By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    14 hours ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    16 hours ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    2 days ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    2 days ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    14 hours ago
    પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
    14 hours ago
    જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
    15 hours ago
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    2 days ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    7 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતની યાત્રાએ આવવું એ મારા માટે સૌભાગ્યની વાત છે: ગ્રીસના વડાપ્રધાન બે દિવસીય ભારતના પ્રવાસે આવ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ભારતની યાત્રાએ આવવું એ મારા માટે સૌભાગ્યની વાત છે: ગ્રીસના વડાપ્રધાન બે દિવસીય ભારતના પ્રવાસે આવ્યા
ખાસ-ખબરરાષ્ટ્રીય

ભારતની યાત્રાએ આવવું એ મારા માટે સૌભાગ્યની વાત છે: ગ્રીસના વડાપ્રધાન બે દિવસીય ભારતના પ્રવાસે આવ્યા

Khaskhabar Editor
Last updated: 2024/02/21 at 1:03 PM
Khaskhabar Editor 3 years ago
Share
1 Min Read
SHARE

ગ્રીસના વડાપ્રધાન પત્નીની સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા, ગાર્ડ ઓફ ઓનરથી સમ્માનિત કરવામાં આવ્યા

ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસ અને તેમની પત્ની મારેવા ગ્રૈબોવ્સકી-મિત્સોટાકિસ રાષ્ટ્રપતિ ભવન પહોંચી હતા. વડાપ્રધાન મોદીઓ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ ભવનમાં ગ્રીક વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનરથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

- Advertisement -

#WATCH दिल्ली: ग्रीक प्रधानमंत्री किरियाकोस मित्सोटाकिस ने कहा, "कुछ महीने पहले प्रधानमंत्री की ग्रीस यात्रा के अनुरूप, आधिकारिक राजकीय यात्रा पर भारत में होना मेरे लिए सौभाग्य की बात है। ग्रीस के लिए भारत के साथ रणनीतिक साझेदारी विशेष महत्व रखती है। हमें न केवल विभिन्न विषयों… pic.twitter.com/nYwLdipqqq

— ANI_HindiNews (@AHindinews) February 21, 2024

- Advertisement -

કિરિયાકોસ મિત્સોટાકિસ પોતાની પત્ની સાથે રાજઘાટ પહોંચ્યા હતા. તેમણે ત્યાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. ગ્રીસના વડાપ્રધાને જણાવ્યું કે, ભારતનો પ્રવાસ કરવો તેમના માટે સૌભાગ્યની વાત છે. ગ્રીસ માટે ભારતની સાથે રણનૈતિક ભાગીદારી વિશેષ મહત્વ ધરાવે છે.

#WATCH | Delhi: Greek Prime Minister Kyriakos Mitsotakis along with his wife Mareva Grabowski-Mitsotakis laid a wreath at the Raj Ghat and paid tribute to Mahatma Gandhi today. pic.twitter.com/T8dRuCbEas

— ANI (@ANI) February 21, 2024

તેમણે વધુમાં જણાવ્યું કે. કેટલાક મહિના પહેલા વડાપ્રધાનની ગ્રીસ યાત્રાના અનુરૂપ અધિકૃત રાજકીય ભારતીય પ્રવાસ પર આવવું મારા માટે સૌભાગ્યની વાત છે. ગ્રીસ માટે ભારતની સાથે રણનૌતિક ભાગીદારી વિશેષ મહત્વ ધરાવે છે. અમે ના તો કેવળ વિભિન્ન વિષયો જેવા કે રાજનૈતિક ચર્ચા, રણનૈતિક ભાગીદારી પર ચર્ચા કરવાનો અવસર મળશે, પરંતુ બંન્ને દેશોની અર્થવ્યવસ્થાઓને મહત્વ આપવાનો અવસર મળશે. એના માટે અહિયા હોવું એ વાસ્તવમાં સૌભાગ્યની વાત છે. હું વડાપ્રધાનના રૂપમાં અમે બંન્ને વચ્ચે થનારી ચર્ચાની રાહ જોઇ રહ્યો છું. જણાવી દઇએ કે, ગ્રીસના વડાપ્રધાન 21 અને 22 ફેબ્રુઆરી બે દિવસીય ભારતની રાજનૈતિક પ્રવાસ પર આવ્યા છે.

 

You Might Also Like

લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!

પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા

મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત

FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક

TAGGED: greek, india, kyriakosmitsotakis, narendramodi, PRIMEMINISTER, rajghat, RashtrapatiBhavan
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિલ્હી ખેડૂત પ્રદર્શન: હરિયાણા સરકાર ફરી હાઇકોર્ટ પહોંચી; કોર્ટે પ્રદર્શનની રીત અને ભીડને લઈને સૂચનો આપ્યા
Next Article 1200 ટ્રેક્ટર, 14 હજાર ખેડૂતો…, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શંભુ બોર્ડર પર પોલીસ પ્રશાસન એલર્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ
રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ
માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાષ્ટ્રીય

પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?