By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    5 hours ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    3 hours ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    4 hours ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    4 hours ago
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    5 hours ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતમાં વોટિંગ વધારવા મૉલ અને ખાણીપીણીમાં 7થી 10%નું વળતર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ગુજરાતમાં વોટિંગ વધારવા મૉલ અને ખાણીપીણીમાં 7થી 10%નું વળતર
ગુજરાતરાજકોટ

ગુજરાતમાં વોટિંગ વધારવા મૉલ અને ખાણીપીણીમાં 7થી 10%નું વળતર

Khaskhabar Editor
Last updated: 2024/04/24 at 5:19 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

મતદાનના દિવસે સ્ટાફને પેઈડ રજા આપવા પણ સૂચના

મતદાન કરીને આવનારને વળતર યોજનાનો લાભ મળશે

- Advertisement -

ગોંડલ, પડધરીના વેપારી અને મવડીના રેસ્ટોરન્ટ સંચાલકે વળતર યોજનાની સહમતી આપી

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24

લોકસભા ચૂંટણી અન્વયે તા. 7 મે ના રોજ મતદાન કરનાર મતદાતાઓને ઠેર-ઠેર ખરીદી પર છૂટ આપવા અનેક શોપ હાલ આગળ આવી રહી છે. જેમાં પડધરીમાં આવેલ નેત્રમાર્ટ મોલમાં ઘરવખરીની ખરીદીમાં મતદાન કરી આવનાર વ્યક્તિને એમ.આર.પી. પર 7 ટકા થી શરૂ કરીને અલગ અલગ ચીજ વસ્તુઓમાં 50% સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ગોંડલની શ્રી સાઈ બાબા પ્રોવિઝન સ્ટોર પરથી ખરીદીમાં 7 ટકા વળતર આપવામાં આવશે. જયારે મવડી પાળ રોડ પર આવેલ એમ.એસ. મૈસુર ઢોસા રેસ્ટોરમાં મતદાન કરનારને 10 ટકા છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. મતદાતાઓ મતદાન કરી દેશના ઘડતરમાં અહેમ રોલ ભજવી રહ્યા હોઈ તેઓને પ્રોત્સાહિત કરવા સ્ટોર્સ દ્વારા આ પ્રકારે ખરીદીમાં વળતર આપવામાં આવી રહ્યું છે.

- Advertisement -

રાજકોટ લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ઓછા મતદાનવાળા વિસ્તારોમાં લોકોને મતદાન માટે પ્રેરિત કરવા કેન્દ્રીય ચૂંટણી પંચ તથા રાજ્ય ચૂંટણી પંચના નિર્દેશ મુજબ, જિલ્લા ચૂંટણી તંત્રએ વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. ટી.આઈ.પી. અંતર્ગત, જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીની સૂચના મુજબ, રાજકોટ સંસદીય મત વિસ્તારમાં આવતા દસ વિધાનસભા મત વિસ્તારોમાં મતદારોને જાગૃત કરવા ડિજિટલથી લઈને ગ્રાઉન્ડ પરની વિવિધ પ્રવૃત્તિઓનું સઘન આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે દસેય વિધાનસભા મત વિસ્તારમાં આ પ્રવૃત્તિઓનું સઘન અમલીકરણ થાય તે માટે સંલગ્ન તમામ પ્રાંત અધિકારી-નાયબ કલેક્ટરઓને સૂચના આપવામાં આવી છે.
રાજ્ય ચૂંટણી પંચના નિર્દેશ પ્રમાણે જિલ્લા ચૂંટણી તંત્રએ કરેલા આયોજન મુજબ, 23મી એપ્રિલે વિવિધ દુકાનો, રેસ્ટોરાં, હોટેલ્સ, મેડિકલ સ્ટોર્સ, થિયેટર વગેરે સાથે મિટિંગ યોજીને, મતદાન કરે તે નાગરિકોને સાત ટકા જેટલું ડિસ્કાઉન્ટ ઓફર આપવા અંગે મિટિંગનું આયોજન કરાયું છે. આ સાથે મતદાનના દિવસે સ્ટાફને પેઈડ રજા આપવા પણ સૂચના અપાશે.

24મી એપ્રિલે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સાથે મિટિંગ યોજીને, ડિજિટલી મતદાન જાગૃતિ ઝુંબેશ માટે સહયોગ લેવાશે.25મી એપ્રિલે કેમ્પસ એમ્બેસેડર્સ સાથે લાઈવ સેશન યોજાશે. 26મીએ મતદારોને સાંકળીને વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે. 27મીએ લોકો એકઠા થતા હોય તેવા સ્થળો જેમ કે, મોલ, ફૂડ પોઈન્ટસ, મેદાન, બગીચા વગેરેએ ફ્લેશ મોબ યોજાશે.28મીએ એપ્રિલે ચુનાવ પાઠશાલા અંતર્ગત સ્વચ્છ બૂથ કેમ્પેઈન તથા તમારા મતદાન મથકને જાણો ઝુંબેશ થશે. 29મી તથા 30મી એપ્રિલે જિલ્લા તંત્ર દ્વારા મતદારોને સાંકળીને વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે.

1લીમેના રોજ આંગણવાડી અને આશાવર્કર બહેનોને સાથે રાખીને મોટાપાયે મહેંદીનો કાર્યક્રમ યોજાશે. 2 મેના રોજ જિલ્લા તંત્ર દ્વારા મતદારોને સાંકળીને વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે. 3મેના રોજ મહત્વના મોલ્સ, જાહેર માર્ગો પર વિશાળ રંગોળી કરીને લોકોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવશે. 4 મેના રોજ વિવિધ મોલ્સ તેમજ જાહેરસ્થળોએ ફ્લેશ મોબ યોજાશે. પાંચમી મેના રોજ રન ફોર વોટ અંતર્ગત શહેરમાં વિશેષ દોડનું આયોજન કરાશે. 6 મેના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી, શહેર પોલીસ કમિશનર કે જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી, નાયબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાશે.  જેમાં ચૂંટણીની તૈયારીઓની માહિતી સાથે અચૂક મતદાનની અપીલ કરાશે.

You Might Also Like

અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

કાલે જન્માષ્ટમીની થીમનું સંતોના હસ્તે અનાવરણ : નિધિ સમિતિના સભ્યોની નિમણૂક કરાઇ

TAGGED: food, Gujarat, Lok Sabha Election 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેઠીથી રાહુલ, રાયબરેલીથી પ્રિયંકાનું ચૂંટણી લડવાનું નક્કી
Next Article જામનગર અને તેની આજુબાજુના સમુદ્રમાં 211 ડોલ્ફિનનો છે વસવાટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો
વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?
ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ
શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?