By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    3 hours ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    1 day ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    2 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    2 days ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?
    3 hours ago
    ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
    3 hours ago
    હવે રેલવે ટીસી પહેરશે કેમેરા લગાવેલું જેકેટ
    3 hours ago
    પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
    1 day ago
    તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 day ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    5 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    6 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની સ્થાપનાનાં 90 વર્ષ પૂર્ણ: અભિનંદન પાઠવતા શું બોલ્યા પ્રધાનમંત્રી મોદી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની સ્થાપનાનાં 90 વર્ષ પૂર્ણ: અભિનંદન પાઠવતા શું બોલ્યા પ્રધાનમંત્રી મોદી
ખાસ-ખબરરાષ્ટ્રીય

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની સ્થાપનાનાં 90 વર્ષ પૂર્ણ: અભિનંદન પાઠવતા શું બોલ્યા પ્રધાનમંત્રી મોદી

Khaskhabar Editor
Last updated: 2024/04/01 at 2:28 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, જે RBI તેની વ્યાવસાયિકતા અને પ્રતિબદ્ધતાને કારણે સમગ્ર વિશ્વમાં ઓળખાય છે તે RBIની સ્થાપનાના 90 વર્ષ પૂર્ણ થવા પર હું તમને બધાને અભિનંદન આપું છું

ભારતીય રિઝર્વ બેંક (RBI) આજે તેનો 90મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ અવસર પર મુંબઈના નરીમાન પોઈન્ટ સ્થિત નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ (NCPA) ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં ઘણી મોટી વાતો કહી છે.

- Advertisement -

Address by Hon’ble Prime Minister, Finance Minister and Governor, RBI on April 01, 2024. https://t.co/Lvf5XroPBg

— ReserveBankOfIndia (@RBI) April 1, 2024

- Advertisement -

વાત જાણે એમ છે કે, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આજે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક ઐતિહાસિક સીમાચિહ્ન પર પહોંચી ગઈ છે. RBIએ 90 વર્ષ પૂર્ણ કર્યા છે. RBI એક સંસ્થા તરીકે આઝાદી પહેલા અને પછીની સાક્ષી છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, જે RBI તેની વ્યાવસાયિકતા અને પ્રતિબદ્ધતાને કારણે સમગ્ર વિશ્વમાં ઓળખાય છે. RBIની સ્થાપનાના 90 વર્ષ પૂર્ણ થવા પર હું તમને બધાને અભિનંદન આપું છું.

"Transformation occurred due to honesty, consistency in our efforts": PM Modi lauds RBI

Read @ANI Story | https://t.co/eCmS5U10ZO #PMModi #RBI #UPI pic.twitter.com/jonZZ5385Y

— ANI Digital (@ani_digital) April 1, 2024

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આજે તમે જે નીતિઓ બનાવો છો અને તમે જે કામ કરો છો તે RBIની આગામી દાયકાની દિશા નક્કી કરશે. આ દાયકો એ દાયકો છે જે આ સંસ્થાને તેના શતાબ્દી વર્ષમાં લઈ જશે અને આ દાયકો વિકસિત ભારતની સંકલ્પ યાત્રા માટે એટલો જ મહત્વપૂર્ણ છે. આગામી દાયકો આ સંસ્થાને તેના શતાબ્દી વર્ષમાં લઈ જશે. હું RBIને તેના લક્ષ્યો અને સંકલ્પો માટે અભિનંદન આપું છું.

#WATCH | Mumbai: At the commemoration ceremony of 90 years of the Reserve Bank of India, PM Modi says, "What happened in the last 10 years is just a trailer. Still, a lot is left to do to take our nation forward… We have to make sure that our goals for the next 10 years are… pic.twitter.com/dMdpNzPXz7

— ANI (@ANI) April 1, 2024

10 વર્ષમાં મોટો બદલાવ આવ્યો

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, 2014માં જ્યારે હું રિઝર્વ બેંકના 80 વર્ષના કાર્યક્રમમાં આવ્યો ત્યારે પરિસ્થિતિ સાવ અલગ હતી. ભારતનું સમગ્ર બેંકિંગ ક્ષેત્ર સમસ્યાઓ અને પડકારો સાથે સંઘર્ષ કરી રહ્યું હતું. દરેક વ્યક્તિ NPAને લઈને ભારતની બેંકિંગ સિસ્ટમની સ્થિરતા અને ભવિષ્ય વિશે આશંકાઓથી ભરેલી હતી. આજે જુઓ, ભારતની બેંકિંગ સિસ્ટમ વિશ્વમાં એક મજબૂત અને ટકાઉ સિસ્ટમ તરીકે ગણવામાં આવે છે. છેલ્લા 10 વર્ષમાં જે પણ થયું તે માત્ર ટ્રેલર છે. હજુ ઘણું કરવાનું બાકી છે, આપણે હજુ દેશને આગળ લઈ જવાનો છે.

You Might Also Like

UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?

ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન

હવે રેલવે ટીસી પહેરશે કેમેરા લગાવેલું જેકેટ

પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી

તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે

TAGGED: india, PMMODI, rbi, RBIFOUNDATIONDAY, RESERVEBANKOFINDIA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દાહોદનો ગોળ ગધેડાનો મેળો ગુજરાતભરમાં પ્રખ્યાત; મનપસંદ યુવતીને પામવા યુવકો બને છે ‘ગધેડો’
Next Article આ દિવસથી શરૂ થશે રણબીર કપૂરની ‘રામાયણ’નું શૂટિંગ, જાણો ક્યારે રિલિઝ થશે ફિલ્મ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
હવે રેલવે ટીસી પહેરશે કેમેરા લગાવેલું જેકેટ
રાજકોટની રૈયારાજ કંપની સાથે 6 કરોડની ઠગાઈના ગુનામાં 4 માસથી વોન્ટેડ દંપતિની ગાંધીનગરમાંથી ધરપકડ
કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

હવે રેલવે ટીસી પહેરશે કેમેરા લગાવેલું જેકેટ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?