By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    10 minutes ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    33 minutes ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બુલેટ ટ્રેન | હવે દોઢ કલાકમાં જ મુંબઈથી વડોદરા પહોંચી જવાશે
    29 minutes ago
    દેશમાંથી વાદળો અદ્રશ્ય!
    24 hours ago
    વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
    1 day ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    1 day ago
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    7 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જામનગર અને તેની આજુબાજુના સમુદ્રમાં 211 ડોલ્ફિનનો છે વસવાટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > જામનગર અને તેની આજુબાજુના સમુદ્રમાં 211 ડોલ્ફિનનો છે વસવાટ
ગુજરાત

જામનગર અને તેની આજુબાજુના સમુદ્રમાં 211 ડોલ્ફિનનો છે વસવાટ

Khaskhabar Editor
Last updated: 2024/04/24 at 5:23 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

ગુજરાત સરકાર દ્વારા 10 ટીમ બનાવી પહેલીવાર ઇન્ડિયન ઓશન હમ્પબેક ડોલ્ફિન સરવે

ખાસ-ખબર ન્યૂઝ જામનગર, તા.24

- Advertisement -

યશ પટવર્ધન ગુજરાત સરકાર દ્વારા પહેલીવાર ‘ગલ્ફ ઓફ કચ્છ’ના મરીન નેશનલ પાર્કમાં વન વિભાગ દ્વારા ઇન્ડિયન ઓશન હમ્પબેક ડોલ્ફિન સરવે કરાયો. જેમાં જામનગર અને તેની આજુબાજુના સમુદ્રમાં 211 ડોલ્ફિન જોવા મળી. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર (ઠઠઋ)ના રિપોર્ટ મુજબ ભારતમાં અંદાજીત 2 હજાર જેટલી ડોલ્ફિન છે. એટલે કે ભારતની 10 ટકા ડોલ્ફિન જામનગર અને તેની આજુબાજુના વિસ્તારોમાં છે. કચ્છના અખાતમાં અનેક દરિયાઈ પ્રજાતિઓ રહે છે જેમ કે, ડ્યુગોંગ્સ, ડોલ્ફિન, પોર્પોઇઝ વગેરે, પરંતુ માનવ પ્રવૃત્તિઓ અને આબોહવા પરિવર્તનના કારણે દરિયાઈ પ્રાણીઓ માટે જોખમો ઉદ્ભવે છે. તેથી મરીન નેશનલ પાર્કનું કામ તેમના સંરક્ષણ માટે જોખમોને સમજવું અને તેનું સમાધાન કરવાનું છે. આ વિસ્તાર ઉચ્ચ પ્રોડક્ટિવ ઈકોસિસ્ટમ ધરાવતો વિસ્તાર છે. જેમાં મેન્ગ્રોવ જંગલો, રેતિયાળ દરિયાકિનારા, હજારો વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ છે.

ગુજરાતના દરિયાકાંઠાઓના ઊંડાણમાં અનેક અજાયબીઓ હોઈ શકે છે. આ રિપોર્ટમાં ડોલ્ફિનના જટિલ જીવન, તેમની રમતિયાળ ક્રિયા-પ્રતિક્રિયાઓ, તેમને તેમના જળચર નિવાસસ્થાનમાં અને આગળના માર્ગમાં જે પડકારોનો સામનો કરવો પડે છે. તે દર્શાવાયું છે. ભવિષ્યમાં ઇકો ટુરીઝમને વધારવામાં ડોલ્ફિન ક્રુઝ પણ ચલાવશે. એવું જોવા મળ્યું છે કે, ડોલ્ફિન રીએક્ટિવ હોય છે. આપણે અવાજ કરીએ, તો ડોલ્ફિન બોટની પાછળ પણ આવે છે. – એન. શ્રીવાસ્તવ, ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન, ગુજરાત સર્વે માટે વન વિભાગ દ્વારા કુલ 10 ટીમો બનાવવામાં આવી હતી. દરેક ટીમમાં 1 ટેકનિકલ/સાયન્ટિફિક વ્યક્તિ, 2 નિરીક્ષકો, 1 ફોટોગ્રાફર અને 6 ફિલ્ડ આસિસ્ટન્ટ હતા. તેઓએ જામનગર અને તેની આજુબાજુના દરિયાઈ વિસ્તારોમાં જઈને નિરીક્ષણ કર્યું.

ઇન્ડિયન ઓશન હમ્પબેક ડોલ્ફિનની વિશેષતાઓ
સ્લો સ્વિમર હોય છે
એવરેજ સ્પીડ 4.8 કિ.મી પ્રતિ કલાક હોય છે
નેવિગેશન અને શિકાર માટે ઇકો લોકેશન્સ ધરાવે છે
વિસલ (સીટી) જેવો અવાજ કરે છે
આયુષ્ય 15થી 16 વર્ષ હોય છે

- Advertisement -

You Might Also Like

વરસાદ ખેંચાતા રાજકોટની ગૌશાળા-પાંજરાપોળ પર ઘાસચારાનું સંકટ

નવા રિંગરોડ પરના બ્રિજમાં અયોગ્ય એલાઇનમેન્ટ, નબળી ગુણવત્તા : બે ઈજનેર સસ્પેન્ડ, ડેપ્યુટી કમિશ્નર અને સિટી ઈજનેરને નોટિસ

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થતાં જ વિપક્ષ આક્રમક

રાજકોટ લોધિકા સંઘમાં રાદડિયા જૂથનો દબદબો

મંગલ પાંડે ટાઉનશિપમાં RMCનાં ડઝનબંધ અધિકારીઓએ આવાસ લઈ ભાડે ચડાવી દીધાં!

TAGGED: dolphins, JAMNAGAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતમાં વોટિંગ વધારવા મૉલ અને ખાણીપીણીમાં 7થી 10%નું વળતર
Next Article મોદી ગુજરાતમાં બે દિવસમાં જ 6 સભા સંબોધશે: વડોદરામાં રોડ શૉ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વરસાદ ખેંચાતા રાજકોટની ગૌશાળા-પાંજરાપોળ પર ઘાસચારાનું સંકટ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
નવા રિંગરોડ પરના બ્રિજમાં અયોગ્ય એલાઇનમેન્ટ, નબળી ગુણવત્તા : બે ઈજનેર સસ્પેન્ડ, ડેપ્યુટી કમિશ્નર અને સિટી ઈજનેરને નોટિસ
બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થતાં જ વિપક્ષ આક્રમક
બુલેટ ટ્રેન | હવે દોઢ કલાકમાં જ મુંબઈથી વડોદરા પહોંચી જવાશે
US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વરસાદ ખેંચાતા રાજકોટની ગૌશાળા-પાંજરાપોળ પર ઘાસચારાનું સંકટ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
રાજકોટ

નવા રિંગરોડ પરના બ્રિજમાં અયોગ્ય એલાઇનમેન્ટ, નબળી ગુણવત્તા : બે ઈજનેર સસ્પેન્ડ, ડેપ્યુટી કમિશ્નર અને સિટી ઈજનેરને નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
ગુજરાત

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થતાં જ વિપક્ષ આક્રમક

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?