By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    32 minutes ago
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    3 days ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    4 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    4 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ
    11 minutes ago
    7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું
    16 minutes ago
    હિન્દુ-મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટની મધ્યસ્થીનો અસ્વીકાર કરી કેસ લડવાનો નિર્ણય કર્યો
    22 minutes ago
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    2 days ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    1 minute ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    3 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    3 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    4 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    3 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    4 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    5 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    6 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દિલ્હીની હવા ફરી બની ઝેરીલી : માસ્ક વિના ન નીકળવા ચેતવણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > દિલ્હીની હવા ફરી બની ઝેરીલી : માસ્ક વિના ન નીકળવા ચેતવણી
ખાસ-ખબરરાષ્ટ્રીય

દિલ્હીની હવા ફરી બની ઝેરીલી : માસ્ક વિના ન નીકળવા ચેતવણી

Khaskhabar Editor
Last updated: 2024/10/17 at 1:00 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

શિયાળો શરુ થતા જ દિલ્હીની હવામાં પ્રદુષણની માત્રા વધી. દિવાળી પહેલા દિલ્હીની હવા ઝેરીલી બની રહી છે. બુધવારે (16મી ઓક્ટોબર) એર ક્વોલિટી ફરી એકવાર ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ છે. દિલ્હી-એનસીઆરની હવામાં સ્ટબલ મિક્સિંગના ધુમાડાને કારણે સર્વત્ર ધુમ્મસ છે. દિલ્હી અને નોઈડાના આકાશમાં ધુમાડો દેખાઈ રહ્યો છે. આ ઝેરી હવામાં શ્વાસ લેવો મુશ્કેલ બની રહ્યો છે. જો પ્રદૂષણના મામલે ટોપ 10 શહેરોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશનું મુઝફ્ફરનગર પહેલા નંબર પર છે. જ્યારે દિલ્હી ખરાબ હવાની ગુણવત્તા સાથે આ યાદીમાં ચોથા સ્થાને છે. જ્યારે ગ્રેટર નોઈડા છઠ્ઠા અને નોઈડા સાતમા ક્રમે છે.

દિલ્હીની હવા ફરી 'ઝેરીલી', માસ્ક વિના ન ફરવા ચેતવણી, આ છે દેશના ટોપ-10 પ્રદૂષિત શહેરો 2 - image

- Advertisement -

દેશના તે ટોપ 10 શહેરોની યાદી સામે આવી છે, જ્યાં હવા ખૂબ જ ખરાબ છે. જેમાં ઉત્તર પ્રદેશનું મુઝફ્ફરનગર પ્રથમ નંબરે છે. બહાદુરગઢ બીજા સ્થાને, હાપુડ ત્રીજા સ્થાને અને દિલ્હી ચોથા સ્થાને છે. આ યાદીમાં સિંગરૌલી પાંચમા નંબરે છે અને ગ્રેટર નોઈડા છઠ્ઠા નંબર પર છે.

હવાનું પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે

દિલ્હીનું આલીપુર અત્યાર સુધીના સૌથી પ્રદૂષિત વિસ્તાર તરીકે નોંધાયું છે. અહીં એર ક્વોલિટી 388 નોંધવામાં આવી છે. જ્યારે દ્વારકા સેક્ટર-8માં આજે (17મી ઓક્ટોબર) AQI 339 નોંધાયો છે. આનંદ વિહારની હવા પણ છેલ્લા ઘણાં દિવસોથી ખરાબ છે. દિલ્હીમાં એર ક્વોલિટી એટલી ખરાબ થઈ ગઈ છે કે GRP-1 લાગુ કરવામાં આવી છે. પંજાબ અને હરિયાણામાં પરાળ સળગાવવાને કારણે દિલ્હી અને નોઈડાની હવા ઝેરી થઈ રહી છે, પરંતુ આ મામલાઓમાં ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે.

માસ્ક પહેરવું જરૂરી

- Advertisement -

જે લોકોને શ્વાસ સંબંધી કોઈ સમસ્યા હોય તેમણે આ સમયે સાવધાન રહેવાની જરૂર છે. માસ્ક પહેર્યા વિના ઘરની બહાર ન નીકળો અને સંપૂર્ણ સાવચેતી રાખો. વૃદ્ધો અને બાળકોએ પણ સાવધાન રહેવાની જરૂર છે. આ એક ગૂંગળામણ વાળી હવા છે, તેનાથી સાવચેત રહો અને તમારી વિશેષ કાળજી લો.

You Might Also Like

ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ

7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું

હિન્દુ-મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટની મધ્યસ્થીનો અસ્વીકાર કરી કેસ લડવાનો નિર્ણય કર્યો

ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન

12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે

TAGGED: delhi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં કડવાશ માટે ટ્રુડો જવાબદાર છે…કેનેડાના પીએમની કબૂલાત પર ભારતે વળતો પ્રહાર કર્યો
Next Article ગુજરાતમાં દિવાળી પહેલા 23 સ્થળો પર ED દ્વારા સુપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
મંદિરોની દાનપેટી અસલામત : અયોધ્યા બાદ હવે અંબાજીમાં પણ દાન ચોરી
ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ
7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું
હિન્દુ-મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટની મધ્યસ્થીનો અસ્વીકાર કરી કેસ લડવાનો નિર્ણય કર્યો
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કાળો કહેર, 12 બાળકના મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
રાષ્ટ્રીય

7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
રાષ્ટ્રીય

હિન્દુ-મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટની મધ્યસ્થીનો અસ્વીકાર કરી કેસ લડવાનો નિર્ણય કર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?