By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    1 day ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    2 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    2 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    3 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    1 day ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    1 day ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    1 day ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    1 day ago
    સરકારી નોકરી મેળવવા દીકરીએ માતાની હત્યા કરી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    1 day ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    1 day ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    2 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    2 days ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    3 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    1 day ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    2 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    3 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    4 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
રાષ્ટ્રીય

ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન

Khaskhabar Editor
Last updated: 2026/07/11 at 2:43 PM
Khaskhabar Editor 49 minutes ago
Share
2 Min Read
SHARE

યુપીમાં કાર અને પુલ ડૂબ્યાં, 3 દિવસમાં 15નાં મોત

ઉત્તરાખંડ-હિમાચલમાં 438 રસ્તા બંધ 4 દિવસથી પ્રવાસીઓ ફસાયા

- Advertisement -

મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત દેશના ૧૦ રાજ્યોમાં આગામી ૫ દિવસ સુધી ચોમાસું નબળું રહેશે. આ રાજ્યોમાં વરસાદની ઓછી સંભાવના છે. તેનું કારણ દેશના પશ્ચિમી ભાગમાંથી વાદળોનું ગાયબ થઈ જવું છે. નવી સેટેલાઈટ તસવીરોમાં વાદળો પૂર્વીય રાજ્યો ઉત્તરાખંડ, યુપી, બિહાર, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા તરફ ખસી ગયા છે. જેના કારણે આ રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. યુપીના હાપુડમાં ભારે વરસાદને કારણે અંડરપાસમાં પાણી ભરાઈ ગયું. થાર કાર ડૂબી ગઈ. બિજનૌરમાં ગંગા અને તેની સહાયક માલન નદી ઉફાન પર છે. પુલ ડૂબી જવાથી મેરઠ-બિજનૌર હાઈવે, હરિદ્વાર રોડ સહિત અનેક રૂટ પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં ૩ દિવસમાં ૧૫ લોકોના મોત થયા છે. ઉત્તરાખંડમાં ૧૧૮ રસ્તાઓ બંધ થઈ ગયા. યમુનોત્રી નેશનલ હાઈવેનો લગભગ ૧૦૦ મીટરનો ભાગ તૂટી ગયો. જ્યારે હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે ૩૨૦ થી વધુ રસ્તાઓ બંધ છે.

મિઝોરમના લુંગલેઈ જિલ્લામાં વરસાદ બાદ નદીનું જળસ્તર વધી ગયું. ૮૦ પરિવારોને સુરક્ષિત સ્થળોએઁ ખસેડવામાં આવ્યા. રાજ્યમાં ૨૯ જગ્યાએ ભૂસ્ખલન થયું. લુંગલેઈ જિલ્લાના બુઆલ્તે ગામ પાસે નેશનલ હાઈવે ૫૪ બંધ થઈ ગયો છે, જ્યાં છેલ્લા ચાર દિવસથી ઘણા પ્રવાસીઓ ફસાયેલા છે. પૌરી ગઢવાલમાં મોડી રાત્રે ભારે વરસાદને કારણે ચાલતી પીકઅપ પર પહાડનો એક ભાગ તૂટી પડયો. કાટમાળ અને પથ્થરોની ઝપેટમાં આવતા પીકઅપ સંપૂર્ણપણે કચડાઈ ગઈ. આ ઘટનાની જાણ શનિવારે સવારે થઈ, ત્યારબાદ રાહત અને બચાવ દળ ઘટનાસ્થળે પહોંચ્યું.

ઉત્તર પ્રદેશઃ થાર ડૂબી, નદીઓ છલકાઈ; લખનઉ સહિત ૧૦ શહેરોમાં વરસાદ
યુપીમાં ચોમાસું જોરદાર વરસી રહ્યું છે. પશ્ચિમ યુપીમાં નદીઓ છલકાઈ ગઈ છે. ઘણી જગ્યાએ પુલ ઉપરથી પાણી વહી રહ્યું છે. શુક્રવારે મોડી રાત્રે ૧૨.૩૦ વાગ્યે લખનૌ, સુલતાનપુર, અયોધ્યા સહિત ૧૦ શહેરોમાં ભારે વરસાદ થયો. હાપુડમાં થાર પાણીમાં ડૂબી ગઈ હતી.

- Advertisement -

You Might Also Like

12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે

FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ

ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા

ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા

સરકારી નોકરી મેળવવા દીકરીએ માતાની હત્યા કરી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો
Next Article રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ : નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ-એલર્ટ પર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા
રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ : નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ-એલર્ટ પર
શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો
શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ
અમેરિકામાં પત્નીની હત્યાના આરોપમાં ઈન્ડિયન એન્જિનિયરની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?