By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    12 hours ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    13 hours ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    2 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    3 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પત્નીએ બેડ પર ઝેરી સાપ છોડ્યો, ડંખતાં જ પતિનું મોત
    12 hours ago
    ભારતના પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’નું સફળ લૉન્ચિંગ
    13 hours ago
    પોલીસ સોનમ વાંગચુકને ઉઠાવીને હોસ્પિટલ લઇ ગઇ
    14 hours ago
    MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ
    2 days ago
    ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    2 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    3 days ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    4 days ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    6 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    4 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    5 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગણેશોત્સવ દરમ્યાન કેટલા દિવસો બાદ મૂર્તિ વિસર્જન કરી શકાય?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > ગણેશોત્સવ દરમ્યાન કેટલા દિવસો બાદ મૂર્તિ વિસર્જન કરી શકાય?
ધર્મ

ગણેશોત્સવ દરમ્યાન કેટલા દિવસો બાદ મૂર્તિ વિસર્જન કરી શકાય?

Khaskhabar Editor
Last updated: 2024/09/06 at 12:06 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર દરમિયાન, ભગવાન ગણેશની મૂર્તિને ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે અને થોડા દિવસો પછી, તેમને વિદાય આપવામાં આવે છે અને પાણીમાં વિસર્જન કરી દેવામાં આવે છે. તો ચાલો જાણીએ ગણેશ વિસર્જન સંબંધિત કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો વિશે.

ગણેશોત્સવ એ હિંદુ ધર્મમાં ભગવાન ગણેશની પૂજા કરવા માટેનો એક વિશેષ તહેવાર છે. ગણેશોત્સવ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થાય છે અને આ તહેવાર દસ દિવસ સુધી ઉજવવામાં આવે છે. આ પવિત્ર તહેવાર અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જન સાથે સમાપ્ત થાય છે. ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો પોતાના ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરે છે. તો ચાલો આજે જાણીએ કે કેટલા દિવસો સુધી ગણેશજીની સ્થાપના ઘરમાં કરી શકાય છે અને વિસર્જન કરવાની સાચી રીત કઈ છે.

- Advertisement -

ગણેશ ચતુર્થી 2024
આ વખતે ગણેશ ચતુર્થીનો તહેવાર 7 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. જો કે ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બરથી શરૂ થઇ જશે, પરંતુ ઉદયતિથિની માન્યતા અનુસાર 7 તારીખે ગણેશ ચતુર્થીનું વ્રત રાખવું શુભ રહેશે. ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવા માટે સવારે 11:02 થી 1:33 સુધીનું મુહુર્ત શુભ છે.

કેટલા દિવસો સુધી ઘરમાં ગણેશજીને સ્થાપિત કરી શકાય?

ધાર્મિક માન્યતાઓ અનુસાર 10 દિવસ સુધી ભગવાન ગણેશની સ્થાપના ઘરમાં કરવી જોઈએ. પરંતુ જો તમે ભગવાન ગણેશને 10 દિવસ સુધી તમારા ઘરમાં રાખી શકો એમ ન હોવ, તો ભગવાન ગણેશને 1, 3,5, 7 કે 10 દિવસ સુધી ઘરમાં રાખી શકાય છે. ઘરમાં ગણેશજીની સ્થાપના કર્યા પછી, નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડે છે, ગણેશજીની સ્થાપના પછી ઘરને ખાલી ન રખાય. એટલે કે ઘરમાં કોઈને કોઈ વ્યક્તિએ હાજર રહેવું જ પડે.

- Advertisement -

આ સાથે ભોજનનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે, ગણેશજી તમારા ઘરમાં બિરાજમાન હોય તેટલા દિવસો સુધી તમારે સાત્વિક ભોજન જ ખાવું જોઈએ. એટલા જ દિવસો સુધી ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ અને તેમને મોદક ધરાવવા જોઈએ. આની સાથે બીજા પણ ઘણા નિયમો છે જેનું ભક્તોએ પાલન કરવું પડે છે, એટલા માટે જ કેટલાક લોકો ભગવાન ગણેશને માત્ર થોડા સમય માટે જ ઘરમાં સ્થાપિત કરે છે.

અગ્નિ પુરાણ કહે છે કે પથ્થર અને માટીથી બનેલી મૂર્તિને નદીમાં વિસર્જિત કરવી જોઈએ. જ્યારે રત્નો અને ધાતુઓથી બનેલી મૂર્તિઓનું સમુદ્રમાં વિસર્જન કરવું જોઈએ. જો ઘરમાં માટી અથવા પથ્થરથી બનેલી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવા જઈ રહ્યા છો તો તેને નદીના પાણીમાં વિસર્જિત કરવી જોઈએ. આ સાથે, જે દિવસે ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરવા જઈ રહ્યા હોવ, ત્યારે એ પહેલા ભગવાન ગણેશની વિધિ વિધાન સાથે પૂજા કરવી જોઈએ અને પછી મંત્રોના જાપ સાથે મૂર્તિનું વિસર્જન કરવું જોઈએ.

જો ઘરમાં માટી અને રેતીની મદદથી મૂર્તિ બનાવીને સ્થાપિત કરો તો તેને નદીમાં પધરાવવાથી નદીઓ પ્રદૂષિત થતી નથી. જ્યારે બજારમાં ઉપલબ્ધ મોટાભાગની મૂર્તિમાં કેમિકલ્સ હોય છે જે જળચર પ્રાણીઓને મુશ્કેલી ઉભી કરી શકે છે. તેથી, ભગવાન ગણેશની મૂર્તિની પસંદગી ખૂબ જ સમજી-વિચારીને કરવી જોઈએ. જો ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરો છો અને તેનું યોગ્ય વિધિથી વિસર્જન કરો છો, તો જીવનના તમામ અવરોધો દૂર થઈ શકે છે.

You Might Also Like

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

TAGGED: ganeshotsava
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માણાવદરમાં વરસાદમાં રાહત કામગીરી કરેલા 48 લોકોનું કલેક્ટર દ્વારા સન્માન
Next Article ફ્રાન્સે શાળાઓમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ લગાવ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

પરસ્ત્રી સાથે મેસેજ કરતા પતિએ સગર્ભા પત્નીને કહ્યું, મારે બાળક નથી જોઈતું, દવા લઈ લે

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
પત્નીએ બેડ પર ઝેરી સાપ છોડ્યો, ડંખતાં જ પતિનું મોત
ભારતીય વહીવટી તંત્રમાં વ્યાપેલો ભીષણ ભ્રષ્ટાચાર
ભારતમાં નવો બિઝનેસ શરૂ કરવાની કાનૂની પ્રક્રિયા
ડેથ વેલી- કેલીફોર્નીયા
હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ધર્મ

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

khaskhabarrajkot khaskhabarrajkot 1 month ago
Bhavy Ravalધર્મ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

khaskhabarrajkot khaskhabarrajkot 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?