By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    4 hours ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    6 hours ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    6 hours ago
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    4 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    6 hours ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    6 hours ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    4 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    4 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં 6 મહિનામાં 300 કિલો ગાંજો વેચાયો !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં 6 મહિનામાં 300 કિલો ગાંજો વેચાયો !
રાજકોટ

રાજકોટમાં 6 મહિનામાં 300 કિલો ગાંજો વેચાયો !

Khaskhabar Editor
Last updated: 2024/09/20 at 5:08 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

રાજકોટમાં ગાંજો વેચવા 50 ઓરડી
અને 2 માણસ રાખ્યાં, ચિઠ્ઠી ઉપર ચાલતો હતો ગાંજાનો વેપાર !

પેડલરનું નેટવર્ક તોડવા પોલીસે 2 રોજમદાર રાખ્યા!
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

નશાના કારોબાર માટે પંકાયેલા રાજકોટના જંગલેશ્ર્વર વિસ્તારમાં ડ્રગ્સ પેડલરોએ માજા મૂકી છે. આ વિસ્તારના એક પેડલરે તો ગાંજો વેચવા માટે અહીં રીતસરની એક આખી ’ઉ’ કંપની ઉભી કરી દીધી છે. આ પેડલર અહીં સિસ્ટેમેટિક ગાંજાનો ધંધો કરે છે. પોલીસથી બચવા 50 ઓરડી રાખી છે. ગાંજો વેચવા 2 માણસોને નોકરી પર રાખ્યા. ગાંજો લેવા એક જગ્યાએ કુપન ફડાવો અને બીજી જગ્યાએથી માલ લો એવી આખી સિસ્ટમ ઉભી કરી હતી.
રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગાંજાનું નેટવર્ક ફુલ્યું-ફાલ્યું છે. તેને રોકવા માટે પોલીસે એક બાદ એક દરોડા પાડવાનું શરૂ કર્યું છે. દરમિયાન શહેરના અત્યંત સંવેદનશીલ એવા જંગલેશ્વર વિસ્તારમાં જઘૠએ ખાસ ઓપરેશન પાર પાડીને ગાંજાનો 51 કિલોનો જથ્થો પકડી પાડતાં પોલીસને એક મોટી સફળતા મળી છે.
જંગલેશ્વરમાં મોટાપાયે ગાંજો છુપાવાયો હોવાની પોલીસને માહિતી તો હતી પણ ક્યા અને આ આખું નેટવર્ક કેવી રીતે કામ કરે તે અંગે કોઇ માહિતી નહોતી. તેથી પોલીસે આ માટે ત્યાં 2 રોજમદારને રાખ્યા જેમને પોલીસને આખા નેટવર્ક વિશે માહિતી આપી. તો આવો સૌપ્રથમ જાણીએ કે આ આખું નેટવર્ક કેવી રીતે કામ કરતું હતું.
સૌપ્રથમ આ પેડલર અને તેના સાથીએ 50 એવી ઓરડી આઇડેન્ટીફાઇ કરી જે ગેરકાયદે હોય. સાથે સાથે તે વસ્તુનું પણ ધ્યાન રખાયું હતું કે ત્યાં વધારે કોઇની અવરજવર ના હોય. જેવો ગાંજાનો જથ્થો આવે કે તરત જ આ લોકો આ 50માંથી કોઇ એક ઓરડીમાં માલ છુપાવી દેતા હતા. હવે માલ આવ્યો એટલે યોગ્ય જગ્યાએ ગોઠવાઇ ગયો, પણ જ્યાં માલ રાખ્યો ત્યાંથી જ વેચે તો પોલીસને ઠેકાણાની જાણ થઈ જાય. પેડલર અને તેના સાથીએ આ સમસ્યાનો હલ પણ કાઢ્યો. તેમણે આ માટે એક સિસ્ટમ બનાવી. જો કોઇ ગાંજો લેવા આવે તો સૌપ્રથમ એક વ્યક્તિ પાસે જઇને પૈસા આપવાના. બાદમાં આ વ્યક્તિ ગાંજો લેનારને એક ચિઠ્ઠી લખી આપે. જે ચિઠ્ઠી અન્ય વ્યક્તિને બતાવતા તે ગાંજાની પડીકી આપતો. વળી આ આખી સિસ્ટમ યોગ્ય રીતે ચાલે તે માટે પેડલરે બે વ્યક્તિને દૈનિક 1,000ના પગાર પર નોકરીએ પણ રાખ્યા હતા. આ લોકો છેલ્લા 6 મહિનાથી આ સિસ્ટેમેટિક રીતે જંગલેશ્વર વિસ્તારમાં ગાંજાનું વેચાણ કરતા હતા.

જંગલેશ્વર વિસ્તારમાં મોટાપાયે ગાંજો છુપાવાયો હોવાની બાતમી તો પોલીસને ઘણા દિવસ પહેલાં મળી ગઈ હતી. પરંતુ આ વિસ્તાર એકદમ ગીચતાવાળો હોવાથી ઘણી વખત પોલીસને દરોડો પાડ્યા બાદ ધાર્યું પરિણામ મળતું નહોતું. તેથી પોલીસે આ પેડલરનું નેટવર્ક તોડવા માટે 2 માણસોને રોજમદાર તરીકે રાખ્યા.
પોલીસ પૂછપરછમાં એવો પણ ખુલાસો થયો છે કે, આ બન્નેને રોજ 1000 રૂપિયા મહેનતાણું મળતું હતું અને દિવસનો 50,000 રૂપિયાનો ગાંજો બન્ને મળીને વેચી નાખતા હતા. આ વેચાણ લગભગ 6 મહિનાથી ચાલી રહ્યું હોવાને કારણે અત્યારસુધીમાં બન્નેએ અંદાજિત 300 કિલો ગાંજો વેચી માર્યો હોવાનું ધ્યાન પર આવ્યું છે. આ ગાંજા નેટવર્કમાં પોલીસે બે શખસની ધરપકડ કરી છે અને જાવેદ જૂણેજા ફરાર થઈ ગયો છે. જ્યારે ગોંડલના એક સપ્લાયરનું નામ પણ આ નેટવર્કમાં ખુલ્યું હોવાથી એસઓજી દ્વારા હવે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી દેવામાં આવી છે.

પૂછપરછ દરમિયાન ગાંજો જાવેદ જુણેજાના કહેવાથી રાખેલ હોવાનુ જણાવ્યું હતું. ભકિતનગર પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ માટે 10 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. જેમાં બચાવપક્ષે રોકાયેલ એડવોકટ રોહિત ઘીયા દ્વારા દલીલ કરવામાં આવી કે, પોલીસ દ્વારા એરેસ્ટ મેમોમાં ગ્રાઉન્ડસ ઓફ એરેસ્ટ અને રીઝન્સ ઓફ એરેસ્ટ જણાવામાં આવેલ નથી. તેમજ આરોપીઓએ તમામ માહિતી તથા હકિકત જણાવી દીધી હોય તેમજ રિમાન્ડ અંગેના મુદ્દા જોતા પોલીસ પાસે તમામ માહિતી હોય જેથી આરોપીઓની 10 દિવસની પોલીસ કસ્ટડીની જરૂરિયાત ન હોય તેમજ રિમાન્ડ સમયના સિદ્ધાંતો ઉચ્ચ અદાલતના લાગુ પડતા ચુકાદાઓ વિશે વિગતવાર દલીલ કરવામાં આવી હતી. જે ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા આરોપીઓના પોલીસ રિમાન્ડ નામંજૂર કર્યા હતા અને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

- Advertisement -

20 દિવસ સુધી રેકી કર્યા બાદ ઓરડી સુધી પહોંચ્યા
પોલીસના આ 2 ખાસ માણસોએ 20 દિવસ સુધી સતત રેકી કર્યા બાદ પેડલરના નેટવર્કને ક્રેક કરી લીધું હતું. અને જે ઓરડીમાં ગાંજો પડ્યો હતો. ત્યાં સુધી આ બંને માણસો પહોંચી ગયા હતા. પોલીસ આ બંને માણસોને રોજના 500 રૂપિયા અને જમવાનો ખર્ચ પણ ચૂકવતી હતી. પોલીસે દરોડો પાડ્યાના ત્રણેક દિવસ પહેલાં આ ઓરડીમાં ગાંજાનો જથ્થો ઠલવાયો હતો અને ત્યાં લગભગ 10 કિલોથી વધુ જથ્થો આવ્યો હોવાથી આ બન્ને માણસોએ પોલીસનું ધ્યાન દોરી વધુ જથ્થો આવવાનો બાકી હોવાની સચોટ બાતમી આપી હતી. જેના કારણે પોલીસે વધુ ત્રણ દિવસ રાહ જોઈ હતી. આમ તો પોલીસે મધરાત્રે જ દરોડો પાડવાનું નક્કી કર્યું હતું. પરંતુ ગાંજા સાથે પકડાયેલો અસલમ ગુરુભાઈ સૈયદ અને રફિક યુસુફભાઈ જુણેજા એકદમ ચાલાક નીકળ્યા હતા. આ બન્ને 50 જેટલી એવી ઓરડી વિશે જાણતા હતા જે ગેરકાયદે છે. સાથે સાથે ત્યાં બહુ ઓછા લોકો રહેતા હોવાથી જથ્થો આવે એટલે ગમે તે ઓરડીમાં છુપાવી દેતા હતા. હવે ગાંજો ક્યાં પડ્યો છે તે ઓરડી શોધવી કપરી બની ગઈ હતી. આમ છતાં બાતમીદારોએ તે શોધી કાઢી અને પોલીસ ગાંજા સુધી પહોંચી હતી.

You Might Also Like

ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે

રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ

જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

TAGGED: ganja, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હુવાવે મેટ XT અલ્ટિમેટ ડિઝાઇન દુનિયાનો સૌથી અનોખો ફોન: 3 વખત ફોલ્ડ થશે
Next Article રાજકોટ મહાપાલિકાની સામાન્ય સભામાં પ્રશ્નોતરીને લઈ હોબાળો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં રીક્ષા ગેંગે વૃદ્ધાના ગળામાંથી 1.20 લાખનો ચેઇન સેરવી લીધો 

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે
રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ
મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ
જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?