By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    24 hours ago
    AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
    24 hours ago
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    2 days ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    3 days ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    1 day ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    1 day ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    2 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    2 days ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    2 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    3 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    4 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    4 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 day ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 day ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 day ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 day ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    2 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    3 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    4 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શહેરના સદર બજારમાં આવેલી હોટલ ‘પાર્ક-ઇન’માંથી સેક્સ રેકેટ ઝડપાયું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શહેરના સદર બજારમાં આવેલી હોટલ ‘પાર્ક-ઇન’માંથી સેક્સ રેકેટ ઝડપાયું
રાજકોટસૌરાષ્ટ્ર કચ્છ

શહેરના સદર બજારમાં આવેલી હોટલ ‘પાર્ક-ઇન’માંથી સેક્સ રેકેટ ઝડપાયું

Khaskhabar Editor
Last updated: 2021/06/17 at 4:43 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

સ્થાનિક મહિલા પોલીસ અને મુંબઇ NGOએ એક સગીરા સહિત બે છોકરીઓને મુક્ત કરાવી.

વડોદરાની જયશ્રી ચાવડા અને રાજકોટના પ્રભુદાસ કક્કડ બે હજારમાં ગ્રાહક શોધી આપતાં અને ભોગ બનનાર યુવતીને પાંચસો આપતા’તા.

- Advertisement -

ગોરખધંધા માટે હોટલ ‘પાર્ક-ઈન’ કુખ્યાત
સદર બજાર ચોકીથી 100 મીટર અને પ્ર.નગર પોલીસ સ્ટેશનથી 600થી 700 મીટરના અંતરમાં આવેલી હોટલ પાર્ક ઈન ગોરખધંધા માટે ફેમસ છે. આ હોટલમાં છેલ્લા ઘણાં સમયથી દેહવ્યાપારની પ્રવૃત્તિઓ પોલીસની મીઠી નજર હેઠળ ચાલી રહી છે.

રાજકોટમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી દેહવ્યાપારની પ્રવૃત્તિઓ
શહેરના બસ સ્ટેન્ડ, લીમડા ચોક, સદર બજાર વિસ્તારમાં આવેલી હોટલો અને અનેક પોશ વિસ્તારમાં આવેલા ફલેટોમાં બિલાડીના ટોપની જેમ દેહવ્યાપારનાં અડ્ડા ફૂટી નીકળ્યાં છે. વ્હોટસઅપ જેવા ડીજીટલ માધ્યમથી છોકરીઓ બુક કરાવી દેહવ્યાપારની પ્રવૃત્તિઓ
માટે ચાલે છે.

ખાસ-ખબર સંવાદદાતા
મુંબઈના એનજીઓને બાતમી મળી હતી કે રાજકોટનો પ્રભુદાસ ઉર્ફે દાસભાઈ ચંદુભાઈ કક્કડ આંતરરાજ્યની છોકરીઓને સદર બજારમાં આવેલી હોટલ પાર્ક ઈનમાં રાખી દેહવ્યાપારનો ધંધો કરાવી રહ્યો છે. જેથી મુંબઇ એનજીઓએ સ્થાનિક મહિલા પોલીસને સાથે રાખી આ હોટલમાં દરોડા પાડ્યા હતા. જેમાં એક સગીરા સહિત બે છોકરીઓને આ દેહવ્યાપારની કાળી દુનિયામાંથી મુક્ત કરાવી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે વડોદરાની જયશ્રીબેન ચાવડા અને રાજકોટનો પ્રભુદાસ કક્કડ બે હજાર રૂપિયામાં ગ્રાહકો શોધી લાવતા હતા અને ભોગ બનનાર યુવતીને રૂા. 500 આપતા હતાં.

- Advertisement -

આ બનાવ અંગે સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ઉત્તરપ્રદેશનો પુરુષ અને 17 વર્ષની સગીરા રાજકોટમાં સદર બજાર વિસ્તારમાં આવેલી પાર્ક ઇન હોટલમાં હોવાની બાતમીના મુંબઈ એનજીઓની ટીમ અને મહિલા પોલીસ મથકની ટીમે દરોડો પડ્યો હતો. દરોડા દરમિયાન હોટલના રૂમ નં. 405માંથી સગીરા મળી આવતાં મહિલા પોલીસે જીલ્લા બાળ સુરક્ષા અધિકારીને જાણ કરતાં તેઓ ઘટના સ્થળે પહોંચી બાળકીની પૂછપરછ કરતાં તેણીએ પોતાનું નામ દુર્ગેશ બાબુલાલ શર્મા હોવાનું જણાવ્યું હતું અને તેને સંતોષકુમાર નામનો શખ્સ છેલ્લાં અઢી મહિનાથી આ હોટલના રૂમમાં બંધક બનાવી રાખી હતી જેથી સંતોષ અંગે તપાસ કરતાં તે હાલમાં મથુરા ગયેલ હોવાની હકીકત બહાર આવી હતી જેથી બાળ સુરક્ષા અધિકારી અને એનજીઓની ટીમે આ બાળકીને કાઉન્સેલીંગ માટે સ્પેશ્યલ હોમ ફોર ગર્લ્સમાં રાખી હતી. જ્યારે રૂમ નં. 102માં ચેક કરતાં નઝમા જિયાત શેખ (રહે. મુંબઈ) નામની છોકરી મળી આવી હતી. તેની પ્રાથમિક પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે પ્રભુદાસ ઉર્ફે દાસભાઈ ચંદુભાઈ કકક્ડ (રહે. રાજકોટ) અને જયશ્રીબેન મનવીરભાઈ ચાવડા (રહે. વડોદરા) આ બંને 2000 રૂપિયામાં ગ્રાહકો શોધી લાવતા હતા અને નઝમા પાસે દેહવ્યાપારનો ધંધો કરાવી તેને ગ્રાહક દીઠ 500 રૂપિયા આપતા હતા. જેથી પોલીસે જયશ્રીબેન મનવીરભાઈ ચાવડા અને પ્રભુભાઈ ઉર્ફે દાસભાઈ કક્કડ વિરૂદ્ધ ઇમમોરલ ટ્રાફિક પ્રીવેન્સન 1956ની કલમ 3, 4, 5 મુજબ ગુનો દાખલ કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

You Might Also Like

મેસન ક્લબના ડિરેક્ટર સહિતનાઓ સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ

નથી જીવવા દેતી, નથી મરવા દેતી” વીડિયો બનાવી યુવકે ગટગટાવી ઝેરી દવા

બેડલા ગામે મકાનમાં સંતાડેલો 2.84 લાખનો દારૂ ઝડપી લેતી પીસીબી

શાપરમાં ધારાસભ્યના ભત્રીજાની ફેક્ટરીમાંથી 50 લાખના ભંગારની ચોરી કરતા બે કર્મચારીઓ

સોમવારથી બાલ-દાઢી કટીંગમાં 20 %નો વધારો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article CBSE ધોરણ-12નું રિઝલ્ટ 31 જુલાઈ સુધી
Next Article ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા શહેરની ત્રણ હોસ્પિટલોમાં મોકડ્રીલ કરવામાં આવી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
મેસન ક્લબના ડિરેક્ટર સહિતનાઓ સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ
વડાપ્રધાનના ‘૧૨ વર્ષ વિશ્વાસ અને વિકાસના’: ભાવનગર જિલ્લામાં જનકલ્યાણ શિબિરો અને પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ
નથી જીવવા દેતી, નથી મરવા દેતી” વીડિયો બનાવી યુવકે ગટગટાવી ઝેરી દવા
સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મેસન ક્લબના ડિરેક્ટર સહિતનાઓ સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
રાજકોટ

નથી જીવવા દેતી, નથી મરવા દેતી” વીડિયો બનાવી યુવકે ગટગટાવી ઝેરી દવા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

બેડલા ગામે મકાનમાં સંતાડેલો 2.84 લાખનો દારૂ ઝડપી લેતી પીસીબી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?