By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    35 minutes ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    22 hours ago
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    3 days ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    3 days ago
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે
    29 minutes ago
    વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ
    22 hours ago
    CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર
    22 hours ago
    308 પૈડાં ધરાવતી 200 ટન વજનની મહાકાય ટ્રક વાઈરલ
    24 hours ago
    ૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    3 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    4 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    5 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    7 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બંગાળ અને બિહાર સહિત 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે આજે મતદાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > બંગાળ અને બિહાર સહિત 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે આજે મતદાન
ખાસ-ખબરરાષ્ટ્રીય

બંગાળ અને બિહાર સહિત 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે આજે મતદાન

Khaskhabar Editor
Last updated: 2024/07/10 at 12:03 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

લોકસભા ચૂંટણીમાં INDIA ગઠબંધનના સારા પ્રદર્શન બાદ સત્તારૂઢ NDAને આ ચૂંટણીઓમાં વિપક્ષથી સખત સ્પર્ધાનો સામનો મળવાની અપેક્ષા

લોકસભા ચૂંટણી બાદ હવે દેશભરના 7 રાજ્યોમાં ખાલી પડેલી 13 વિધાનસભા બેઠકો પર આજે પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ બેઠકો પર મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે. આ મતદાનનું પરિણામ 13 જુલાઈના રોજ આવશે. લોકસભા ચૂંટણીમાં INDIA ગઠબંધનના સારા પ્રદર્શન બાદ સત્તારૂઢ NDAને આ ચૂંટણીઓમાં વિપક્ષો તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવાની અપેક્ષા છે.

- Advertisement -

કયા રાજ્યની કેટલી બેઠકો પર પેટાચૂંટણી?

બિહારમાં રૂપૌલી, પશ્ચિમ બંગાળમાં રાયગંજ, રાણાઘાટ દક્ષિણ, બગડા, માણિકતલા, તમિલનાડુમાં વિકરાવંડી, મધ્ય પ્રદેશમાં અમરવાડા, ઉત્તરાખંડમાં બદ્રીનાથ, મેંગલોર, પંજાબમાં જલંધર પશ્ચિમ, હિમાચલ પ્રદેશમાં દેહરા, હમીરપુર, નાલાગઢમાં 10 જુલાઈએ મતદાન થશે.આ બેઠકો લોકસભાની ચૂંટણી અથવા ધારાસભ્યોના મૃત્યુને કારણે ખાલી પડી છે. તે જ સમયે ઉત્તર પ્રદેશમાં કરહાલ, મિલ્કીપુર, કટેહરી, કુંડારકી, ગાઝિયાબાદ, ખેર મીરાપુર, ફુલપુર, માઝવા અને સિસામાઉ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે, જેમાં 9 ધારાસભ્યો સાંસદ અને એક સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઈરફાન બન્યા છે આ કારણે કાનપુરની સિસમાઉ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે.

7 રાજ્યોમાં 13 બેઠકો પર મતદાન

- Advertisement -

પશ્ચિમ બંગાળની ચાર બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. આ ચાર બેઠકો TMC પાસે હતી. TMCએ લોકસભા ચૂંટણી 2024 માં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે . આવી સ્થિતિમાં આ વખતે પણ આ બેઠકો પર TMCનો દબદબો માનવામાં આવે છે. બિહારની રૂપૌલી સીટ પર પેટાચૂંટણી છે. JDU ધારાસભ્ય બીમા ભારતીના રાજીનામા બાદ અહીં ચૂંટણી થઈ રહી છે. હવે તે JDU છોડીને RJDમાં જોડાઈ ગઈ છે. આવી સ્થિતિમાં આ સીટ પર NDA અને INDIA ગઠબંધન વચ્ચે જોરદાર સ્પર્ધા છે.

તમિલનાડુની વિકરાવંડી સીટ પર પણ પેટાચૂંટણી યોજાવાની છે. DMKના ધારાસભ્ય પુગાઝેન્થીના નિધન બાદ આ સીટ ખાલી થઈ છે. આ સીટ પર DMK અને NDA વચ્ચે જોરદાર ટક્કર છે. મધ્યપ્રદેશની અમરવાડા વિધાનસભા બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ રહી છે. અહીંથી કોંગ્રેસના ધારાસભ્ય કમલેશ પ્રતાપ શાહ ભાજપમાં જોડાયા છે. તેથી આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.

ઉત્તરાખંડની બદ્રીનાથ અને મેંગ્લોર સીટ પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. બદ્રીનાથના ધારાસભ્ય રાજેન્દ્ર ભંડારી કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. BSP ધારાસભ્ય સરવત કરીમ અંસારીના નિધન બાદ મેંગલોરમાં પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ બેઠક પર ભાજપે કરતાર સિંહ ભડાનાને, કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય કાઝી નિઝામુદ્દીનને અને બસપાએ સ્વર્ગસ્થ ધારાસભ્ય સરવત કરીમ અન્સારીના પુત્ર ઉબેદુર રહેમાનને ટિકિટ આપી છે. અહીંની હરીફાઈ ત્રિકોણીય માનવામાં આવી રહી છે.

હિમાચલ પ્રદેશની દેહરા, હમીરપુર અને નાલાગઢ સીટ પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. હોશાયર સિંહ, આશિષ શર્મા અને કેએલ ઠાકુરના રાજીનામા બાદ આ બેઠકો ખાલી પડી છે. દહેરામાં કોંગ્રેસના કમલેશ ઠાકુર અને ભાજપના હોશિયાર સિંહ વચ્ચે મુકાબલો છે. કમલેશ ઠાકુર સીએમ સુખવિંદર સિંહની પત્ની છે. હમીરપુરમાં ભાજપના આશિષ શર્મા અને કોંગ્રેસના પુષ્પેન્દ્ર વર્મા વચ્ચે મુકાબલો છે. જ્યારે નાલાગઢમાં કોંગ્રેસના હરદીપ સિંહ અને ભાજપના કેએલ ઠાકુર મેદાનમાં છે.

You Might Also Like

ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે

વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ

CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર

308 પૈડાં ધરાવતી 200 ટન વજનની મહાકાય ટ્રક વાઈરલ

૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી

TAGGED: assembly, bengal, bihar, by-elections, Dehra, Hamirpur, Himachal Pradesh, Nalagarh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બંધારણમાં ધર્મ પાલનની મંજૂરી, ધર્મ પરિવર્તનની નહીં: અલ્હાબાદ હાઈકોર્ટ
Next Article હરણી દુર્ઘટના કેસ: અધિકારીઓ સામે ખાતાકીય તપાસ,કાર્યપાલક ઈજનેર સહિત ત્રણને કારણદર્શક નોટિસ અપાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે

Khaskhabar Editor Khaskhabar Editor 29 minutes ago
મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
ગુજરાતમાં 41.20 લાખથી વધુ જૂનાં વાહનો ભંગારઃ રોડ ટેક્સ રાહતની સ્કીમ છતાં પોલિસી ફલોપ
વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ
ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે

Khaskhabar Editor Khaskhabar Editor 29 minutes ago
રાષ્ટ્રીય

વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?