ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરના ઓન્લી ઇન્ડિયન તરીકે ઓળખતા સિનિયર સીટીઝન દ્વારા અનેકવાર દેશ પ્રેમ સાથે પેટ્રોલ બચાવો તેમજ પર્યાવરણ જતન સહીત અનેક બાબતે જાગૃતિ કેળવા સંદેશ આપે છે ત્યારે નાતાલ પર્વ નિમિતે શાંતાક્લોઝના પહેરવેશ સાથે શહરેના રાજમાર્ગો પર બાળકોને ચોકલેટ આપીને નાતાલ પર્વની ઉજવણી કરી હતી તેની સાથે પેટ્રોલપંપ જઈને લોકોને પેટ્રોલ બચાવ કરવાના સંદેશા સાથે ટ્રાફિક નિયમનું પાલન કરવા શહેરીજનોને જાગૃત કર્યા હતા.
જૂનાગઢના ‘ઓન્લી ઇન્ડિયન’એ સાન્તાક્લોઝ બનીને બાળકોને ચોકલેટ વિતરણ કર્યું
