By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    14 hours ago
    USના વિઝા હવે ફટાફટ!
    1 day ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    2 days ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    2 days ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    11 hours ago
    ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક
    11 hours ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત
    11 hours ago
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    1 day ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    12 hours ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    13 hours ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    2 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    3 days ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    13 hours ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    13 hours ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    2 days ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    3 days ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે 151 કિલોની કેક, 108 કિલો પુષ્પની વર્ષા સાથે હનુમાન જન્મોત્સવની ઉજવણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > આજે 151 કિલોની કેક, 108 કિલો પુષ્પની વર્ષા સાથે હનુમાન જન્મોત્સવની ઉજવણી
રાજકોટ

આજે 151 કિલોની કેક, 108 કિલો પુષ્પની વર્ષા સાથે હનુમાન જન્મોત્સવની ઉજવણી

Khaskhabar Editor
Last updated: 2025/12/31 at 4:15 PM
Khaskhabar Editor 5 months ago
Share
4 Min Read
SHARE

હનુમાન ચાલીસા યુવા કથામાં ઉમટી જનમેદની, 50 હજારથી વધુ શ્રદ્ધાળુએ કથાઅમૃતનું પાન કર્યું

પશ્ર્ચિમી સંસ્કૃતિને તિલાંજલિ આપી યુવાનો ભક્તિભાવ સાથે વર્ષ 2026ને વધાવશે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી ‘શ્રી હનુમાન ચાલીસા યુવા કથા’ અત્યારે આસ્થાનું કેન્દ્ર બની ગઇ છે. હરિપ્રકાસદાસજી સ્વામીએ વ્યાસપીઠ ઉપરથી શ્રોતાગણોને તેમની આગવી શૈલીમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું રસપાન કરાવ્યું હતું. કથાના ચોથા દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો, જેમાં સોમવારે 35 હજારથી વધુ ભાવિકોએ કથાશ્રવણનો લાભ લીધો હતો.

હનુમાનદાદા માટે અન્નકૂટ/ઉત્સવ દરમિયાન ઘરેથી પ્રસાદ બનાવી લાવવા સ્વામીનું આહ્વાન

- Advertisement -

હરિપ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આગામી 2 તારીખના રોજ હનુમાનદાદાનો ભવ્ય અન્નકૂટ/ઉત્સવ)રાખવામાં આવ્યો છે,બહેનો-માતાઓને વિશેષ અપીલ કથા દરમિયાન સ્વામીએ ખાસ કરીને રાજકોટની સૌ બહેનો અને માતાઓને વિનંતી કરતા જણાવ્યું હતું કે, “2 તારીખે હનુમાન દાદાનો અદભૂત ઉત્સવ છે. આ અવસરે આપ સૌ આપના ઘરેથી શ્રદ્ધાપૂર્વક દાદા માટે કંઈક વાનગી કે પ્રસાદ બનાવીને કથા સ્થળે લાવ માટે વિનંતી કરી હતી.

‘આજની યુવા પેઢીને જીતવું હશે તો વ્યસન અને ફેશન છોડવા પડશે’ 

કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઇ વાળા સહિતના મહાનુભાવોએ મહાઆરતીનો લાભ લીધો હતો

મંગળવારના રોજ 50 હજારથી વધુ ભાવિકોએ કથાશ્રવણનો લાભ લીધો હતો. આ આયોજન માત્ર ધાર્મિક જ નહીં પણ સામાજિક સેવાનું કેન્દ્ર પણ બન્યું છે, જ્યાં એક જ દિવસમાં 300થી વધુ રક્તની બોટલ એકઠી કરવામાં આવી હતી. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતના મહાનુભાવો આ હનુમાન ચાલીસા યુવા કથામાં હાજર રહ્યા હતા અને મહાઆરતીનો લાભ લીધો હતો.
આજે 31મી ડિસેમ્બરના રોજ જ્યારે આખું વિશ્વ પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈને નવા વર્ષની ઉજવણી કરતું હોય છે, ત્યારે રાજકોટના આંગણે ભારતીય સંસ્કૃતિનો સંગમ જોવા મળશે. 31મીની રાત્રે હનુમાનજી દાદાનો જન્મોત્સવ અતિ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. જેમાં 151 કિલોની કેક દાદાને ધરવામાં આવશે. 51 કિલો ચોકલેટ અને કેડબરીનો પ્રસાદ વહેંચાશે. 108 કિલો પુષ્પો દ્વારા દાદા અને સંતો-મહંતો પર પુષ્પવર્ષા કરવામાં આવશે. સમગ્ર મંડપને ફૂલો અને ફુગ્ગાથી શણગારી દાદાની વાનર સેનાના દર્શન કરાવવામાં આવશે. આ આયોજન પાછળનો મુખ્ય હેતુ પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળતા યુવાધનને ભારતીય પરંપરા અને આધ્યાત્મિકતા તરફ વાળવાનો છે. આ મહોત્સવમાં 50થી 60 હજાર લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. કથામાં આવતા હજારો ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે 27 જેટલી અલગ-અલગ સમિતિઓ બનાવવામાં આવી છે. ટ્રાફિક કંટ્રોલ, પ્રસાદ વિતરણ, પાણીની વ્યવસ્થા અને બેઠક વ્યવસ્થા માટે 3000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત પોતાની સેવા આપી રહ્યા છે.
સ્વામીજીએ પોતાની આગવી શૈલીમાં યુવાનોને સંબોધતા કહ્યું કે, “જો તમે તમારા માટે વ્યસન ન છોડી શકતા હોવ, તો કાંઈ નહીં, પણ તમારા ઘરે જન્મેલા નાના બાળકો અને તમને પરણીને આવેલી પત્નીના ભવિષ્ય માટે તો વ્યસન છોડો.” તેમણે વધુમાં ઉમેર્યું કે, જ્યારે કોઈ ઘરનો મોભી વ્યસનને કારણે અકાળે વિદાય લે છે, ત્યારે પાછળ રહી ગયેલી સ્ત્રીની મજબૂરીનો ફાયદો આખો સમાજ ઉઠાવતો હોય છે. આ સામાજિક કડવી વાસ્તવિકતા રજૂ કરીને તેમણે યુવાનોને હાથ જોડીને વંદન કરી વ્યસન છોડવા વિનંતી કરી હતી.

હનુમાન ચાલીસા યુવા કથામાં રાષ્ટ્ર ભાવના માટે રાષ્ટ્રિય ગીતનું ગાન 

આર્થિક રીતે સામાન્ય હોવા છતાં દાદાનું દિલ દરિયા જેવું વિશાળ છે

કથા દરમિયાન સ્વામીજીએ એક ભાવુક પ્રસંગ શેર કર્યો હતો, જેણે હજારો લોકોની આંખો ભીની કરી દીધી હતી. સ્વામીજીએ રાજકોટના ભરવાડ જ્ઞાતિના એક દાદાની નિ:સ્વાર્થ સેવાનો પરિચય કરાવતા જણાવ્યું કે, આ બાપા આર્થિક રીતે સામાન્ય હોવા છતાં તેમનું દિલ દરિયા જેવું વિશાળ છે.”ગયા વર્ષે હું જ્યારે બાપાના ઘરે ગયો ત્યારે ત્યાં માટીની દીવાલો અને સાદું ઝૂંપડું હતું. તેમની સ્થિતિ જોઈને હું રડી પડ્યો હતો. પણ આ બાપાની હિંમત જુઓ, તેમણે મને કહ્યું કે ’સ્વામી, ભલે મારે મારું ઘર વેચવું પડે, પણ કથામાં આવતા ભક્તોને હું ચા પીવડાવવાનું ચાલુ જ રાખીશ’.” ત્રણ વર્ષ પહેલાની કથા હોય કે અત્યારની, ભરવાડ બાપા પોતાની ગરીબીને ભક્તિના માર્ગમાં ક્યારેય આડે આવવા દેતા નથી અને સતત સેવા કરી રહ્યા છે.

You Might Also Like

પી.ડી.યુ. હૉસ્પિટલના પેથોલોજી લેબ ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતાનો આક્ષેપ

રાજકોટ-અમદાવાદ હાઈવેની કામગીરી 8 વર્ષે પણ અધૂરી, હવે જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થશે

સ્વદેશી ડ્રોન મોટર્સ : વિદેશી ડ્રોન 45 મિનિટ જ્યારે રાજકોટમાં તૈયાર કરેલી ડ્રોન મોટર એક કલાકથી વધુ સમય ઉડાન ભરવા સક્ષમ

લા પિનોઝ પિત્ઝા બહાર જીવતાં બૉમ્બ

10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અડધી રાત્રીના પણ સામાન્ય નાગરિક માટે સુપ્રિમકોર્ટના દરવાજા ખુલશે
Next Article રાજકોટના ડૉ. હિમાંશુ ઠક્કરને પ્રતિષ્ઠિત ડૉ.અઊંગ સિન્હા નેશનલ એવોર્ડ એનાયત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

5,000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવવા સામે અગરિયાઓનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
સુરેન્દ્રનગર જિલ્લામાં PIની બદલી
દ્વારકામાં તાલુકા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ: નિવૃત્ત અધિકારીઓએ આપ્યું જરૂરી માર્ગદર્શન
પી.ડી.યુ. હૉસ્પિટલના પેથોલોજી લેબ ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતાનો આક્ષેપ
ભરૂચની જામા મસ્જિદમાંથી મળી જૈન દેવી-દેવતાઓની પૌરાણિક પ્રતિમાઓ
રાજકોટ-અમદાવાદ હાઈવેની કામગીરી 8 વર્ષે પણ અધૂરી, હવે જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પી.ડી.યુ. હૉસ્પિટલના પેથોલોજી લેબ ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતાનો આક્ષેપ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

રાજકોટ-અમદાવાદ હાઈવેની કામગીરી 8 વર્ષે પણ અધૂરી, હવે જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થશે

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

સ્વદેશી ડ્રોન મોટર્સ : વિદેશી ડ્રોન 45 મિનિટ જ્યારે રાજકોટમાં તૈયાર કરેલી ડ્રોન મોટર એક કલાકથી વધુ સમય ઉડાન ભરવા સક્ષમ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?