By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    6 minutes ago
    અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
    22 minutes ago
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    1 day ago
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    2 days ago
    મિડલ ઇસ્ટમાં મહાયુધ્ધ : USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ
    15 minutes ago
    માનવસેવા એ જ પ્રભુસેવા : રથયાત્રા દરમિયાન યાત્રાળુઓ અને કર્મચારીઓની સેવા એ દૈવ સેવા સમાન છે : અનંત અંબાણી
    1 hour ago
    ડાયમંડ કિંગ ધીરૂ રામાણી માલીમાં ગુમ, 3 ભારતીયના અપહરણની શંકા
    1 hour ago
    હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
    1 day ago
    બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    1 hour ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    1 day ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    3 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    6 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    56 minutes ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 day ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    2 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    3 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કણકોટમાં પ્રદુષણ વધારતી ફૂલેત્રા સ્ટીલ કંપની: ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કણકોટમાં પ્રદુષણ વધારતી ફૂલેત્રા સ્ટીલ કંપની: ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
રાજકોટ

કણકોટમાં પ્રદુષણ વધારતી ફૂલેત્રા સ્ટીલ કંપની: ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

Khaskhabar Editor
Last updated: 2024/01/05 at 4:51 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ફરિયાદ કરવા નિર્ણય કરતાં ગ્રામજનો

ખાસ-ખબર સંવાદદાતા
ખીજડીયાની જમીનમાં સ્થપાયેલી ફૂલેત્રા સ્ટીલ પ્રોજેક્ટ ચાલુ થતાં જ પ્રદૂષણની માત્રા કણકોટના લોકોને જોવા મળી હતી અને કણકોટના જાગૃત લોકો દ્વારા 3 જાન્યુઆરીના દિવસે કણકોટ ગામના ચોકમાં એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુના સરપંચ અને ગ્રામ લોકોએ હાજરી આપી હતી. આ મિટિંગમાં ઉસ્માનગની શેરસિયા દ્વારા ફૂલેત્રા સ્ટીલ પ્રોજેક્ટ દ્વારા ભવિષ્યમાં શું નુકશાન થશે તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને આવા પ્રોજેક્ટ કે જર્મન સ્ટીલ, ઈ. ટી. સ્ટીલ, એસ્સાર સ્ટીલ, ગેલેન્ટ સ્ટીલ, નેશનલ સ્ટીલ, કામઘેનુ સ્ટીલ બનાવતી કંપની અને તેની નજીકના ખેડૂતોને થયેલ નુકશાન વિશે સમજ આપી હતી. આવા પ્રોજેક્ટના કારણે આજુબાજુની વિસ્તારની જમીનો ચરિયાણ માટે પણ યોગ્ય રહેશે નહિ. આવા પ્રોજેક્ટો દ્વારા જે રીતે કોલસો વપરાશ કરવામાં આવે છે પણ તેને મળેલ પર્યાવરણીય મંજૂરીના નિયમોનું પાલન કરતાં નથી જેના કારણે આજુબાજુના વિસ્તારમાં કોલસાની ભૂકી ખેતીના પાકને નુકશાન કરશે અને આજુબાજુના લોકોના શ્ર્વાસમાં કોલસાની ભૂકી જશે તો ફેફસાના રોગોમાં વધારો થશે અને આ કોલસાની ભૂકી ચરિયાણ જમીનમાં પથરાશે અને તે કોલસાની ભૂકીવાળું ઘાસ પશુઓ ખાશે તો તેના આરોગ્ય પર પણ ખતરો ઉભો થશે, બીજા પણ ઘણા ઉદાહરણ સાથે ઘણી બધી માહિતી આપી હતી. આ મીટીંગમાં નક્કી કરવામાં આવ્યું છે કે તેને પંચાયત દ્વારા ગ્રામસભા ભરીને ઠરાવ કરીને નોટિસ આપવી અને કંપની દ્વારા કણકોટ ગામના ગૌચર પણ દબાણ કર્યું છે તેને પંચાયત ધારાની કલમ 105 મુજબ નોટિસ આપીને તોડી પાડવું અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં એક ફરિયાદ થયેલ હતી અને બીજી ફરિયાદ કરવી જેવા નિર્ણયો લેવામાં આવ્યા હતા. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના બે અધિકારીઓ દ્વારા ગઈકાલે કણકોટ આવીને આજુબાજુના ખેડૂતોના કોથમી, રીંગણી, તુવેર, કપાસ, દૂધી, મરચાં જેવા ખેતીના પાકનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ફોટો લેવામાં આવ્યા હતા, તેમજ ખેડૂતોએ બનાવેલ ખુલ્લી પાણીની કુંડી અને ટાંકાનું નિરીક્ષણ કરવામાં આવતા તેમાં કોલસાની ભૂકી જોવા મળેલ હતી અને ગામની માધ્યમિક સ્કૂલની પણ મુલાકાત લીધી હતી.

- Advertisement -

You Might Also Like

રાજકોટવાસીઓને સિંહદર્શન માટે હજુ રાહ જોવી પડશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે હેન્ડબોલ ખેલાડીઓની ભારતીય ટીમમાં પસંદગી

જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા

હિરાસર એરપોર્ટ આસપાસ ટ્રાફિક પોલીસની તોડલીલા

100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ

TAGGED: Dankot, PhuletraSteelCompany, pollution, PROTEST, VILLAGERS
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટ્યુશનમાથી ઘરે જતાં બાળકને બે પશુઓએ ઢીંકે ચડાવતા ઇજા
Next Article 31 મિલકતો સીલ અને રૂા. 40.54 લાખની રિકવરી કરતી વેરા વસુલાત શાખા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ગુજસીટોકમાં જેલમાંથી કબ્જો લેવાયેલા ફિરોઝ સહિતના 5 આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજુર

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ
અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
રાજકોટવાસીઓને સિંહદર્શન માટે હજુ રાહ જોવી પડશે
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો મંગલમય પ્રારંભ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટવાસીઓને સિંહદર્શન માટે હજુ રાહ જોવી પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 35 minutes ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે હેન્ડબોલ ખેલાડીઓની ભારતીય ટીમમાં પસંદગી

Khaskhabar Editor Khaskhabar Editor 51 minutes ago
TALK OF THE TOWNરાજકોટ

જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 56 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?