By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    1 day ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    2 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    2 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    3 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    6 hours ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    1 day ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    1 day ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    1 day ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    1 day ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    1 day ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    2 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    2 days ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    3 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    1 day ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    2 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    3 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    4 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘રેરા’નું પાલન ન કરતાં બિલ્ડરોના બૅન્ક એકાઉન્ટ સ્થગિત કરાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ‘રેરા’નું પાલન ન કરતાં બિલ્ડરોના બૅન્ક એકાઉન્ટ સ્થગિત કરાયા
ગુજરાત

‘રેરા’નું પાલન ન કરતાં બિલ્ડરોના બૅન્ક એકાઉન્ટ સ્થગિત કરાયા

Khaskhabar Editor
Last updated: 2024/07/05 at 5:29 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

રાજકોટ, અમદાવાદ સહિત ગુજરાતમાં અંદાજે 1076 બિલ્ડર્સ ઉપર તવાઇ
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.5

ક્ધસ્ટ્રક્શનના પ્રોજેક્ટ પૂરા થઈ ગયા હોય અને કોમ્પ્લાયન્સ રિપોર્ટ બાકી હોય તેવા બિલ્ડર્સ ડેવલપર્સને રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટની કલમ 63માં કરવામાં પ્રોજેક્ટના કુલ ખર્ચના 5 ટકા અને મહત્તમ રૂ. 5 કરોડનો દંડ કરવામાં આવશે.જો કે દરેક કેસની ચકાસણી કરીને પછી આ અંગે નિર્ણય લેવામાં આવશે એમ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીના જાણકાર સૂત્રોનું કહેવું છે.

- Advertisement -

કલમ 63માં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે રેરા ઓથોરિટી દ્વારા કરવામાં આવેલા કોઈપણ ઓર્ડરની બિલ્ડર દ્વારા અવગણના કરવામાં આવે અથવા તો પછી નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો તેવા સંજોગોમાં જે દિવસથી નિયમ ભંગ કરવાની શરૂઆત કરવામાં આવી હોય તે દિવસથી તેને દંડ લાગુ પડવા માંડે છે.
બીજા શબ્દોમાં કહીએ તો જેટલા દિવસ નિયમનો ભંગ થયો હોય તેટલા દિવસ દંડ લાગતો જ રહે છે. આ દંડની મહત્તમ રકમ રૂ. 5 કરોડ નક્કી કરવામાં આવેલી છે. કોઈપણ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા જ નક્કી કરવામાં આવે છે.

અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના ગુજરાતના અંદાજે 1076 બિલ્ડર્સ ડેવલપર્સના ખાતાઓ સ્થગિત કરી દેવા અંગે આગામી મિટિંગમાં વિચારણા કરવાનું સૂચન કરતો પત્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટેએ સ્ટેલ લેવલ બેન્કર્સ કમિટીને પાઠવ્યો અને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીએ તે પત્ર બેન્કોને મોકલી આપતા એચડીએફસી બેન્કે તેની બેન્કમાંના બિલ્ડર્સ કે ડેવલપર્સના ખાતાઓ સીલ કરવાનું પગલું લીધું છે.ત્યારબાદ રેરાના અધિકારીઓએ પ્રસ્તુત સ્પષ્ટતા કરી છે.
રેરાના સૂત્રોનું કહેવું છે કે પ્રોજેક્ટ પૂરો થયા પછી ઘણાં બિલ્ડર્સ બિલ્ડિંગ યુઝની પરવાનગી લઈને પ્રોજેક્ટ સમેટી લે છે. પરંતુ આ બધું રજૂ કરીને પ્રોજેક્ટ લીધા છે કે નહિ તેની જાણ રેરાને કરીને પ્રોજેક્ટ પૂરો થઈ ગયો હોવાનું જણાવવાનું હોય છે.

આ જ રીતે ડેવલપર્સે સોસાયટીના સભ્યોને તેમનો ચાર્જ સોંપ્યો કે નહિ કે પછી તેમને સહકારી સોસાયટીની સ્થાપના કરીને મેમ્બર્સને આપવાના થતાં નાણાં પરત આપ્યા કે નહિ તેની વિગતો રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી સમક્ષ મૂકીને પ્રોજેક્ટનું કામ પૂરું થઈ ગયું હોવાની જાણ કરવાની છે. મોટાભાગના બિલ્ડર્સ ડેવલપર્સ પ્રોજેક્ટ પૂરો થયા પછી બિલ્ડિંગ યુઝની પરવાનગી મેળવી લીધા બાદ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીને તેઓ જાણ ન કરતાં હોવાથી તેમના એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગે ચર્ચા કરીને નિર્ણય લેવાનું સૂચન મૂકવામાં આવ્યું છે.

- Advertisement -

બિલ્ડર-ગ્રાહકોના વિવાદ ઉકેલવા ‘રેરા’ની સમાધાન યોજના: 50% કેસોનો નિકાલ
સમજાવટ ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) દ્વારા શરૂ કરાયેલી ફરિયાદોના સુખદ સમાધાનમાં લોકોને ઝડપી ન્યાય મળી રહ્યો છે અને માટે મુકવામાં આવેલા લગભગ 50 ટકા કેસોનું પરિણામ આવ્યું છે અને આંતરિક વાતચીતથી કાનૂની પક્ષકારોએ આ મુદ્દાનું સમાધાન કર્યું હોવાથી તેનો નિકાલ થયો છે.ગુજરેરા દ્વારા શરૂ કરાયેલી સમાધાન યોજનાને પ્રતિસાદ મળવા લાગ્યો છે. તેની જાહેરાત પછી 55 માંથી 30 કાનૂની પક્ષકારોએ અધિકારીઓના સમર્થનથી મુદ્દાઓનું સમાધાન કર્યું છે. છઊછઅએ આ વર્ષે ફેબ્રુઆરીમાં સમાધાન યોજના દ્વારા ફરિયાદોના સુખદ અંત માટે સૂચક માર્ગદર્શિકા જારી કરી હતી અને જણાવ્યું કે અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસોનો નિકાલ સમાધાન દ્વારા કરવામાં આવશે.સ્કીમ શરૂ કર્યા પછી, ખરીદદારો અને ડેવલવર્સ વચ્ચે ચાલી રહેલી 55 દાવાઓ છઊછઅ ના નિયુક્ત અધિકારીઓ સમક્ષ સમાધાન માટે મૂકવામાં આવી છે. તેમાંથી 30 કેસો પક્ષકારો વચ્ચે સમાધાન સાથે ઉકેલાઈ ગયા છે, 15 કેસ હજુ પણ વિચારણા હેઠળ છે અને બાકીના કેસો વાટાઘાટોમાં નિષ્ફળ ગયા છે અને છઊછઅ ઓથોરિટીમાં નિર્ણય માટે પાછા મોકલવામાં આવ્યા છે.

દર વર્ષે ઓથોરિટીને ન્યાય મેળવવા માટે 500 ફરિયાદો મળે છે અને તેમાં લગભગ એક વર્ષનો સમય લાગે છે. મોટાભાગના કેસો રિફંડ, વ્યાજ, વેચાણ ખત, કબજો, સામાન્ય સુવિધાઓ, સમારકામ, વળતર વગેરેના વિવિધ મુદ્દાઓ સાથે સંબંધિત છે. આ સુવિધા સત્તાધિકારી સમક્ષની ફરિયાદોમાં સૌહાર્દપૂર્ણ સમાધાન માટે કોઈપણ વધારાના ખર્ચ અથવા દંડ વિના સ્થાપિત કરવામાં આવી છે. નિયમો અનુસાર મધ્યસ્થી પ્રક્રિયા શરૂ થયાની તારીખથી 60 દિવસથી વધુ સમય સુધી સમાધાનની પ્રક્રિયા ચાલુ રાખી શકાશે નહીં.

You Might Also Like

રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ : નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ-એલર્ટ પર

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘RASAYAN-23’નું સમાપન : વિજ્ઞાન, સંશોધન અને વૈશ્વિક સહયોગનો સર્જાયો સંગમ

એસ્ટ્રોન ચોક નજીક વિરમણી સ્વીટ્સમાંથી એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા, પ્રતિબંધિત કલરનો જથ્થો મળી આવતા સીલ કરાઇ

સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?

TAGGED: Bank accounts, Rajkot, RERA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર મનસુખ રાઠોડ સામે કડીમાં ફરિયાદ
Next Article સરકારી શિક્ષણ-ક્ષેત્રે ઘણું કર્યું છે, છતાં હજી ઘણું કરવાનું બાકી: ભુપેન્દ્ર પટેલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા
રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ : નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ-એલર્ટ પર
ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો
શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ : નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ-એલર્ટ પર

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘RASAYAN-23’નું સમાપન : વિજ્ઞાન, સંશોધન અને વૈશ્વિક સહયોગનો સર્જાયો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?