By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નાઇજીરિયાના બેનુ રાજ્યના યેલેવાટા શહેરના એક ગામમાં 100 લોકોની ગોળી મારીને હત્યા
    19 hours ago
    શું ડોનાલ્ડ ટ્રમ્પ 36 દેશોના નાગરિકો પર પ્રતિબંધો લાદશે?
    21 hours ago
    ઈરાન ટ્રમ્પને ‘મારવા માંગે છે’, હત્યાના પ્રયાસો પાછળ તેનો હાથ હતો: નેતન્યાહૂ
    23 hours ago
    પેરુમાં 6.1ની તીવ્રતાના ભૂકંપમાં એકનું મોત થયું
    23 hours ago
    આગમાં સળગતી ઇમારત, ગાઢ ધુમાડો, કાટમાળ: ઈરાન પર ઇઝરાયલી હુમલાના ભયાનક દ્રશ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, કોલકાતામાં લેન્ડ કરાઈ
    15 minutes ago
    ઈરાની વિદેશ મંત્રાલય પર ઇઝરાયલી હુમલો: અત્યાર સુધી 224નાં મોત
    19 hours ago
    PM Modi Highest Honour: પીએમ મોદીને સાયપ્રસનો સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરાયો
    22 hours ago
    2027ની વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે: ગૃહ મંત્રાલય
    22 hours ago
    ભારતમાં વીજળી પડવા અને વરસાદની ઘટનાઓમાં 36 લોકોના મોત
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    23 hours ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    5 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    5 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    1 week ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    3 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    4 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    4 days ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    5 days ago
    કેટરિના કૈફ માલદીવની ગ્લોબલ બ્રેન્ડ-એમ્બેસેડર બની
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    6 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘આ સમય હિન્દુત્વ અને રામરાજ્યનો, રાષ્ટ્રથી ઉપર કશું જ નહીં ’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘આ સમય હિન્દુત્વ અને રામરાજ્યનો, રાષ્ટ્રથી ઉપર કશું જ નહીં ’
રાજકોટ

‘આ સમય હિન્દુત્વ અને રામરાજ્યનો, રાષ્ટ્રથી ઉપર કશું જ નહીં ’

Khaskhabar Editor
Last updated: 2024/04/15 at 6:19 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

પરષોત્તમ રૂપાલાના થતા વિરોધ વચ્ચે ક્ષત્રિય યુવાનનો પત્ર વાયરલ

સૌજન્ય: ઑપ ઇન્ડિયા, ગુજરાતી

- Advertisement -

પત્ર લખનાર યુવાને પત્રમાં સમાજને ટકોર કરીને રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર રૂપાલાને સમર્થન આપવા હાંકલ કરી છે. કુલ 7 મુદ્દાઓમાં લખવામાં આવેલા આ પત્રમાં કુલદીપસિંહ જાડેજાએ અનેક કારણો આપીને સમાજને અપીલ કરી છે કે જ્ઞાતિ-જાતિના વિખવાદમાં પડ્યા વગર હિંદુત્વ માટે કામ કરવું જોઈએ.
ગુજરાતનો ક્ષત્રિય સમાજ રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો તેમના એક નિવેદનના કારણે વિરોધ કરી રહ્યો છે અને તેમની ટીકીટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. દરમ્યાન, રવિવારે (14 એપ્રિલ) રૂપાલાના વિરોધમાં રાજકોટ ખાતે એક મહાસંમેલન પણ યોજવામાં આવ્યું. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક ક્ષત્રિય યુવાને લખેલો પત્ર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પત્ર કુલદીપસિંહ જાડેજા નામના એક યુવાને લખ્યો છે. સોશિયલ મીડિયામાં જે પત્ર વાયરલ થઇ રહ્યો છે, તેમાં ભારતીય જનતા પાર્ટીના નેતા પરષોત્તમ રૂપાલાને સમર્થન આપવામાં આવ્યું છે. પત્ર લખનાર યુવાને પત્રમાં સમાજને ટકોર કરીને રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર રૂપાલાને સમર્થન આપવા હાકલ કરી છે. કુલ 7 મુદ્દાઓમાં લખવામાં આવેલા આ પત્રમાં કુલદીપસિંહ જાડેજાએ અનેક કારણો આપીને સમાજને અપીલ કરી છે કે જ્ઞાતિ-જાતિના વિખવાદમાં પડ્યા વગર હિંદુત્વ માટે કામ કરવું જોઈએ. પત્રમાં જાડેજા સમાજને પ્રશ્ર્ન પૂછી રહ્યા છે કે વર્તમાન સમય એ રામરાજ્યનો ઉત્તમ સમય ચાલી રહ્યો છે, ત્યારે તેની ઉજવણી કરવાના બદલે સમાજે જ્ઞાતિ-જાતિના વિખવાદમાં પડવું જોઈએ કે કેમ? તેમણે કહ્યું કે, જાતિગત અહંકાર ક્યારેય રાષ્ટ્રપ્રેમ કરતાં મોટો ન હોઈ શકે. આ જ મુદ્દામાં તેઓ જણાવે છે કે, જાતિગત વાડા રાષ્ટ્ર કે હિંદુત્વથી ઉપર ન હોય.

પરષોત્તમ રૂપાલાના જે નિવેદનને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે, તેને લઈને તેઓ લખે છે કે, આ વાત તેમના મગજમાં આવી ક્યાંથી? આગળ લખ્યું કે, કોઇ પણ નાનું બાળક ધોરણ પાંચ સુધીનો અભ્યાસ કરે એટલે તેના મગજમાં જોધા-અકબરનાં લગ્ન થઈ જાય. તેમણે એવો પણ તર્ક આપ્યો કે આ માટે રૂપાલાને દોષી ઠેરવવા કરતાં ગઈઊછઝને દોષી ઠેરવવું જોઈએ.

- Advertisement -

પરષોત્તમ રૂપાલાના ભૂતકાળને ટાંકીને કુલદીપસિંહે લખ્યું છે કે, રૂપાલા સાહેબનો ઈતિહાસ જોઈ લો, તેમણે ક્યારેય કોઈ ક્ષત્રિયો વિરુદ્ધ કોઈ જ નિવેદનો નથી કર્યાં. પણ ક્ષત્રિયોનાં વખાણ કરતા તેમના અનેક વિડીયો તમને ઈન્ટરનેટ પર જોવા મળશે. પત્રમાં તેઓ રૂપાલાને નિર્વિવાદિત અને ભ્રષ્ટાચાર વિરોધી નેતા ગણાવીને કહે છે કે, 35-35 વર્ષની કારકિર્દીમાં ભ્રષ્ટાચાર અને વિવાદથી કોસો દૂર રહેલા હિંદુવાદી નેતાને તેમના કામનું આપણે આ ફળ આપીશું? રૂપાલા સાહેબની મનોસ્થિતિ શું હશે? જેમણે હિંદુઓના ઉત્થાન માટે વર્ષો ખપાવી દીધાં હિંદુત્વના અમૃત સમાન ક્ષત્રિયો તેવા નેતા વિરુદ્ધ કેવી રીતે જઈ શકે?

પત્રમાં યુવાને ભાજપ નેતાને માફ કરી દેવા માટે સમાજ સમક્ષ અપીલ કરી છે અને કહ્યું કે, આખરે તેઓ ‘આપણા’ છે તેમ માનીને ભૂલને માફ કરી દેવી જોઈએ અને સમાજે મોટપ દેખાડવી જોઈએ. તેમણે એવી પણ અપીલ કરી કે, સરસંઘચાલાક ડો. મોહન ભાગવતના વિચારો દરેક ક્ષત્રિય યુવાનો સાંભળે અને અખંડ હિંદુ રાષ્ટ્ર માટેના યજ્ઞમાં પોતાનાથી બનતું યોગદાન આપે. આ પત્રમાં કુલદીપસિંહે સ્પષ્ટતા પણ કરી છે કે તેમણે આ પત્રમાં લખેલા મુદ્દાઓ સાચાને સાચું કહેવાની એક ક્ષત્રિયની ફરજના ભાગરૂપે લખ્યા છે, નહીં કે કોઈ અંગત સ્વાર્થ માટે. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે તેમનો આમાં કશું જ અંગત સ્વાર્થ નથી કે ન તેઓ ભાજપ નેતા પાસે પોતાનું કોઇ કામ કરાવવા માંગે છે.

પત્રને લઈને ઑપઇન્ડિયાએ કુલદીપસિંહ જાડેજાનો સંપર્ક પણ કર્યો હતો. વાતચીતમાં તેમણે પુષ્ટિ કરતાં જણાવ્યું કે પત્ર તેમણે જ લખ્યો છે. સાથે એવી પણ અપીલ કરી કે વિવાદોથી દૂર રહીને તમામ હિંદુઓ એક થઈને કામ કરે.

You Might Also Like

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની પધરામણી

અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટના અત્યંત દુ:ખદ : ભાનુબેન બાબરીયા

રાજકોટ જિલ્લામાંથી બાંગ્લાદેશીઓને શોધી કાઢતી પોલીસ

રાજકોટમાં અઠવાડિયામાં શરદી-ઊધરસના 758 અને સામાન્ય તાવના 893 કેસ

વિજયભાઈના નિધનથી શ્રેષ્ઠ સંગઠક, નિર્મળ નેતૃત્વ, સમર્પિત સ્વયંસેવક, સહજ સમાજસેવકની ખોટ ગુજરાતને પડી : પ્રવિણાબેન રંગાણી

TAGGED: Hindutva and Ramarajya, parsotam rupala, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પરેશ ધાનાણીનો ટોણો : અહંકાર ઓગાળવો છે કે મને દિલ્હી દેખાડવું છે?
Next Article 70 વર્ષની ઉંમરથી વધુ વયના દરેક વૃદ્ધને આયુષ્યમાન યોજનાનો લાભ મળશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

હવાઇ સફર, સૌથી સલામત સફર

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, કોલકાતામાં લેન્ડ કરાઈ
રાશિફળ: કારકિર્દી, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રોમાં આજનો દિવસ કેવો રહેશે ચાલો જાણીએ
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની પધરામણી
અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટના અત્યંત દુ:ખદ : ભાનુબેન બાબરીયા
માલવણ હાઈવે પર LCB ટીમે વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે બે શખ્સોને ઝડપી લીધા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની પધરામણી

Khaskhabar Editor Khaskhabar Editor 49 minutes ago
રાજકોટ

અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટના અત્યંત દુ:ખદ : ભાનુબેન બાબરીયા

Khaskhabar Editor Khaskhabar Editor 51 minutes ago
રાજકોટ

રાજકોટ જિલ્લામાંથી બાંગ્લાદેશીઓને શોધી કાઢતી પોલીસ

Khaskhabar Editor Khaskhabar Editor 59 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?