By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 day ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    2 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    2 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    3 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    1 day ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    1 day ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    1 day ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    1 day ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: diwali 2024: કાલે ધનતેરસ, લક્ષ્મીપૂજન તથા ધન્વંતરી પૂજન, જાણો શુભ મૂહુર્ત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > diwali 2024: કાલે ધનતેરસ, લક્ષ્મીપૂજન તથા ધન્વંતરી પૂજન, જાણો શુભ મૂહુર્ત
ધર્મ

diwali 2024: કાલે ધનતેરસ, લક્ષ્મીપૂજન તથા ધન્વંતરી પૂજન, જાણો શુભ મૂહુર્ત

Khaskhabar Editor
Last updated: 2024/10/28 at 3:16 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

મંગળવારે ધનતેરસનું મહત્વ: પૂજન અને શુભ સમયની યાદી

આસો વદ-બારસ ને મંગળવાર તા. 29-10-24 ના દિવસે સવારે 10.32 થી તેરસ તિથિનો પ્રારંભ થશે. ધનતેરસ તિથિનું મહત્વ સાંજે પ્રદોષ કાળનું હોતા નિયમ પ્રમાણે દરેક પંચાંગ પ્રમાણે મંગળવારે બારસ ના દિવસે ધનતેરસ છે.

- Advertisement -

ધનતેરસના દિવસે શ્રીયંત્ર ની પૂજા કરવી. ઘર મા રહેલા સોના ચાંદીના દાગીનાની પૂજા કરવી. લક્ષ્મીપૂજન કરવું. વ્યાપારના નવા ચોપડા ખરીદવા, જમીન મકાનની ખરીદી કરવી, નવા વાહનની ખરીદી કરવી, સોના ચાંદીની ખરીદી કરવી ઉત્તમ ફળદાયક ગણવામાં આવે છે.

ધનતેરસ ના દિવસે લક્ષ્મીજીએ પોતાના પતિ વિષ્ણુ ભગવાનને બલિરાજા ના કેદમાંથી છોડાવેલા આથી પણ ધનતેરસ નુ મહત્વ વધારે છે ધનતેરસના દિવસે સવારે વહેલા ઉઠી અને નિત્ય કર્મ કરી ત્યારબાદ પૂજામાં શ્રીકૃષ્ણ ભગવાનના નામ ની સાથે રૂકમણીજી, મિત્રવૃંદા, શૈલ્યા, જામ્બવતી, સત્યભામા, લક્ષ્મણા, ભદ્રા, કાલિન્દી આ નામ બોલવાથી શાંતિની પ્રાપ્તિ થશે.

એક પૌરાણિક કથા પ્રમાણે યમરાજા એ વરદાન આપેલું કે ધનતેરસ ના દિવસે જે લોકો યમદિપ દાન દેશે તેને યમયાતના સહવી પડશે નહીં ધનતેરસના દિવસે સાંજ ના સમયે યમ દિપદાન કરવું. ધનતેરસના દિવસે મંગળવારે સાંજ ના સમયે દિવસ આથમ્યા પછી સાંજના દિવસ આથમ્યા પછી ઘર ની અથવા ફ્લેટ ના મુખ્ય દરવાજા કે બારણાં પાસે બહાર ચોખાની ઢગલી કરવી. તેના ઉપર માટીના કોડીયામા રૂની વાટ મૂકી અને તલના તેલ નો દિવો કરવો. દક્ષિણ દિશા તરફ મુખ રાખી અને પ્રાર્થના કરવી. મને અને મારા પરિવારને કોઈ દિવસ યમ યાતના ન મળે. આ રીતની પ્રાર્થના કરવી. ધનતેરસના દિવસે આ રીતના યમ દિપદાન કરવાથી અપમૃત્યુ, અકાળમૃત્યુ તથા બિમારીનો ભય રહેતો નથી.

- Advertisement -

ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીનું પ્રાગટ્ય થયું
હતું. દેવ દાનવોની સમૃદ્ર મંથન સમયે સંસારના સર્વરોગ નાબૂદ કરવા ઔષધિનો કળશ લઈ ભગવાન ધન્વંતરી પ્રગટ થયા હતા. આથી આ દિવસે સારા આરોગ્યની કામના માટે ભગવાન ધન્વંતરીનું પણ પૂજન કરવું જોઈએ. આ દિવસે વૈદ્યો અને ડોક્ટર ભગવાન ધન્વંતરીનું પૂજન કરશે.

ભગવાન ધન્વંતરીનું પૂજન કરવાથી તથા યજ્ઞ કરવાથી વાતાવરણ ચોખ્ખું બને છે.
ધનતેરસના દિવસે સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ માટે શુભ સમયમાં એક બાજોઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના ઉપર ચોખાની ઢગલી કરી લક્ષ્મીજીની છબી રાખવી. દિવો, અગરબત્તી કરી ત્યારબાદ શ્રીયંત્ર અથવા લક્ષ્મીજીના સિક્કા પર સાકરવાળા દૂધથી શ્રી સુક્ત બોલતા બોલતા અથવા તો ૐ મહલક્ષ્મયૈ નમ: બોલતા બોલતા અભિષેક કરવો. ત્યારબાદ ચોખ્ખું પાણી ચડાવવું. સાફ કરી નાડાછડીનું વસ્ત્ર પહેરાવવું. અબીલ, ગુલાલ કંકુ ચડાવી સાકર પેંડાનું નૈવેદ્ય ધરી આરતી કરવી અને ક્ષમા યાચના માંગવી. આમ ધનતેરસના દિવસે પૂજન કરવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થશે.

એ ઉપરાંત ધનતેરસના દિવસે સાંજના સમયે જુના દાગીના નું પૂજન પણ કરવું ઘરમાં રહેલ તિજોરીમાં રહેલ ધન નુ પૂજન કરવું સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થશે.
ધનતેરસના દિવસે ઘરમાં ઉપયોગી ચીજવસ્તુ વાસણોની ખરીદી કરવાની પણ પરંપરા છે

ધનતેરસના દિવસે લોકો ઘર સાફ કરવાની જૂની સાવરણી બદલાવી નવી સાવરણી નો ઉપયોગ કરતા હોય છે આ પરંપરા પણ છે.

ધનતેરસના શુભ મૂહુર્તની યાદી ચોઘડિયા પ્રમાણે
આસો વદ-12 મંગળવાર તા. 29-10-2024 સવારે 10-32 થી ધનતેરસ બેસે છે.
દિવસના શુભ ચોઘડીયા :-
ચલ, લાભ, અમૃત 09-41 થી 01-55
બપોરે : શુભ 03-20 થી 04-45

રાત્રીના શુભ ચોઘડીયા :-
લાભ : 07-45 થી 09-20 શુભ : 10-55 થી 12-31 -:

:-અભિજીત મુહુર્ત :-
બપોરે 12-08 થી 12-53
રાત્રે પ્રદોષકાળ ની શુભ પૂજા નુ મુહૂર્ત 6.11 થી 8.43
શાસ્ત્રી રાજદીપ જોષી (વેદાંત રત્ન)

You Might Also Like

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

TAGGED: dhanteras, Dhanvantari Pujan, Diwali 2024, Lakshmi Pujan
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એક દિવ્યાંગ વિદ્યાર્થિનીને મળવા માટે બન્ને મહાનુભાવો પોતાના કાફલાને રોકાવી નીચે ઉતર્યા
Next Article જમ્મુના અખનૂરમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી: સેનાના કાફલા પર હુમલો કરનાર 3 આતંકીને ઠાર કરવામાં આવ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ધર્મ

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

khaskhabarrajkot khaskhabarrajkot 3 months ago
Bhavy Ravalધર્મ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

khaskhabarrajkot khaskhabarrajkot 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?