દારૂ કૌભાંડથી જોડાયેલા કેસોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉજ એવન્યુ કોર્ટે સમન્સ મોકલ્યું છે. ઇડીની અરજી પર આ સમન્સ મોકલવામાં આવ્યું છે, કોર્ટે કેજરીવાલને 16 માર્ચના હાજર થવા માટે કહ્યું છે.
આ પહેલા ઇડીના મુખ્યમંત્રી કેજરીવાલને આઠ સમન્સ મોકલી ચુકી છે. એ આ સમન્સને ગેરકાનુની બતાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, આ સમન્સ ગેરકાનુની છે પરંતુ તેમ છતાં પણ તેઓ ઇડીના પ્રશ્નોના જવાબ આપવા માટે તૈયાર છે. તેમણે ઇડી ને 12 માર્ચ પછીની તારીખની માંગણી કરી હતી. કેજરીવાલને કહ્યુ કે, તેઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રશ્નોના જવાબ આપ્યા માટે તૈયાર છે.
- Advertisement -
જયારે આપ પાર્ટીએ પ્રશ્નો ઉઠાવ્યા હતા કે, આખરે ઇઢી કઇ બાબતના આધાર પર આ સમન્સ મોકલી રહી છે. જયારે ઇડી જાતે જ આ મુદાને કોર્ટ સુધી લઇ ગયા, તો કેમ રાહ જોઇ શકતા નથી. ઇડી ફક્ત અરવિંદ કેજરીવાલને ડરાવવા માંગે છે.
Rouse Avenue Court in Delhi issues fresh summons to Delhi Chief Minister Arvind Kejriwal on ED's second complaint for allegedly not complying with the summons in the alleged Delhi liquor policy money laundering case.
He is directed to appear on March 16.
- Advertisement -
(File photo) pic.twitter.com/o5ViUt1pW2
— ANI (@ANI) March 7, 2024
આપનું કહેવું છે કે, ચંદીગઢમાં સુપ્રિમ કોર્ટે જે રીતે નિર્ણય સંભળાવ્યો, તેમની સામે અરવિંદ કેજરીવાલને લઇ જવામાં આવી રહ્યા છે. જો આ ફક્ત કાયદાકિય બાબત હોત તો ઇડી કોર્ટેના નિર્ણયની રાહ જોત. આપ પાર્ટી ઇડીથી ડરવાની નથી.
જણાવી દઇએ કે, આ પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઇડી 8 સમન્સ મોકલી ચુકી છે, પરંતુ કેજરીવાલ અત્યાર સુધી કોઇ પણ નોટિસના જવાબમાં તપાસ માટે ઇડીની સામે હાજર થયા નથી. એવામાં તેમને સમન્સ પર હાજર ના થવું તેમની મુશ્કેલીમાં વધારો કરી શકે છે, કારણકે સતત સમન્સને છોડવા ઇડીની કલમ 19 હેઠળ અસહયોગ માટે અભિયોગના જામીન મજબૂર કરી શકે છે.