By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    5 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    5 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    6 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    2 days ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    2 days ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    2 days ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    3 days ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશમાં 17 વર્ષમાં શહેરીકરણને વેગ મળ્યો બાંધકામ વિસ્તાર 25 લાખ હેક્ટર વધ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > દેશમાં 17 વર્ષમાં શહેરીકરણને વેગ મળ્યો બાંધકામ વિસ્તાર 25 લાખ હેક્ટર વધ્યો
ગુજરાત

દેશમાં 17 વર્ષમાં શહેરીકરણને વેગ મળ્યો બાંધકામ વિસ્તાર 25 લાખ હેક્ટર વધ્યો

Khaskhabar Editor
Last updated: 2024/04/12 at 5:13 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

મોટાભાગે મોટા શહેરોમાં આર્થિક વિષમતા ઘણી વધારે છે અને ઝુંપડપટ્ટીના વધવાની સાથે સાથે મોટી સંખ્યામાં શહેરી ગરીબ વસ્તીમાં વધારો

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.12

- Advertisement -

દેશમાં શહેરીકરણને વધુ વેગ મળી રહ્યો છે, તેના લીધે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને કારણે બાંધકામ ક્ષેત્રમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હૈદરાબાદના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર અને ઈસરોના રિપોર્ટ અનુસાર 2005-06થી 2022-23 સુધીના છેલ્લાં 17 વર્ષમાં ભારતના બાંધકામ વિસ્તારમાં લગભગ 25 લાખ હેક્ટરનો વધારો થયો છે. બાંધકામ ક્ષેત્રમાં અંદાજે 35 ટકાનો ઉમેરો થયો .

આ વિસ્તારમાં જમીન આવરણમાં વાર્ષિક સરેરાશ 2.4% નો વધારો થયો છે. નિર્મિત ક્ષેત્ર માટે વપરાતી જમીનમાં બંજર જમીન અને ખેતીની જમીનનો પણ સમાવેશ થાય છે. એનઆરએસસીના વાર્ષિક લેન્ડ યુઝ એન્ડ લેન્ડ કવર એટલાસ ઓફ ઈન્ડિયાના અભ્યાસ મુજબ નિર્મિત ક્ષેત્રના વિસ્તારમાં બંજર જમીનનો હિસ્સો 12.3% રહ્યો છે. એટલાસ દર્શાવે છે કે નિર્મિત વિસ્તારોની વૃદ્ધિનો મોટો હિસ્સો ખેતીની જમીનના ફેરફાર અથવા ડાઈવર્ઝનને કારણે છે.

ખેતીની જમીન સંપાદનમાં વેગ, પરંતુ ખેડૂતોને વળતર અંગે મડાગાંઠ
પર્યાવરણીય મુદ્દાઓ પર અહેવાલ આપનાર ડાઉન ટુ અર્થે એનઆરએસસીના આ અહેવાલના આધારે જણાવ્યું હતું કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં 34 કિલોમીટર લાંબા ઈન્દોર વેસ્ટર્ન બાયપાસના નિર્માણને મંજૂરી આપી છે. જોકે આ માટે ખેતીની જમીન સંપાદિત કરવામાં આવી રહી છે. પરંતુ ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવ્યું નથી. આ અંગે ખેડૂતોએ વિરોધ કર્યો હતો. એનઆરએસસીના વિજ્ઞાની અને ડાયરેક્ટર પ્રકાશ ચૌહાણે જણાવ્યું હતું કે આ એટલાસ એક હોકાયંત્ર તરીકે કામ કરશે અને જમીન સંસાધનોની અમારી સમજણ અને ટકાઉ વિકાસ પ્રથાઓને સરળ બનાવવા માટે માર્ગદર્શન આપશે.

- Advertisement -

બાંધકામમાં તેજી, મૂડીખર્ચમાં 10 ગણો વધારો થયો
રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર નાણાવર્ષ 2005-06માં રાજ્ય અને કેન્દ્રનો મૂડીખર્ચ 1.28 લાખ કરોડ રૂપિયા હતો. તે 2022-23માં 11.92 લાખ કરોડ રૂપિયા થયો. એટલે કે 10 ગણો વધારો થયો. નાણાવર્ષ 2019-20 અને નાણાવર્ષ 2022-23 દરમિયાન મૂડીખર્ચમાં સૌથી વધુ વૃદ્ધિદર (76.34%) થયો હતો. એનઆરએસસી એટલાસ મુજબ નિર્મિત ક્ષેત્ર એટલે ઇમારતો, રસ્તાઓ, પાર્કિંગની જગ્યાઓ, વ્યાપારી અને ઔદ્યોગિક સ્થળો અને ઉદ્યાનો વગેરે બાંધકામના ક્ષેત્રો.
ભારતમાં દર 22 મિનિટે 20થી 30 લોકો ગામ ઓછીને શહેર તરફ પલાયન કરતા હોવાનો જિનિવા સ્થિત વિશ્વ આર્થિક મંચ એટલે કે ડબલ્યુઈએફના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાશો થયો છે.

ડબલ્યુઈએફે જણાવ્યું હતું કે કોરોના સંકટ બાદ વૃદ્ધિની દ્રષ્ટીએ શહેરોની ભૂમિકા મોટી રહેશે. દેશની જીડીપીમાં શહેરોનું યોગદાન લગભગ 70 ટકા છે. ભારતમાં મોટાભાગે મોટા શહેરોમાં આર્થિક વિષમતા ઘણી વધારે છે અને ઝુંપડપટ્ટીના વધવાની સાથે સાથે મોટી સંખ્યામાં શહેરી ગરીબ વસ્તીમાં વધારો થયો છે. શહેરી પરિવારોના 35 ટકા અર્થાત 2.5 કરોડ પરિવાર મકાન ખરીદવાની સ્થિતિમાં નથી. બહેતર રીતે તૈયાર શહેર ગતિશીલ કેન્દ્ર બની શકે છે.

પડકારો અને દીર્ઘકાલીન પરિવર્તન લાવવાનો આ અવસર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં ગ્રામિણ વિસ્તાર કરતા શહેરી વિસ્તારોમાં કોરોનાના સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યાં છે. જો કે, કોરોનાને કારણે લોકોની આર્થિક મુશ્કેલીમાં વધારો થયો છે. પરંતુ શહેરી વિસ્તારમાં સરળતાથી નોકરી મળી હોવાથી લોકો ગામ છોડીને રોજગારીની શોધમાં શહેરોમાં આવે છે.શહેરીકરણના પ્રકારો, સ્વરૂપો અને શહેરીકરણના પ્રકારોને ધ્યાનમાં લેતા, આપણે કેટલાક મૂળભૂત ખ્યાલો પર ધ્યાન આપવું જોઈએ.

ભૂ-શહેરીકરણ એ માનવ હસ્તક્ષેપને કારણે કુદરતી લેન્ડસ્કેપ્સને કૃત્રિમ લેન્ડસ્કેપ્સમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયાઓનો અભ્યાસ જ્યોર્બન અભ્યાસના અલગ વિજ્ઞાનના માળખામાં કરવામાં આવે છે.

શહેરીકરણના આ તમામ પરિબળો સામાજિક પાસાં પર એક નજર

વાણિજ્યિક અને વ્યાપારી સંબંધોની વૃદ્ધિ, ઔદ્યોગિક ક્ષેત્રનું વૈશ્વિકરણ, મજૂર સ્થળાંતર વગેરે નોંધપાત્ર કારણોમાં પણ છે.

શહેરીકરણના પ્રકારો, સ્વરૂપો અને શહેરીકરણના પ્રકારોને ધ્યાનમાં લેતા, ભૂ-શહેરીકરણ એ માનવ હસ્તક્ષેપને કારણે કુદરતી લેન્ડસ્કેપ્સને કૃત્રિમ લેન્ડસ્કેપ્સમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયાઓનો અભ્યાસ જ્યોર્બન અભ્યાસના અલગ વિજ્ઞાનના માળખામાં કરવામાં આવે છે.

ધ્યાનમાં લેવાનો બીજો ખ્યાલ ઉપનગરીયકરણ છે. ઉપનગરીકરણ એ “ગૌણ” શહેરીકરણ અને સમૂહના વિસ્તરણની પ્રક્રિયા છે, જે તાજેતરના વર્ષોમાં ગતિશીલ વિકાસ દ્વારા વર્ગીકૃત થયેલ છે, ખાસ કરીને માનવ જીવનના તમામ ક્ષેત્રોના વધતા કમ્પ્યુટરીકરણના સંદર્ભમાં. શહેરીકરણ અને ઉપનગરીકરણનો સીધો સંબંધ છે, કારણ કે જ્યારે શહેરી રહેવાસીઓની નિર્ણાયક એકાગ્રતા પહોંચી જાય છે, ત્યારે જ નજીકના પ્રદેશોમાં પ્રવાહની પ્રક્રિયા શરૂ થાય છે.

You Might Also Like

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક

RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા

રાજકોટની ત્રણ સરકારી ઈંગ્લીશ મીડીયમ શાળાનું સંચાલન SNK ગ્રૂપ પાસે યથાવત રાખવા માંગ

માનવતાની મિસાલ : યાત્રા પૂર્ણ થયા બાદ સેવાભાવી લોકોએ વેરાયેલી ખીલી જાતે વીણીને રસ્તો કર્યો સુરક્ષિત

TAGGED: urbanization
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જુલાઇથી મોબાઇલ સેવાના ભાવમાં 15થી 17%ના ભાવ વધારાની તૈયારી
Next Article રાજ શેખાવતને ભાજપ સાથે મનદુ:ખ, મેશ્રામ સાથે મનમેળ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો
મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક
શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?
RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?