By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    3 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    4 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    5 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    3 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    3 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    3 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    3 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    4 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સુપ્રીમ કોર્ટે મતદાનની સાચી સંખ્યા પ્રકાશિત કરવાનો કર્યો ઇનકાર, ચૂંટણી બાદ ફેંસલો લેવાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > સુપ્રીમ કોર્ટે મતદાનની સાચી સંખ્યા પ્રકાશિત કરવાનો કર્યો ઇનકાર, ચૂંટણી બાદ ફેંસલો લેવાશે
ખાસ-ખબરરાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે મતદાનની સાચી સંખ્યા પ્રકાશિત કરવાનો કર્યો ઇનકાર, ચૂંટણી બાદ ફેંસલો લેવાશે

Khaskhabar Editor
Last updated: 2024/05/24 at 1:33 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને મતદાનની ટકાવારી પ્રકાશિત કરવા અને તેની વેબસાઇટ પર ફોર્મ 17C ની નકલો અપલોડ કરવા માટે નિર્દેશ માંગતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો

લોકસભા ચૂંટણીની વચ્ચે સુપ્રીમ કોર્ટથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને મતદાર મતદાનની સાચી સંખ્યા (મતદાનની ટકાવારી) પ્રકાશિત કરવા અને તેની વેબસાઇટ પર ફોર્મ 17C ની નકલો અપલોડ કરવા માટે નિર્દેશ માંગતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આવતીકાલે છઠ્ઠો તબક્કો છે. અમારું માનવું છે કે ચૂંટણી પછી આ મામલે સુનાવણી થવી જોઈએ.

- Advertisement -

વાત જાણે એમ છે જે, લોકસભા ચૂંટણી દરમિયાન ઘણા રાજકીય પક્ષોએ મતદાનના આંકડામાં ગેરરીતિનો આરોપ લગાવ્યો છે. રાજકીય પક્ષો દાવો કરે છે કે, મતદાનની ટકાવારી ચૂંટણીના દિવસે અલગ હોય છે અને અઠવાડિયા પછી અલગ. આ અંગે સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચને ફોર્મ 17Cની સ્કેન કોપી વેબસાઈટ પર અપલોડ કરવાનો આદેશ આપે.

 

અરજીનો ચૂંટણી પંચે કર્યો વિરોધ

- Advertisement -

આ અરજી એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆર અને તૃણમૂલ નેતા મહુઆ મોઇત્રા વતી દાખલ કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની ખંડપીઠે કરી હતી અને ચૂંટણી પંચના વકીલે અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, આ અરજી સુનાવણીને લાયક નથી. તેમણે કહ્યું કે, આ કાયદાની પ્રક્રિયાના દુરુપયોગનો ઉત્તમ મામલો છે. દેશમાં ચૂંટણી ચાલી રહી છે અને તેઓ વારંવાર આ રીતે અરજીઓ દાખલ કરી રહ્યા છે.

જાણો શું કહ્યું ચૂંટણી પંચના વકીલે ?

ચૂંટણી પંચના વકીલ વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે કહ્યું કે, આ અરજીકર્તાઓ પર ભારે દંડ થવો જોઈએ. આવા લોકોનું આ પ્રકારનું વલણ હંમેશા ચૂંટણીની પવિત્રતા પર પ્રશ્નાર્થ ઉભા કરીને જનહિતને નુકસાન પહોંચાડે છે. પંચે કહ્યું કે, માત્ર આશંકાના આધારે ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે જ્યારે સુપ્રીમ કોર્ટે તેના તાજેતરના નિર્ણયમાં તમામ પાસાઓ સ્પષ્ટ કરી દીધા છે. મનિન્દર સિંહે કહ્યું કે, લોકસભા ચૂંટણી દરમિયાન આયોગને બદનામ કરવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે. સ્થાપિત કાયદા મુજબ ફોર્મ 17C EVM VVPAT સાથે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે. ફાઈનલ ડેટામાં 5 થી 6 ટકાનો તફાવત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ આરોપ સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો છે. ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે અને પંચની સતત બદનામી થઈ રહી છે.

જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે ?

આ દલીલો બાદ સુપ્રીમ કોર્ટે અરજી દાખલ કરવાના સમય પર સવાલો ઉઠાવ્યા હતા. જસ્ટિસ દીપાંકર દત્તાએ અરજદારના વકીલ દુષ્યંત દવેને પૂછ્યું કે, ચૂંટણી પ્રક્રિયા શરૂ થયા બાદ આ અરજી સુપ્રીમ કોર્ટમાં કેમ દાખલ કરવામાં આવી? જસ્ટિસ દીપાંકર દત્તાએ એડીઆરના વકીલ દુષ્યંત દવેને સંબોધતા કહ્યું કે, અમે અનેક પ્રકારની પીઆઈએલ જોઈએ છીએ. કેટલાક લોકોના હિતમાં છે અને કેટલાક પૈસાના હિતમાં છે. પરંતુ અમે તમને કહી શકીએ કે તમે યોગ્ય સમયે અને યોગ્ય માંગ સાથે આ અરજી દાખલ કરી નથી. અંતે બેન્ચે કહ્યું કે, આ તબક્કે અમે વચગાળાની રાહત આપવા તૈયાર નથી. સુપ્રીમ કોર્ટે આ અરજી પેન્ડિંગ રાખી હતી. હવે ઉનાળાની રજાઓ બાદ નિયમિત બેન્ચ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દેશમાં ચૂંટણી ચાલી રહી છે તેથી અમે કોઈ આદેશ જાહેર કરીશું નહીં.

You Might Also Like

ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ

દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો

શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો

રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી

ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી

TAGGED: Lok Sabha elections 2024, Supreme Court
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માલદીવમાં ભારતની RuPay સર્વિસ લોન્ચ કરવાની જાહેરાત કરી છે
Next Article 9 કેરેટ સોનાના દાગીનાનું પણ હોલમાર્કીંગ થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાષ્ટ્રીય

દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાષ્ટ્રીય

શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?