By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓસ્ટ્રેલિયામાં ફેક ન્યૂઝ હટાવવા કડક કાયદોઃ રૂ. 1000 કરોડ સુધીનો દંડ
    22 hours ago
    વિશ્વભરમાં દર કલાકે 5 મહિલાઓની જીવનસાથી કે પરિવારજનો દ્વારા હત્યા
    22 hours ago
    રશિયાના એરબેઝ પર હુમલામાં 5 લડાકુ વિમાન નષ્ટ, યુક્રેનનો દાવો
    22 hours ago
    ભારત પર ટેરિફ-બૉમ્બ ફોડવાની તૈયારીમાં અમેરિકા
    2 days ago
    24 કલાકમાં 20 લાખ વ્યૂઝ…અને સજામાં 74 કોરડાં માર્યા!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    નારીશક્તિને ન્યાય અપાવવાના સંકલ્પને કોઈ રોકી નહીં શકેઃ મોદી
    22 hours ago
    હિંમતના હિમાલય સર કર્યા! : રાજકોટના છ યુવા સાહસિકે સર કર્યો 12,500 ફૂટ ઊંચો બ્રહ્મતાલ ટ્રેક
    22 hours ago
    મહારાષ્ટ્ર સરકાર 42 લાખ ખેડુતોને 5 કિલો રાશન મફતમાં આપશે
    22 hours ago
    ઊંચાઈ માત્ર 2 ફૂટ-કિંમત ₹1 કરોડ ! : પુષ્કરના મેળામાં દુનિયાની સૌથી નાની ભેંસ ‘પિંકી’ આકર્ષણનું કેન્દ્ર બની
    22 hours ago
    હરિયાણામાં ગેંગવોર : ઢાબા પર 4 યુવક પર ગોળીબાર, તમામના મોત
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    720 રન ખડયા છતાં ભારત જીતથી વંચિતઃ વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો થતા WTC ફાઈનલની રેસમાં ફટકો
    4 days ago
    ન્યૂઝીલેન્ડ સામે ભારતની મજબૂત પકડ : 118 રનની લીડ મેળવી
    6 days ago
    મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
    1 week ago
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    2 weeks ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    3 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    4 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    કાશીમાં દેવતાઓની દિવાળી: 21 લાખ દીવડાંથી જગમગવા લાગ્યા 84 ઘાટ
    2 days ago
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    6 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    6 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આસામમાં ભારે વરસાદ-પૂરને લીધે 800 ગામડાં જળમગ્ન,1.20 લાખ લોકોને અસર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > આસામમાં ભારે વરસાદ-પૂરને લીધે 800 ગામડાં જળમગ્ન,1.20 લાખ લોકોને અસર
રાષ્ટ્રીય

આસામમાં ભારે વરસાદ-પૂરને લીધે 800 ગામડાં જળમગ્ન,1.20 લાખ લોકોને અસર

Khaskhabar Editor
Last updated: 2023/06/22 at 4:00 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર સંવાદદાતા
આસામમાં દુષ્કાળ પછી હવે ભીષણ પૂરે તબાહી મચાવી છે. પૂરના કારણે રાજ્યભરના અનેક શહેરો અને ગામડાઓ ડૂબી ગયા છે. પૂરના કારણે સ્થિતિ વધુ ખરાબ બની હતી. અત્યાર સુધીમાં 1.2 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. 10 જેટલા જિલ્લાઓમાં પૂરનું પાણી ફરી વળ્યું હતું. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, 1 લાખ 19 હજાર લોકો પૂરથી પ્રભાવિત થયા છે, જે બક્સા, બરપેટા, દરરંગ, ધેમાજી, ધુબરી, કોકરાઝાર, લખીમપુર, નલબારી, સોનિતપુર અને ઉદલગિરી જિલ્લાઓમાં છે.

રાજ્યનો નલબારી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે, અહીં લગભગ 45000 હજાર લોકો પૂરની લપેટમાં આવી ગયા છે, જ્યારે બક્સામાં 26000 લોકો અને લખીમપુરમાં 25000 લોકો પૂરને કારણે પ્રભાવિત થયા છે. મંગળવાર સુધી માત્ર 34 હજાર લોકો તેનાથી પ્રભાવિત થયા હતા, પરંતુ બુધવારે આ સ્થિતિ વધુ વિકટ બની હતી. વહીવટીતંત્ર દ્વારા 5 જિલ્લામાં 14 રાહત શિબિરો ચલાવવામાં આવી રહ્યાં છે જ્યાં પૂર પ્રભાવિત લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. અહીં કુલ 2091 લોકોને આશ્રય આપવામાં આવ્યો છે.

- Advertisement -

આ ઉપરાંત 5 જિલ્લામાં 17 રાહત વિતરણ કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે. ગઉછઋ, જઉછઋ, ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ, સિવિલ એડમિનિસ્ટ્રેશન, ગૠઘ અને સ્થાનિક લોકો આસામમાં રાહત અને બચાવ કાર્ય માટે રાત-દિવસ રોકાયેલા છે. અત્યાર સુધીમાં લગભગ 1280 લોકોને અલગ-અલગ જગ્યાએથી બચાવી લેવામાં આવ્યા છે. અજઉખઅ અનુસાર, હાલમાં 780 ગામોમાં પૂરનું પાણી ફરી વળ્યું છે અને લગભગ 10,000 હેક્ટર ખેતીની જમીન જળબંબાકાર છે, જેના કારણે ખેતીને ઘણું નુકસાન થયું છે.

IMDએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું
ભારતીય હવામાન વિભાગે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં વધુને વધુ વરસાદની આગાહી કરી છે. આગામી બે દિવસ દરમિયાન બંગાળની ખાડીમાંથી ઉત્તરપૂર્વ ભારતમાં નીચા-સ્તરના દક્ષિણ/દક્ષિણપશ્ચિમ પવનોને કારણે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. ઈંખઉના સ્થાનિક હવામાન કેન્દ્રે જણાવ્યું છે કે આ પવનોને કારણે ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં આગામી બે દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ પછી સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ જશે.

You Might Also Like

નારીશક્તિને ન્યાય અપાવવાના સંકલ્પને કોઈ રોકી નહીં શકેઃ મોદી

હિંમતના હિમાલય સર કર્યા! : રાજકોટના છ યુવા સાહસિકે સર કર્યો 12,500 ફૂટ ઊંચો બ્રહ્મતાલ ટ્રેક

મહારાષ્ટ્ર સરકાર 42 લાખ ખેડુતોને 5 કિલો રાશન મફતમાં આપશે

ઊંચાઈ માત્ર 2 ફૂટ-કિંમત ₹1 કરોડ ! : પુષ્કરના મેળામાં દુનિયાની સૌથી નાની ભેંસ ‘પિંકી’ આકર્ષણનું કેન્દ્ર બની

હરિયાણામાં ગેંગવોર : ઢાબા પર 4 યુવક પર ગોળીબાર, તમામના મોત

TAGGED: assam, FLOODS, rain, villages
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article NPSમાં બદલાવની તૈયારી: છેલ્લા પગારના 50% પેન્શનની ગેરેન્ટી અપાશે!
Next Article NSUIનું ખાનગી સ્કૂલના ફી વધારા સામે સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

નારીશક્તિને ન્યાય અપાવવાના સંકલ્પને કોઈ રોકી નહીં શકેઃ મોદી

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
હિંમતના હિમાલય સર કર્યા! : રાજકોટના છ યુવા સાહસિકે સર કર્યો 12,500 ફૂટ ઊંચો બ્રહ્મતાલ ટ્રેક
મહારાષ્ટ્ર સરકાર 42 લાખ ખેડુતોને 5 કિલો રાશન મફતમાં આપશે
હવે ગુજરાત રેરા ખરીદદારોને આપશે એક જ ક્લિકમાં બિલ્ડર કે પ્રમોટરનો ભૂતકાળ
ઊંચાઈ માત્ર 2 ફૂટ-કિંમત ₹1 કરોડ ! : પુષ્કરના મેળામાં દુનિયાની સૌથી નાની ભેંસ ‘પિંકી’ આકર્ષણનું કેન્દ્ર બની
ઓસ્ટ્રેલિયામાં ફેક ન્યૂઝ હટાવવા કડક કાયદોઃ રૂ. 1000 કરોડ સુધીનો દંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

નારીશક્તિને ન્યાય અપાવવાના સંકલ્પને કોઈ રોકી નહીં શકેઃ મોદી

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટરાષ્ટ્રીય

હિંમતના હિમાલય સર કર્યા! : રાજકોટના છ યુવા સાહસિકે સર કર્યો 12,500 ફૂટ ઊંચો બ્રહ્મતાલ ટ્રેક

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

મહારાષ્ટ્ર સરકાર 42 લાખ ખેડુતોને 5 કિલો રાશન મફતમાં આપશે

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?