By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    6 hours ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    7 hours ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    1 day ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    1 day ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    6 hours ago
    પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
    6 hours ago
    જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
    6 hours ago
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    1 day ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    6 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 100 કરોડની વસતી પર જળસંકટનો ખતરો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > 100 કરોડની વસતી પર જળસંકટનો ખતરો
રાષ્ટ્રીય

100 કરોડની વસતી પર જળસંકટનો ખતરો

Khaskhabar Editor
Last updated: 2021/07/14 at 4:50 PM
Khaskhabar Editor 5 years ago
Share
2 Min Read
SHARE

વધતી ગરમીથી હિમાલયના ગ્લેશિયર પીગળી રહ્યા છે.

વૈશ્ર્વિક વસતીના આશરે 13% લોકો આ વિસ્તારોમાં રહે છે.

Contents
વધતી ગરમીથી હિમાલયના ગ્લેશિયર પીગળી રહ્યા છે.વૈશ્ર્વિક વસતીના આશરે 13% લોકો આ વિસ્તારોમાં રહે છે. આ અભ્યાસ પ્રમાણે, હિમાલય-કારાકોરમના પહાડોમાં તાપમાન વધવાના ફેરફારની અસર દિલ્હી, કોલકાતા, લાહોર, કરાચી અને ઢાકા જેવા એશિયાના શહેરો પર પડશે. તાજા આંકડા પ્રમાણે, અહીં રહેતા લોકોની સંખ્યા વૈશ્વિક વસતીના આશરે 13% છે, બીજા શબ્દોમાં કહીએ તો દુનિયાની આઠમાંથી એક વ્યક્તિ અહીં રહે છે

આ અભ્યાસ પ્રમાણે, હિમાલય-કારાકોરમના પહાડોમાં તાપમાન વધવાના ફેરફારની અસર દિલ્હી, કોલકાતા, લાહોર, કરાચી અને ઢાકા જેવા એશિયાના શહેરો પર પડશે. તાજા આંકડા પ્રમાણે, અહીં રહેતા લોકોની સંખ્યા વૈશ્વિક વસતીના આશરે 13% છે, બીજા શબ્દોમાં કહીએ તો દુનિયાની આઠમાંથી એક વ્યક્તિ અહીં રહે છે

ખાસ-ખબર સંવાદદાતા
હિમાલય-કારાકોરમના પહાડી વિસ્તારોમાં વૈશ્વિક તાપમાન વધવાથી સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર નદીના ઘાટી ક્ષેત્રોમાં રહેતી આશરે 100 કરોડની વસતીના જીવન અને આજીવિકા જોખમાઈ જશે. હિમાલયના ગ્લેશિયર પીગળવાથી નદીઓ તોફાની બની ગઈ છે. તેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ રહી છે. બીજી તરફ, હવામાનના ફેરફારો ખેતી, લોકોની આજીવિકા અને જળ-વીજળી ક્ષેત્રને પણ પ્રભાવિત કરશે. આ દાવો અનેક સંશોધકોએ કરેલા અભ્યાસમાં કરાયો છે. આ અભ્યાસ અમદાવાદ, ઈન્દોર, દિલ્હી, બેંગલુરુ, રુરકી અને નેપાળના નિષ્ણાતોએ કર્યો છે. આ અભ્યાસ પ્રમાણે, હિમાલય-કારાકોરમ ક્ષેત્રમાં નદીઓનું જળસ્તર ગ્લેશિયર પીગળવાથી, વરસાદ પડવાથી અને ભૂજળથી પ્રભાવિત થાય છે.

- Advertisement -

હિમાલય-કારાકોરમ ક્ષેત્રનો અડધો બરફ હિમનદીઓમાં જમા છે. જુદી જુદી ઋતુમાં ગ્લેશિયરો પીગળવાનું સ્તર વિવિધ નદીમાં પાણીના પ્રવાહને પ્રભાવિત કરે છે. સામાન્ય રીતે એપ્રિલથી જૂન સુધી ઊનાળામાં હિમાલય-કારાકોરમ પહાડોમાંથી બરફ પીગળવાથી પ્રવાહ વધે છે. પછી ઓક્ટોબર સુધી ગ્લેશિયરો ધીમી ગતિએ પીગળે છે.
શિયાળામાં બરફ જમા થાય છે, પરંતુ વૈશ્વિક તાપમાન હિમાલય-કારાકોરમ ક્ષેત્રની હિમનદીઓ, હિમપ્રપાત અને વરસાદની પેટર્નને પણ પ્રભાવિત કરી રહ્યું છે. તેની અસર નદીઓના ઘાટી ક્ષેત્રના નીચેના વિસ્તારોમાં પણ પડશે.
આ સંશોધન પેપરના વડા અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી, ઈન્દોરના આસિસ્ટન્ટ પ્રો. ફારુક આઝમ કહે છે કે, અમારા અભ્યાસમાં માલુમ પડ્યું છે કે નદીના પ્રવાહમાં ફેરફારોથી સિંચાઈ માટે જરૂરી પાણીની ઉપલબ્ધતાનો સમય અને માત્રા પર પણ અસર પડશે. ગ્લેશિયરો પહેલા જૂનમાં પીગળતા, પરંતુ હવે તે એપ્રિલમાં જ પીગળવા લાગે છે.

આ ફેરફાર આજીવિકા અને અર્થતંત્રને પણ પ્રભાવિત કરશે. અમારું અનુમાન છે કે, 2050 સુધી વિવિધ ઋતુમાં ગ્લેશિયરો પીગળવાથી નદીમાં જળસ્તર વધશે. તેની અસર હિમાલય-કારાકોરમ નદી ઘાટીના 20.75 લાખ ચોરસ કિ.મી. ક્ષેત્ર પર પડશે, જેમાં 5,77,000 ચોરસ કિ.મી.નું સિંચાઈ ક્ષેત્ર પણ સામેલ છે.

You Might Also Like

લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!

પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા

મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત

FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આવતા મહિનાથી રસીકરણની ગતિ વધારાશે: કેન્દ્ર
Next Article રાજકોટ મુકામે ગુજરાતની આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપની પ્રથમ વર્ષગાંઠ નિમિતે મિટિંગ યોજાવામા આવેલ.

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ
રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ
માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાષ્ટ્રીય

પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?