ ઉમટ્યા
    22 hours ago
    ભારત T20 વર્લ્ડ કપના ફાઇનલમાં ત્રીજી વખત ચેમ્પિયન બનવાથી એક જીત દૂર
    23 hours ago
    નેપાળમાં ‘Gen Z’ સરકાર
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અભિષેક OUT, કુલદીપ IN..? ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ફસાવવા કેપ્ટન સૂર્યાએ રચ્યો ‘ચક્રવ્યૂહ’!
    18 minutes ago
    ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં મળશે ‘સરપ્રાઈઝ’? અમદાવાદમાં આ વખતે ‘હાઈબ્રિડ પિચ’
    38 minutes ago
    સેમિ ફાઈનલ બાદ ભાવુક થયો સંજુ સેમસન, સંઘર્ષના દિવસો યાદ કરી કહ્યું – 9 મહિના કપરાં હતા
    1 day ago
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    1 week ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    45 minutes ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 day ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    2 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાઉથ આફ્રિકાએ 10 વર્ષ બાદ એશિયાઇ મહાદ્વીપ ટેસ્ટમાં જીત મેળવી, WTC ટેબલમાં એક મોટો જમ્પ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > સાઉથ આફ્રિકાએ 10 વર્ષ બાદ એશિયાઇ મહાદ્વીપ ટેસ્ટમાં જીત મેળવી, WTC ટેબલમાં એક મોટો જમ્પ
સ્પોર્ટ્સ

સાઉથ આફ્રિકાએ 10 વર્ષ બાદ એશિયાઇ મહાદ્વીપ ટેસ્ટમાં જીત મેળવી, WTC ટેબલમાં એક મોટો જમ્પ

Khaskhabar Editor
Last updated: 2024/10/25 at 1:52 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

સાઉથ આફ્રિકાએ 10 વર્ષ બાદ એશિયાઇ મહાદ્વીપ ટેસ્ટમાં જીત મેળવી છે. આ જીતથી આફ્રિકાની ટીમ WTC ટેબલમાં એક મોટો જમ્પ લઈને 4 સ્થાને પહોંચી છે. જો કે ભારતીય ટીમ વર્લ્ડ ટીમ ટેસ્ટ ચેમ્પિયનશિપની માર્કશીટમાં પહેલા સ્થાને છે. ભારતે અત્યાર સુધી 12 મેચમાં 8 જીત, 3 હાર અને 1 ડ્રોની સાથે 98 પોઇન્ટ્સ છે.

બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરીઝનો પહેલો મુકાબલો મીરપૂરના શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયો હતો. આ મુકાબલામાં આફ્રિકાએ બાંગ્લાદેશને 7 વિકેટ સાથે હરાવ્યું હતું. આફ્રિકાની ટિમને જીતવા માટે 106 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેને રમતના 4 દિવસે મેળવી લીધો. આની પહેલા એશિયાઈ મહાદ્વીપમાં સાઉથ આફ્રિકાને છેલ્લી ટેસ્ટ મેચમાં જીત 2014માં ગાલે શ્રીલંકા વિરુદ્ધ મળી હતી.

- Advertisement -

સાઉથ આફ્રિકાને બમ્પર ફાયદો, બાંગ્લાદેશ બહાર

મીરપુર ટેસ્ટમાં યાદગાર જીત પછી સાઉથ આફ્રિકાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ પોઇન્ટ્સ ટેબલ પર બમ્પર ફાયદો થયો છે. આફ્રિકાની ટીમ હવે WTC માર્કશીટમાં ચોથા નંબરે પહોંચી ગઈ છે. સાઉથ આફ્રિકાના PCT વધીને 47.62 થઈ ગયો છે. આફ્રીકી ટીમ માર્કશીટમાં ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડથી આગળ નીકળી ગઈ છે. ત્યારે બાંગ્લાદેશની ટીમ આ હાર છતાં WTC ટેબલમાં સાતમા સ્થાને છે, જોકે તેનો CPT  34.38 થી ઘટીને 30.56 થઈ ગયો છે.

ભારતીય ટીમનું સમીકરણ

- Advertisement -

જણાવી દઈએ ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયનશિપની માર્કશીટમાં અત્યારે પહેલા ક્રમે છે. તેને અત્યાર સુધી 12 મેચમાં 8 જીત, 3 હાર અને 1 ડ્રોની સાથે 98 પોઇન્ટ્સ છે. ભારતને વર્તમાન ચક્રમાં વધુ 7 મેચ રમવાની છે.  ભારતને પાંચ ટેસ્ટ મેચ માટે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાનો છે. તેની પહેલા તે પૂણે અને મુંબઈમાં ન્યુઝીલેન્ડથી ટેસ્ટ મેચ રમી રહી છે. ભારતને ફાઇનલમાં પહોંચવા માટે મિનિમમ 3 મેચ જીતવાની જરૂર છે.

WTC ટેબલમાં ઓસ્ટ્રેલિયા 2 સ્થાને છે. તેને 12 મેચમાં 8 જીત, 3 હાર અને 1 ડ્રો સાથે 90 પોઇન્ટ્સ છે. ત્યારે શ્રીલંકા 3 સ્થાને છે. શ્રીલંકાએ 9 મેચમાં 55.56% અને 60 પોઇન્ટ્સ છે. જ્યારે  સાઉથ આફ્રિકા 4 નંબરે, ન્યૂઝીલેન્ડ 5મા નંબરે અને ઈંગ્લેન્ડ 6 નંબરે છે. ત્યારે બાંગ્લાદેશ 7, પાકિસ્તાન 8 અને વેસ્ટિનડીઝ 9માં નંબરે છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની આ ત્રીજું ચક્ર છે, જે 2023 થી 2025 સુધી ચાલસે. ત્રીજા ચક્ર માટે ICC પોઇન્ટ્સ સિસ્ટમ સાથે જોડાયેલા નિયમો પહેલા જ જાહેર કરી દીધા છે. ટેસ્ટ મેચ જીતવા પર ટીમને 12 પોઇન્ટ, મેચ ડ્રો થવા પર 4 પોઈન્ટ અને મેચ ટાઈ થવા પર 6 પોઈન્ટ મળશે.

ત્યારે મેચ જીતવા પર 100%, ટાઈ થવા પર 50%, ડ્રો થવા પર 33.33% અને હારવા પર 0% મળશે. કોઈ પણ બે મેચની સીરિઝમાં કુલ 24 પોઈન્ટ અને 5 મેચની સીરિઝમાં 60 પોઈન્ટ મળશે. WTC ટેબલમાં રેન્કિંગ ટીમની ટકાવારીના આધારે નક્કી થશે.

You Might Also Like

અભિષેક OUT, કુલદીપ IN..? ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ફસાવવા કેપ્ટન સૂર્યાએ રચ્યો ‘ચક્રવ્યૂહ’!

ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં મળશે ‘સરપ્રાઈઝ’? અમદાવાદમાં આ વખતે ‘હાઈબ્રિડ પિચ’

સેમિ ફાઈનલ બાદ ભાવુક થયો સંજુ સેમસન, સંઘર્ષના દિવસો યાદ કરી કહ્યું – 9 મહિના કપરાં હતા

ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે

TAGGED: cricket news, ICC WTC points table, South Africa, WTC Standings
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હરણી કાંડ બાદ સરકાર ચેતી: ગેમઝોન બાદ હવે દિવાળી વેકેશન પહેલા વોટર સ્પોર્ટ્સ માટે SOP જાહેર કરાઇ
Next Article ભારતીય મહિલા ક્રિકેટ ટીમે T 20 વર્લ્ડ કપ વિજેતા ન્યૂઝીલેન્ડને પહેલી વનડેમાં 59 રનથી હરાવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા… હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
બુધનું શતભિષા નક્ષત્રમાં પરિવર્તન થતા જાણો કઈ રાશિઓના જાતકોએ સાવધાન રહેવાની સલાહ, જાણો ઉપાય
અભિષેક OUT, કુલદીપ IN..? ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ફસાવવા કેપ્ટન સૂર્યાએ રચ્યો ‘ચક્રવ્યૂહ’!
મ્યુચ્યુઅલ ફન્ડો દ્વારા ફેબ્રુઆરીમાં ઇક્વિટીસની ખરીદી 3 વર્ષની નીચી સપાટીએ, રૂ. 10,381 કરોડ રહી
ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં મળશે ‘સરપ્રાઈઝ’? અમદાવાદમાં આ વખતે ‘હાઈબ્રિડ પિચ’
Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

અભિષેક OUT, કુલદીપ IN..? ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ફસાવવા કેપ્ટન સૂર્યાએ રચ્યો ‘ચક્રવ્યૂહ’!

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
સ્પોર્ટ્સ

ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં મળશે ‘સરપ્રાઈઝ’? અમદાવાદમાં આ વખતે ‘હાઈબ્રિડ પિચ’

Khaskhabar Editor Khaskhabar Editor 38 minutes ago
સ્પોર્ટ્સ

સેમિ ફાઈનલ બાદ ભાવુક થયો સંજુ સેમસન, સંઘર્ષના દિવસો યાદ કરી કહ્યું – 9 મહિના કપરાં હતા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?