જૂનાગઢ જિલ્લાના વંથલી માં પોલીસદક્તર ઇન્સ્પેકશન હોવાથી જૂનાગઢ sp સાહેબ શ્રી રવિ તેજા વશામશેટ્ટી પ્રથમ વખત વંથલી પોલિશ ની મુલાકાત લીધેલ તે દરમિયાન વંથલી પોલિશ સ્ટાફે sp સાહેબ ને સલામી ભરી સ્વાગત કર્યું . અને હાલ કોરોના ના કારણે કોઈ જનતાને લાગતા કાર્યક્રમો ,મિટિંગો તેમજ લોક દરબાર યોજવામાં આવેલ નથી .

  • રિપોર્ટર-રહીમ કારવત