By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    52 minutes ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    3 hours ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    1 day ago
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    3 days ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !
    59 minutes ago
    ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે
    3 hours ago
    વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ
    1 day ago
    CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર
    1 day ago
    308 પૈડાં ધરાવતી 200 ટન વજનની મહાકાય ટ્રક વાઈરલ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 hours ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    3 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    4 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    5 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિરાટ કોહલીએ સર્જયો રેકોર્ડ: T-20 ટીમ ઓફ ધ યરમાં સામેલ થનાર વિશ્વનો એકમાત્ર પ્લેયર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > વિરાટ કોહલીએ સર્જયો રેકોર્ડ: T-20 ટીમ ઓફ ધ યરમાં સામેલ થનાર વિશ્વનો એકમાત્ર પ્લેયર
સ્પોર્ટ્સ

વિરાટ કોહલીએ સર્જયો રેકોર્ડ: T-20 ટીમ ઓફ ધ યરમાં સામેલ થનાર વિશ્વનો એકમાત્ર પ્લેયર

Khaskhabar Editor
Last updated: 2023/01/24 at 10:36 AM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

ICC T20 ઈન્ટરનેશનલ ટીમ ઓફ ધ યરની આ ટીમમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને પણ સ્થાન મળ્યું છે. ટીમમાં જગ્યા મળતાની સાથે જ કોહલીએ એક ખાસ રેકોર્ડ તેના નામે કરી લીધો છે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા વર્ષ 2022ના એવોર્ડસ માટે જાહેરાત કરવાની શરૂઆત થઈ ગઈ છે. જણાવી દઈએ કે સોમવારે સૌથી પહેલા ICC T20 ઈન્ટરનેશનલ ટીમ ઓફ ધ યરની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ટીમ ઈન્ડિયાનો દબદબો જોવા મળ્યો હતો. ICC T20 ઈન્ટરનેશનલ ટીમ ઓફ ધ યરની આ ટીમમાં ત્રણ ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે જેમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને પણ સ્થાન મળ્યું છે. ટીમમાં જગ્યા મળતાની સાથે જ કોહલીએ એક ખાસ રેકોર્ડ તેના નામે કરી લીધો છે.

- Advertisement -

વિરાટ કોહલી હવે આઇસીસીની વનડે, ટેસ્ટ અને ટી-20 ટીમ ઓફ ધ યરમાં શામેલ થવાવાળા દુનિયાના પહેલા ક્રિકેટર બની ગયા છે. આ પહેલા વિરાટ કોહલીને બે વખત ટેસ્ટ ટીમ ઓફ ધ યરમાં જગ્યા મળી ચૂકી છે. આ સાથે જ તેને ODI ફોર્મેટ માટે છ વખત આ સિદ્ધિ મેળવી છે. તેનો મતલબ કે વિશ્વના અન્ય કોઈ ક્રિકેટરે આ નથી કરી બતાવ્યું જે કિંગ કોહલીએ કર્યું છે.

આઈસીસી ટીમોમાં અત્યાર સુધી વિરાટ કોહલી
ICC ODI ટીમ ઓફ ધ યર: 2012, 2014, 2016 (કેપ્ટન), 2017 (કેપ્ટન), 2018 (કેપ્ટન), 2019 (કેપ્ટન).
ICC ટેસ્ટ ટીમ ઓફ ધ યર: 2017 (કેપ્ટન), 2018 (કેપ્ટન), 2019 (કેપ્ટન).
ICC T20 ટીમ ઓફ ધ યર: 2022

The ICC Men's T20I Team of the Year 2022 is here 👀

- Advertisement -

Is your favourite player in the XI? #ICCAwards

— ICC (@ICC) January 23, 2023

એશિયા કપમાં કોહલીએ કર્યું હતું શાનદાર પ્રદર્શન
આપણે બધા જાણીએ છીએ કે કોહલી એશિયા કપ 2022માં તેના જૂના ફૉર્મમાં જોવા મળ્યો હતો અને તે ટૂર્નામેન્ટમાં કોહલીએ અફઘાનિસ્તાન સામેની મેચમાં સદી ફટકારીને લગભગ ત્રણ વર્ષની રાહનો અંત આણ્યો હતો. સાથે જ ટી20 ઈન્ટરનેશનલમાં કોહલીની આ પહેલી સદી પણ હતી. જણાવી દઈએ કે એશિયા કપ 2022માં કોહલીએ પાંચ મેચમાં 276 રન સાથે ટુર્નામેન્ટનો બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. કોહલીએ T20 વર્લ્ડ કપમાં પણ તેનું શાનદાર પ્રદર્શન દર્શાવ્યું હતું. પાકિસ્તાન સામેની મેચમાં કોહલીની અણનમ 82 રનની ઇનિંગ રમી હતી, આ સાથે જ T20 વર્લ્ડ કપ 2022માં કોહલી સૌથી વધુ 296 રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો. જણાવી દઈએ કે કોહલીએ બાંગ્લાદેશ અને શ્રીલંકા સામેની સીરિઝમાં પણ બે સદી ફટકારી હતી.

સૂર્યા-હાર્દિકનો પણ T20 ટીમમાં સમાવેશ
વિરાટ કોહલી ઉપરાંત સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાને પણ T20 ટીમમાં સ્થાન મળ્યું છે. સૂર્યકુમાર યાદવ ગયા વર્ષે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતા. જ્યારે હાર્દિક પંડ્યાએ પોતાની ઓલરાઉન્ડ રમતથી બધાને પ્રભાવિત કર્યા હતા. ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરીઝમાં હાર્દિક ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરવા જઈ રહ્યો છે, જ્યારે સૂર્યાને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.

ICC T20 ઈન્ટરનેશનલ ટીમ ઓફ ધ યરમાં ટીમ ઇન્ડિયાનો દબદબો
ICC દ્વારા વર્ષ 2022 માટેના જાહેર કરવામાં આવેલ ICC T20 ઈન્ટરનેશનલ ટીમ ઓફ ધ યરમાં T20 ટીમમાં સ્થાન મેળવનારા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવ સહિત વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાનું નામ પણ શામેલ છે. જો કે ICC દ્વારા આ ટીમની કમાન જોસ બટલરને સોંપવામાં આવી છે. જણાવી દઈએ કે જોસ બટલરના નેતૃત્વમાં ઇંગ્લેન્ડે T20 વર્લ્ડ કપ જીત્યો હતો.

ICC મેન્સ T20 ઇન્ટરનેશનલ ટીમ ઑફ ધ યર 2022
1. જોસ બટલર (કેપ્ટન, વિકેટકીપર) (ઇંગ્લેન્ડ)
2. મોહમ્મદ રિઝવાન (પાકિસ્તાન)
3. વિરાટ કોહલી (ભારત)
4. સૂર્યકુમાર યાદવ (ભારત)
5. ગ્લેન ફિલિપ્સ (ન્યુઝીલેન્ડ)
6. સિકંદર રઝા (ઝિમ્બાબ્વે)
7. હાર્દિક પંડ્યા (ભારત)
8. સેમ કુરન (ઈંગ્લેન્ડ)
9. વાનિન્દુ હસરાંગા (શ્રીલંકા)
10. હરિસ રૌફ (પાકિસ્તાન)
11. જોશ લિટલ (આયર્લેન્ડ)

You Might Also Like

ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી

પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ

વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે

ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી

એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ

TAGGED: iccmenst20teamoftheyear, t20playerpftheyear, viratkohali
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકામાં ફરી અંધાધૂંધ ગોળીબાર: 2 વિદ્યાર્થીઓ સહિત 9નાં મોત
Next Article ગુજરાતભરમાં ફરી 29 જાન્યુઆરીથી શરૂ થશે કોલ્ડવેવ: હવામાન વિભાગે કરી જાહેરાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું

Khaskhabar Editor Khaskhabar Editor 52 minutes ago
‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાઓથી લઈ સ્વચ્છતા સુધીની સમસ્યાનો આક્ષેપ
બેડીપરાના ગ્રીન પાલક પંજાબીમાંથી 52 કિલો, રૈયા ચોકડી પાસેના ડ્રિઝલ્સ પિઝામાંથી 23 કિલો અખાદ્ય પદાર્થનો નાશ
ભાવનગર-તળાજા હાઈવે પર ભયાનક અકસ્માતઃ 6ના મોત
ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

સ્પોર્ટ્સ

ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
સ્પોર્ટ્સ

પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સ્પોર્ટ્સ

વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?