By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    2 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    3 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    5 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    2 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    2 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    2 days ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    3 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    5 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તા.૧૯મીએ રાજકોટ જીલ્લાના પ્રવાસે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની “જન આશીર્વાદ યાત્રા”
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > તા.૧૯મીએ રાજકોટ જીલ્લાના પ્રવાસે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની “જન આશીર્વાદ યાત્રા”
રાજકોટ

તા.૧૯મીએ રાજકોટ જીલ્લાના પ્રવાસે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની “જન આશીર્વાદ યાત્રા”

Khaskhabar Editor
Last updated: 2022/06/03 at 2:52 PM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE
  • જન આશીર્વાદ યાત્રાને ગોંડલ ચોકડીએ સત્કારવા રાજકોટ જીલ્લામાં તડામાર તૈયારી.

  • ગોંડલ ચોકડીએ ઐતિહાસિક કેશરીયો માહોલ સર્જાશે : જન આશીર્વાદ યાત્રાને સત્કારવા જન સમુદાય સ્વયંભૂ ઉમટશે.

  • ગોંડલ માર્કેટિંગ યાર્ડની સભામાં તમામ સમાજના લોકો અદકેરુ સન્માન કરશે : ખોડલધામ ખાતે પાટીદાર સમાજ દ્વારા ચાંદી તુલા.

    રાજકોટ જીલ્લા ભાજપા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ અખબારી યાદીમાં જણાવે છે કે, માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સરકારમાં નવનિયુક્ત મંત્રીઓ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં “જન આશીર્વાદ યાત્રા” થકી ભારતના ભવ્ય વિકાસની આછેરી ઝલક જન-જન સુધી પહોચાડવા પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા રાજકોટ જીલ્લામાં “જન આશીર્વાદ યાત્રા” તા.૧૯મીએ બપોરે ૧૨.૦૦ કલાકે ગોંડલ ચોકડીએ પહોચશે. આ સમયે રાજકોટ જીલ્લાના અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા તેમજ રાજકોટ જીલ્લાના મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાના માર્ગદર્શન હેઠળ જન આશીર્વાદ યાત્રાનું ઐતિહાસિક દબદબાભેર સ્વાગત કરવામાં આવશે. ગોંડલ ચોકડીએ ઐતિહાસિક કેશરિયો માહોલ સર્જાશે. જન આશીર્વાદ યાત્રાને સત્કારવા જન સમુદાયસ્વયંભુ ઉમટશે.

    Contents
    જન આશીર્વાદ યાત્રાને ગોંડલ ચોકડીએ સત્કારવા રાજકોટ જીલ્લામાં તડામાર તૈયારી.ગોંડલ ચોકડીએ ઐતિહાસિક કેશરીયો માહોલ સર્જાશે : જન આશીર્વાદ યાત્રાને સત્કારવા જન સમુદાય સ્વયંભૂ ઉમટશે.ગોંડલ માર્કેટિંગ યાર્ડની સભામાં તમામ સમાજના લોકો અદકેરુ સન્માન કરશે : ખોડલધામ ખાતે પાટીદાર સમાજ દ્વારા ચાંદી તુલા.

    આ જન આશીર્વાદ યાત્રામાં રાજકોટ જીલ્લા ઉપરાંત શાપર-વેરાવળના ઉદ્યોગપતીઓ, પાટીદાર સમાજ, કોળી સમાજ, માલધારી સમાજ, લઘુમતી સમાજ ઉપરાંત તમામ સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં આવીને ભાવ્યાતિભવ્ય સ્વાગત કરશે.

    - Advertisement -

    આ સમયે યુવા મોરચાના ૧૫૧ કાર્યકર્તાઓ બાઈક રેલી કરશે તેમજ ડીજે, ઢોલ, આતશબાજી, પુષ્પની પાંખડીઓ દ્વારા કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયાનું સૌરાષ્ટ્રની મહેમાનગતીને છાજે તેવું અદકેરું સન્માન કરવામાં આવશે ત્યારબાદ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ભવ્ય સભા રાખવામાં આવેલ છે. જેમાં તમામ સમાજના લોકો કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયાની“જન આશીર્વાદ યાત્રા”નું ભવ્યાતિભવ્ય અદકેરું સન્માન કરવામાં આવશે. ખોડલધામ ખાતે પાટીદાર સમાજ દ્વારા ચાંદી તુલા રાખવામાં આવેલ છે. તેમજતા.૧૯ને બપોરે ૧.૦૦ વાગ્યે ખોડલધામ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મનસુખભાઈ માંડવીયાજી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં થયેલા વિકાસકાર્યોની માહિતી આપશે. તેમજ આગામી કાર્યક્રમોની માહિતી આપશે.

 

  • કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયાજીનો પ્રવાસ કાર્યક્રમતા.૧૯ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકે ગોંડલ ચોકડીએજીલ્લા ભાજપના આગેવાનો તથા સ્થાનિક નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત બાદ યાત્રા પ્રસ્થાન કરશે ત્યારબાદબપોરે૧૨.૧૫ કલાકે ગોંડલ માર્કેટિંગ યાર્ડ પાસે સ્વાગત તથા સભા, બપોરે ૧.૦૦ કલાકે વીરપુર દર્શન, બપોરે૧.૩૦ કલાકે ખોડલધામ ખાતે ચાંદીતુલા, પ્રેસ કોન્ફરન્સ, ધજા ચડાવવી તેમજ ભોજન, બપોરે૩.૪૫ કલાકે જેતપુર ખાતે સભા, લેઉવા પટેલ સમાજ, ધોરાજી રોડ, સ્વાગત તેમજ સભા, સાંજે ૫.૦૦ કલાકે BAPS સ્વામિનારાયણ મંદિર, બસ સ્ટેન્ડ પાછળ, મુ.ઉપલેટા ખાતે સ્વાગત તેમજ સભા, સાંજે ૬.૩૦ કલાકે BAPS સ્વામિનારાયણ મંદિર, બસ સ્ટેન્ડ પાછળ, મુ.ધોરાજી ખાતે સ્વાગત તેમજ સભા કરવામાં આવશે.

    કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયાજીનો પ્રવાસ કાર્યક્રમના ઇન્ચાર્જની યાદી નીચે પ્રમાણે છે.

ક્રમકાર્યક્રમની વિગતઇન્ચાર્જનું નામસંપર્ક નં.
૧કાર્યક્રમના મુખ્ય ઇન્ચાર્જમનસુખભાઈ ખાચરીયા૯૯૦૯૯૬૨૭૧૧
૨રૂટ ઇન્ચાર્જનાગદાનભાઈ ચાવડા

મનીષભાઈ ચાંગેલા

૯૮૨૫૨૯૩૨૫૮

- Advertisement -

૯૮૨૫૨૯૫૧૩૩

૩વાહન વ્યવસ્થા  ઇન્ચાર્જમનસુખભાઈ રામાણી

કનકસિંહ જાડેજા

૯૯૭૯૧૪૪૧૪૪

૯૮૨૪૫૬૬૩૬૦

૪મીડિયા ઇન્ચાર્જઅરુણભાઈ નિર્મળ૯૮૨૪૪૧૬૬૩૯
૫પ્રેસ ઇન્ચાર્જકિશોરભા ઈ ડોડીયા૯૪૦૯૩૬૭૩૩૪
૬ભોજન વ્યવસ્થા ઇન્ચાર્જકિશોરભાઈ શાહ
૭

 

સામાજિક સંમેલન ઇન્ચાર્જહરેશભાઈ હેરભા

કિશોરભાઈ રાઠોડ

નવીનપરી ગૌસ્વામી

૯૭૧૨૨૩૮૧૧૧

૯૪૨૮૨૬૧૫૦૦

૯૪૨૬૨૫૦૭૪૪

૮આઈટી ઇન્ચાર્જ તન્મયભાઈ ઉપાધ્યાય

યશભાઈ વાળા

કમલભાઈ કોરિયા

૮૪૬૦૭૦૧૫૦૦

૭૦૧૬૬૧૬૬૦૦

૭૩૮૩૦૩૦૧૩૯

૯સોશિયલ મીડિયા ઇન્ચાર્જસેંજલભાઈ મહેતા

યોગેશભાઈ જીંજા

રાજુભાઈ ચાવડા

૮૦૦૦૦૩૦૦૮૦

૯૯૨૫૪૪૭૬૬૪

૯૮૯૮૯૭૯૮૧૬

૧૦બાઈક રેલી ઇન્ચાર્જસતીશભાઈ શિંગાળા

રવિભાઈ માંકડિયા

મુકેશભાઈ મકવાણા

૯૫૧૦૦૦૦૦૦૪

૯૯૭૮૯૦૪૭૦૩

૯૭૧૪૧૪૩૫૪૬

૧૧પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં નાના સમાજની યાદી ઇન્ચાર્જ રાજુભાઈ ધારૈયા

જીતુભાઈ જોશી

૯૯૨૫૧૧૨૧૦૦

૭૮૭૪૮૩૦૨૨૨

૧૨શુશોભન ઇન્ચાર્જકરણભાઈ લાવડીયા

વીરભાઈ વસોયા

૯૪૧૧૧૪૪૪૪૪

૯૭૨૩૪૭૯૨૩૪

૧૩સ્ટેજ/ સ્વાગત ઇન્ચાર્જ ભાસ્કરભાઈ જશાણી૭૬૦૦૦૯૭૩૦૦
૧૪બેનર / હોર્ડિંગ ઇન્ચાર્જગીરીશભાઈ પરમાર૯૯૨૫૬૧૯૨૧૮
૧૫ધાર્મિક સંસ્થા દર્શન ઇન્ચાર્જઅલ્પેશભાઈ ઢોલરીયા૯૮૨૫૦૭૩૨૧૭

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની બહેનો તથા રાજકોટની બહેનો દ્વારા રક્ષાબંધન નિમિતે રાખડી હરીફાઈનું આયોજન
Next Article ત્રણ દિવસમા સતત બે પેરોલ જમ્પ થયેલ આરોપીઓને પકડી પાડી સરાહનીય કામગીરી કરતી પેરોલ ફર્લો બ્રાંચ રાજકોટ શહેર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?