By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    6 hours ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    6 hours ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 day ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 day ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    7 hours ago
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    1 day ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    1 day ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    5 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    8 hours ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: RMCની સ્ટેન્ડિંગ કમિટીમાં 116 કરોડની 76 દરખાસ્ત મંજુર કરાઇ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > RMCની સ્ટેન્ડિંગ કમિટીમાં 116 કરોડની 76 દરખાસ્ત મંજુર કરાઇ
રાજકોટ

RMCની સ્ટેન્ડિંગ કમિટીમાં 116 કરોડની 76 દરખાસ્ત મંજુર કરાઇ

Khaskhabar Editor
Last updated: 2025/05/30 at 5:23 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

દોઢ દાયકા બાદ 150 ફૂટ રિંગ રોડનો 10 કિમીનો માર્ગ રી-ડિઝાઈન કરાશે

ન્યારી ફિલ્ટર પ્લાન્ટમાં વધુ 25 MLDનો પ્લાન્ટ બનાવાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટ મહાનગર પાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં કુલ 116 કરોડની અલગ અલગ 76 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. મુખ્યત્વે રાજકોટમાં ન્યારી ડેમ અંતર્ગત વધુ એક 25 ખકઉનો નવો ફિલ્ટર પ્લાન્ટ બનાવવા માટેની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. જેના થકી નવા રાજકોટના 2 લાખ જેટલા લોકોને પાણી ઉપયોગી થશે. આ ઉપરાંત દોઢ દાયકા પહેલા બનેલા રાજકોટના હાર્દ સમા 150 ફૂટ રિંગરોડ પર માધાપર ચોકથી ગોંડલ ચોકડી સુધીના 10.5 કિલોમીટરના માર્ગને રી-ડિઝાઇન કરવા દરખાસ્ત મંજુર કરવામાં આવી છે આ માટે સુરતની સરકારી સંસ્થાને સલાહકાર તરીકે રોકવા અને સંપૂર્ણ રીપોર્ટ તૈયાર કરવા દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ સંસ્થા દ્વારા અમદાવાદના સરખેજ ગાંધીનગર રોડ, જઙ રિંગ રોડ, સીંધુંભવન રોડ જેવા રસ્તાની ડિઝાઇન તૈયાર કરી છે જેમના દ્વારા અભ્યાસ કરી બાદમાં રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર સર્વે કરી બાદમાં 10.7 કિલોમીટરના માર્ગ પર રી-ડિઝાઇન તૈયાર કરવામાં આવશે.

આજે રાજકોટ મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી આ બેઠકમાં કુલ 76 દરખાસ્તો આવી હતી જેનો અભ્યાસ કરવામાં આવ્યા બાદ ચર્ચા વિચારણા કરી અંતે 116 કરોડથી વધુ કિંમતની તમામ 76 દરખાસ્તો મંજુર કરવામાં આવી હતી. મુખ્યત્વે આજે રાજકોટમાં જે દરખાસ્તો મંજુર કરવામાં આવી તે પૈકી એક એવી દરખાસ્ત કે જેમાં શાક માર્કેટ, ફ્લાવર માર્કેટ, અને ખડપીઠમાં થડા આવેલ છે જેમાં અત્યારસુધી માસિક દર રૂ.500 વસુલવામાં આવતો હતો જેમાં વધ કરી રૂ.1000 લેવા તેમજ સફાઈ ચાર્જ રૂ.500 લેવા માટે કમિશનર દ્વારા દરખાસ્ત આપવામાં આવી હતી જે અંગે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો દ્વારા સંકલન સમિતિમાં ચર્ચા કરી બાદમાં માસિક ચાર્જ રૂ.500 યથાવત રાખી સફાઈ માટેનો રૂ.500 દર વસૂલવા દરખાસ્ત ને મંજૂરી આપવામાં આવી છે.

આ ઉપરાંત રાજકોટ શહેરમાં દોઢ દાયકા પહેલા 108 કરોડના ખર્ચે બનેલા 10.07 કિલોમીટરના 150 ફૂટ રિંગરોડ પર રી-ડિઝાઇન માટે સુરતની સરકારી સંસ્થાને સર્વે કરવા કામ સોંપવા દરખાસ્ત મુકવામાં આવી હતી જેને પણ મંજૂરી આપવામાં આવી છે. આ સંસ્થા દ્વારા માધાપર ચોકથી ગોંડલ ચોક સુધીના રસ્તામા ક્યાં રસ્તો પહોળો કરવાની જરૂર છે, ક્યાં પાણી ભરાઈ છે, ક્યાં સાયકલ ટ્રેકની જરૂર છે ક્યાં સર્વિસ રોડમાં ફેરફાર કરવો સહિતનો અભ્યાસ કરી રોડની રી-ડિઝાઇન સર્વે કરવામાં આવશે અને રિપોર્ટ તૈયાર કરી સુપ્રત કરવામાં આવશે. આ માટે 1 કિલોમીટરના સર્વેના 9 લાખ રૂપિયા ચાર્જ હોય છે અને જેમ કામગીરી થતી જાય એમ તબક્કા વાર પેમેન્ટ કરવાનું રહેતું હોય છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2009-10માં રાજકોટનો પહેલો 150 ફુટનો રીંગ રોડ બન્યો હતો. આ સમયથી આ રોડ સરકારી ચોપડે બાયપાસ હોય, ટ્રાવેલની બસો, ટ્રક સહિતના ભારે વાહનો પસાર થાય છે. આ બાદ 10.7 કિ.મી.નો વિશાળ સિમેન્ટ ટ્રેક સાથેનો બીઆરટીએસ રૂટ બનાવવામાં આવ્યો હતો. જે તે સમયે 108 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

You Might Also Like

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો

રમત માત્ર જીત-હાર કે સ્પર્ધા જ નથી, પરંતુ સ્વસ્થ જીવન જીવવાની ઉત્તમ રીત છે : કુલપતિ ડૉ. ઉત્પલ જોશી

રાજકોટમાં પ્રથમ વખત ન્યારી ડેમથી રામનાથ મહાદેવ મંદિર સુધી સનાતન કાવડ યાત્રા યોજાશે

લોકમેળામાં રાઈડમાં શોર્ટસર્કિટથી આગ લાગી : ફસાયેલા લોકોનું સફળ રેસ્ક્યુ કરાયું

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રૂ.500ની નકલી નોટોમાં 37.35%નો વધારો
Next Article જૂનાગઢના સાઈબર ક્રાઈમના આરોપી વિશાલભાઈ લાલભાઈ વાણંદના જામીન મંજૂર કરતી કોર્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
વેદોના ચિંતન વૈભવને જાણો
ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

રમત માત્ર જીત-હાર કે સ્પર્ધા જ નથી, પરંતુ સ્વસ્થ જીવન જીવવાની ઉત્તમ રીત છે : કુલપતિ ડૉ. ઉત્પલ જોશી

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?