By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ચીન વચ્ચે ત્રિપક્ષીય વિદેશ કાર્યાલય ચર્ચાનો પ્રારંભ
    4 hours ago
    ઇઝરાયલ યુદ્ધ દરમિયાન ઉત્તરી ઈરાનમાં 5.1ની તીવ્રતાનો ભૂકંપ
    4 hours ago
    ઇરાન સાથે યુદ્ધમાં ઈઝરાયેલ દરરોજ 6 હજાર કરોડનો ખર્ચ કરે છે
    4 hours ago
    કંબોડિયન નેતા સાથે લીક થયેલા કોલથી થાઈલેન્ડના પીએમ રાજકીય તોફાનમાં કેવી રીતે ફસાઈ ગયા?
    5 hours ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં ‘લશ્કરી હસ્તક્ષેપ’ અંગે રશિયાએ અમેરિકાને ચેતવણી આપી
    5 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આખું વિશ્ર્વ યોગમય
    15 minutes ago
    7 વર્ષ બાદ ભારતીય મંત્રી ચીનની મુલાકાતે રાજનાથ સિંહ SCO બેઠકમાં ભાગ લેશે
    1 hour ago
    બિહાર ચૂંટણી પહેલા નીતિશ કુમારનું મોટું પગલું, મુખ્યમંત્રીએ વિધવાઓ, વૃદ્ધો અને અપંગો માટે પેન્શન વધારીને ₹1,100 કર્યું
    4 hours ago
    આજે દુનિયામાં અશાંતિ છે ત્યારે યોગ શાંતિની દિશા આપે છે: પ્રધાનમંત્રી મોદી
    5 hours ago
    ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, ઘરો-દુકાનોમાં પાણી ભરાયા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શુભમન ગિલને સફેદ મોજાને બદલે કાળા મોજાં પહેવા ભારે પડ્યા 10થી 20 ટકા દંડ ભરવો પડશે
    4 hours ago
    કાલથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી: હેડિંગ્લેમાં ટોસ બનશે ‘બોસ’
    2 days ago
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    3 days ago
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    4 days ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘સિતારે જમીન પર’એ ‘હાઉસફુલ 5’ને આપી ટક્કર પહેલા દિવસે જ સિનેમા ઘરોમાં મચાવી ધૂમ
    4 hours ago
    શું અજયની શૈતાન ટુમાં કાજોલ કેમિયો કરશે ?
    2 days ago
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    3 days ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    4 days ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે
    1 day ago
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    1 week ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    2 weeks ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 month ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સુરતમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સુરત > સુરતમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ
સુરત

સુરતમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ

Khaskhabar Editor
Last updated: 2025/03/15 at 5:11 PM
Khaskhabar Editor 3 months ago
Share
3 Min Read
SHARE

ફૂટપાથ પર પરિવાર સાથે ઊંઘતી હતી, અજાણ્યા શખસે અપહરણ કરી SMC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રેપ કર્યો: સર્જરી કરાઈ

ધુળેટીની મોડી હેવાને ક્રૂરતા આચરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

સુરત શહેરને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. 14 માર્ચની મોડીરાત્રે કતારગામ વિસ્તારમાં માત્ર 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટની બની છે. રાત્રિ દરમિયાન પરિવાર સાથે સૂતેલી બાળકીનું અપહરણ કરી જખઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં લઈ જઈ આરોપીએ પોતાની હવસનો શિકાર બનાવી હતી. એ બાદ તેને લોહીલુહાણ હાલતમાં ફરી માતા પાસે છોડી ફરાર થઈ ગયો હતો. બાળકી ભયભીત અવસ્થામાં માતા પાસે જઈને ફરી સૂઈ ગઈ હતી. સવારે માતાએ બાળકીની હાલત જોતાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાળકીને ગંભીર ઇજાઓ સાથે સ્મિમેર હોસ્પિટલ ખસેડાતાં તબીબોએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી, જેથી કતારગામ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી છે.

હાલમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીનું સ્મિમેર હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ગાયનેક વિભાગ અને સર્જરી વિભાગના અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા તાત્કાલિક સર્જરી હાથ ધરવામાં આવી છે. બાળકીની સ્થિતિ ગંભીર હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે. બાળકીનું ચિકિત્સકો સતત નિરીક્ષણ કરી રહ્યા છે.
આ અંગેની મળતી માહિતી મુજબ, સુરતના કતારગામ વિસ્તારમાં છ વર્ષની બાળકી મહાનગરપાલિકાના ઈ-વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ખાતે પોતાના પરિવાર સાથે સૂઈ રહી હતી. રાત્રિના એક અજાણ્યો શખ્સ આવ્યો હતો અને તેને ઊંચકીને લઈ ગયો હતો. ચાર્જિંગ સ્ટેશનથી માત્ર 50 મીટર દૂરના મહાનગરપાલિકા સંચાલિત કોમ્પ્લેક્સ-ગ્રાઉન્ડમાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. પ્રથમ આરોપીએ બાળકીને ચોકલેટની લાલચ આપી અને ત્યારબાદ કુકર્મ કર્યું હતું. દુષ્કર્મ બાદ આરોપી બાળકીને ફરી પાછી ચાર્જિંગ સ્ટેશન નજીક મૂકી ગયો હતો. બાળકી ભયભીત અવસ્થામાં માતા પાસે જઈને ફરી સૂઈ ગઈ હતી.

15 માર્ચની સવારે જ્યારે માતા જાગી ત્યારે બાળકી લોહીલુહાણ હાલતમાં હતી. માતાએ જ્યારે પૂછપરછ કરી ત્યારે બાળકીના શબ્દો સાંભળી માતા પણ શોકમાં પડી ગઈ હતી. બાળકીએ માતાને કહ્યુ કે, ‘કોઈ કાકા મને લઈ ગયા હતા…’ બાદમાં માતા-પિતા તરત જ બાળકીને લઈને સ્મીમેર હોસ્પિટલ દોડી ગયા હતાં, જ્યાં તબીબોએ બાળકીની હાલત જોઈને પોલીસને જાણ કરી હતી. હાલમાં બાળકીના સાવકા પિતા દ્વારા કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ તપાસમાં લોકલ પોલીસની સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ ગઈ છે.

- Advertisement -

બાળકીએ આરોપીના ચહેરાનું વર્ણન કર્યું છે: CP
આ મામલે ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ સીપી રાઘવેન્દ્ર વત્સે જણાવ્યું હતું કે, 14 માર્ચની મોડી રાતથી 15 માર્ચની વચ્ચે પાંચથી છ વર્ષની બાળકી સાથે અજાણ્યા શખસે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની તમામ ટીમો આરોપીની શોધખોળમાં લાગી છે. પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્ચ અને સીસીટીવીની મદદથી તપાસ કરી રહી છે. બાળકીએ આરોપીને અડધી રાતે જોયો હતો અને તેને યાદ છે તે પ્રકારે આરોપીના ચહેરાનું પ્રાથમિક વર્ણન કર્યું છે. બાળકી ફુટપાથ પર ઈવી ચાર્જિંગ સ્ટેશન પાસે માતા અને ભાઈ-બહેનો સાથે સૂતી હતી, ત્યારે આરોપીને તેને ઉઠાવી ગયો હતો. પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

You Might Also Like

ખોટા હનીટ્રેપમાં ફસાવી દેવાની ધમકીના આરોપમાં પોલીસે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરી

સુરતમાં 15 વર્ષીય કિશોરીને પ્રેમજાળમાં ફસાવી યુવકે વારંવાર દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી, યુવકની ધરપકડ

ATMની બહાર ઊભા રહી લોકોને શિકાર બનાવતો શખ્સ ઝડપાયો

સુરત સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી, જીવિત નવજાત શિશુને મૃત જાહેર કર્યું

માવઠાંથી ખેડૂતોને કરોડોનું નુકસાન

TAGGED: SURAT
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article TRP પછીની સખ્તાઈ માત્ર સામાન્ય લોકો માટે જ હતી: એટલાન્ટિસે 10 વર્ષથી ફાયર ગઘઈ રિન્યૂ નહોતી કરાવી
Next Article હોળી-જુમા પર 4 રાજ્યમાં હિંસા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Kinnar Acharya

દેશના વાતાવરણમાં ઓક્સિજનનો જેટલો ફૂલ જથ્થો હશે તેના કરતાં બમણો પ્રદુષિત વાયુ આવી કુવિચારધારાથી ફેલાયેલો હતો

khaskhabarrajkot khaskhabarrajkot 3 minutes ago
આખું વિશ્ર્વ યોગમય
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે ઈન્ટરનેશનલ યોગ દિવસની ભવ્ય ઉજવણી
તાલાલાનાં મંડોરણા ગિર ગામની આંગણવાડીમાં ભુલકાંઓ ભયનાં ઓથાર હેઠળ અભ્યાસ કરે છે
તાલાલામાં યોગ વિષયક ચિત્ર સ્પર્ધા અને નિબંધ લેખન કાર્યક્રમ યોજાયાં
સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ચોપાટી મેદાન ખાતે ઉલ્લાસભેર ‘વિશ્ર્વ યોગ દિવસ’ની ઉજવણી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતસુરત

ખોટા હનીટ્રેપમાં ફસાવી દેવાની ધમકીના આરોપમાં પોલીસે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સુરત

સુરતમાં 15 વર્ષીય કિશોરીને પ્રેમજાળમાં ફસાવી યુવકે વારંવાર દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી, યુવકની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
સુરત

ATMની બહાર ઊભા રહી લોકોને શિકાર બનાવતો શખ્સ ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?