By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    23 hours ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    1 day ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    2 days ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    2 days ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કૃતિ સેનનની ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, કંપનીએ જાહેરાત પાછી ખેંચી
    18 minutes ago
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    23 hours ago
    પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
    23 hours ago
    જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
    24 hours ago
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    7 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: “બોહેડ વ્હેલનું રહસ્ય: શું વ્યક્તિનું આયુષ્ય 200 વર્ષ સુધી વધશે?”
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > “બોહેડ વ્હેલનું રહસ્ય: શું વ્યક્તિનું આયુષ્ય 200 વર્ષ સુધી વધશે?”
SCIENCE-TECHNOLOGY

“બોહેડ વ્હેલનું રહસ્ય: શું વ્યક્તિનું આયુષ્ય 200 વર્ષ સુધી વધશે?”

Khaskhabar Editor
Last updated: 2026/03/20 at 1:40 PM
Khaskhabar Editor 5 months ago
Share
4 Min Read
SHARE

ઘણી વાર સાંભળવામાં આવી રહ્યું છે કે નાની-નાની ઉંમરના વ્યક્તિઓને કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેક આવી રહ્યાં છે. પહેલાં કરતાં આયુષ્ય હવે ઓછું થઈ રહ્યું છે. કોઈ વ્યક્તિએ એવી હશે જેણે વધુ ન જીવવું હોય. આથી વૈજ્ઞાનિકોએ એક નવી શોધ કરી છે જેના કારણે લોકો હવે વધુ હેલ્થી અને ખુશીથી જીવન પસાર કરી શકે એવી શક્યતા છે. આજે પ્રદૂષણ, તાપમાનમાં બદલાવ, સ્ટ્રેસ અને લાઇફસ્ટાઇલને કારણે ઘણી બાબતોની અસર આયુષ્ય પર પડી રહી છે. એના કારણે બીમારીઓ પણ વધી રહી છે. જોકે વૈજ્ઞાનિકોને હવે આશાની એક નવી કિરણ જોવા મળી રહી છે. તેમને બોહેડ વ્હેલ માછલીમાં એક ખાસ પ્રકારનું પ્રોટીન જોવા મળ્યું છે. આ પ્રોટીન વ્યક્તિના DNAને વધુ સારી રીતે સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. આ શોધથી વ્યક્તિનું આયુષ્ય વધી શકે એવું વૈજ્ઞાનિકોનું માનવું છે. આ સાથે જ એવા સવાલ પણ ઊભા થઈ રહ્યાં છે કે શું વ્યક્તિનું જીવન 200 વર્ષ સુધીનું થશે?

લાંબી ઉંમર માટેની નવી શોધ

- Advertisement -

દુનિયાભરના પ્રાણીઓમાં એવા ઘણાં પ્રાણીઓ છે જે ખૂબ જ લાંબા સમય સુધી જીવે છે. એમાં બોહેડ વ્હેલ માછલીનું નામ પણ આવે છે. આ માછલી દુનિયાના સૌથી લાંબુ જીવનારા પ્રાણીઓમાંની એક છે. આ માછલી 200 વર્ષથી પણ વધુ જીવી શકે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ માછલી 200 વર્ષ જીવતી હોવા છતાં પણ તેમનામાં કેન્સર અથવા તો એના જેવી અન્ય કોઈ બીમારીના લક્ષણો જોવા નથી મળતા. એટલે આ માછલી ગંભીર બીમારીથી દૂર રહે છે અને એથી જ વૈજ્ઞાનિકોને એમાં રસ આવ્યો હતો.

અમેરિકાના ન્યૂ યોર્કમાં આવેલી યૂનિવર્સિટી ઓફ રોચેસ્ટર દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આ માછલી વધુ જીવે છે એ પાછળનું કારણ એમાં જોવા મળતું CIRBP (Cold-inducible RNA-binding Protein) જવાબદાર હોઈ શકે છે. આ ખાસ પ્રકારનું પ્રોટીન બોહેડ વ્હેલમાં વ્યક્તિઓની સરખામણીમાં 100 ગણું વધારે હોય છે. આ પ્રોટીન DNAમાં થતા ડબલ-સ્ટ્રેન્ડ બ્રેક્સને સારું કરવા માટે ખૂબ જ મદદરૂપ બને છે. DNAમાં થતો આ બદલાવ જ ઉંમર વધવામાં અને કેન્સર જેવી બીમારીઓ થવા માટે જવાબદાર હોય છે.

વ્યક્તિ અને માખી પર કરવામાં આવ્યું રિસર્ચ

- Advertisement -

યૂનિવર્સિટી ઓફ રોચેસ્ટરની ટીમ દ્વારા બોહેડ વ્હેલના CIRBP પ્રોટીનનો ટેસ્ટ વ્યક્તિઓ અને માખીઓ પર કર્યો છે. વ્યક્તિના સેલ્સમાં જ્યારે આ પ્રોટીનનું ટેસ્ટ કરવામાં આવ્યું ત્યારે વૈજ્ઞાનિકોને એક ચોંકાવનારું રિઝલ્ટ જોવા મળ્યું છે. DNAમાં થતા ડબલ-સ્ટ્રેન્ડ બ્રેક્સને રીપેર કરવાની ક્ષમતા આ પ્રોટીન બાદ બે ગણીએ થઈ જાય છે. આ સાથે સેલ્સ પોતાને જ્યારે રીપેર કરે છે એ પણ પહેલાં કરતાં વધુ સારી રીતે કરે છે.

આ સાથે જ માખીઓ પર જ્યારે આ ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તેમની ઉંમર વધવાની સાથે તેમના પર રેડિએશનની પણ અસર ખૂબ જ ઓછી થવા લાગી હતી. આ પોઝિટિવ રિઝલ્ટ બાદ વૈજ્ઞાનિકોએ આ ટેસ્ટને હવે ઉંદર પર કરવાનો શરૂ કર્યો છે. આથી ભવિષ્યમાં એની શું અસર જોવા મળે છે એ વધુ સારી રીતે જાણી શકાશે.

બોહેડ વ્હેલની લાંબી ઉંમરનું કારણ શું છે?

એક રિપોર્ટ અનુસાર લાંબુ જીવનારા પ્રાણીઓમાં કેન્સરનું પ્રમાણ કેમ ખૂબ જ ઓછું હોય છે એ સવાલ વૈજ્ઞાનિકોને ઘણાં સમયથી સતાવી રહ્યો હતો. યૂનિવર્સિટી ઓફ રોચેસ્ટરની ટીમને આ રિસર્ચમાં જાણવા મળ્યું કે બોહેડ વ્હેલ તેના ખરાબ સેલ્સને મારી નાખવાની જગ્યાએ DNAને રીપેર કરે છે અને એથી તે આ પ્રકારની બીમારીથી દૂર રહે છે. જોકે વૈજ્ઞાનિકોએ એ પણ કહ્યું છે કે આ વિશે લોકોએ ખુશ થવાની જરૂર નથી કારણ કે વ્હેલ લાંબુ જીવે છે એ પાછળ ફક્ત પ્રોટીન જવાબદાર નથી, પરંતુ એક ખૂબ જ મોટી બાયોલોજિકલ પ્રોસેસ પણ છે.

જોકે આ રિસર્ચ બાદ એ વાત સામે આવી છે કે DNAને રીપેર કરનાર પ્રોટીન પર કામ કરીને વ્યક્તિની ઉંમર વધારી શકાય એ વાત ચોક્કસ છે. જોકે આ રિઝલ્ટ એક પ્રયોગશાળામાં કરવામાં આવ્યો હતો. વ્યક્તિના સેલ્સ પર કરવામાં આવ્યું છે, પરંતુ હ્યુમન ટ્રાયલ હજી નથી કરવામાં આવી. આથી આ તમામ પ્રોસેસ માટે હજી વર્ષો નીકળી શકે છે.

You Might Also Like

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો

ક્લોડ માયાથોસ એઆઈ મોડેલ વિવિધ સોફ્ટવેરની ખામીઓ શોધવા લાગ્યું છે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
Next Article અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં જન્માષ્ટમી પર્વ પર ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાજ્યસભાના કાર્યકાળ દરમિયાન ૧૯૦થી વધુ પ્રશ્નો, ૧૦૦થી વધુ ચર્ચાઓ અને ૧૦૦ ટકા હાજરી
રેલવેનો મોટો નિર્ણય : ગુજરાતની 21 ટ્રેનની સ્પીડમાં થશે વધારો
કૃતિ સેનનની ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, કંપનીએ જાહેરાત પાછી ખેંચી
રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ
વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
SCIENCE-TECHNOLOGY

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
SCIENCE-TECHNOLOGY

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?