By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પણ રેવડી!
    21 hours ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    2 days ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    2 days ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    20 hours ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    20 hours ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    21 hours ago
    ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને ફેટ અંગેની ચેતવણી સ્પષ્ટ અને મોટી આપવા ગ્રાહકોનો મત
    21 hours ago
    ભારતીયોમાં ફરવાનો નવો ટ્રેન્ડ ખાસ કારણ વિના માત્ર ‘મૂડ’ થતાં જ મુસાફરી
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તાજમહેલ એક તેજોમય શિવાલય: સત્ય કે રહસ્ય?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > તાજમહેલ એક તેજોમય શિવાલય: સત્ય કે રહસ્ય?
રાષ્ટ્રીય

તાજમહેલ એક તેજોમય શિવાલય: સત્ય કે રહસ્ય?

Khaskhabar Editor
Last updated: 2022/05/19 at 6:01 PM
Khaskhabar Editor 4 years ago
Share
9 Min Read
SHARE

મુઘલ બાદશાહ શાહજહાંએ પત્ની મુમતાઝની યાદમાં બનાવવામાં આવ્યો હતો, તાજમહેલ જેટલો સુંદર છે, તેટલા જ વિવાદોથી ઘેરાયેલો છે

ખાસ-ખબર સંવાદદાતા
વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ- કાશી વિશ્વનાથ મંદિર વિવાદની વચ્ચે હવે આગરાના તાજમહેલ પણ ચર્ચામાં આવ્યો છે. અલાહાબાદ હાઇકોર્ટની લખનઉં બેચમાં તાજમહેલને લઇને એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, તાજમહેલના 22 રૂમ ખોલવામાં આવે જેથી ખબર પડે કે તેમની અંદર દેવી-દેવતાઓની મૂર્તિઓ અને શિલાલેખ છે કે નહીં? તાજમહેલ ફારસી, ભારતીય અને ઇસ્લામીક વાસ્તુકળાની અનોખી શૈલીથી બનેલો તાજમહેલને પ્રેમની નિશાની ગણવામાં આવેછે. એવો દાવો કરવામાં આવે છે કે મુઘલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્નિ મુમતાઝની યાદમાં યમુના કિનારે સફેદ સંગેમરમરથી બનાવવામાં આવ્યો હતો. તાજમહેલ જેટલો સુંદર છે, તેટલા જ વિવાદોથી ઘેરાયેલ છે. 1666માં શાહજહાંનું મૃત્યુ થઇ ગયુ, પરંતુ વિવાદ તો ચાલુ જ રહ્યો.

- Advertisement -

ક્યાંથી થઇ તાજમહેલ વિવાદની શરૂઆત?

તાજમહેલને લઇને વિવાદની શરૂઆત ઇતિહાસકાર પીએન ઓકની બૂક ટ્રૂ સ્ટોરી ઓફ તાજથી શરૂ થયો હતો. આ બૂકમાં તાજમહેલને શિવ મંદિર હોય તેવા કેટલાય દાવા કરવામાં આવ્યા હતા. કેટલાક ઇતિહાસકારોનો દાવો છો કો તાજમહેલમાં મુખ્ય મકબરા તેમજ ચમેલી ફર્શની નીચે 22 રૂમ બનેલા છે, જેને બંધ કરવામાં આવ્યા છે. ઇતિહાસકારોનું માનવું છે કે, ચમેલી ફર્શ પર યમુના કિનારા પાસેના બેઝમેન્ટની નીચે જઇને બે જગ્યા પર સીડીઓ બનેલી છે, જેના પર લોખંડની જારી લગાવીને બંધ કરવામાં આવ્યુ છે. લગભગ 45 વર્ષ પહેલા સુધી સીડીની નીચેના રસ્તા ખુલેલા હતા. જેના 22 રૂમ ખોલવાની અરજી દાખલ કરવામાં આવી છે. વચ્ચે તો એવી અફવા ફેલાઇ હતી કે, તાજમહેલ એક તેજોમહાલય છે અને હિંદુઓની આસ્થઆનું કેન્દ્ર છે. આ વાતને પુરવાર કરતો એક ઠસ પુરાવો હમણાથી સોશ્યલ મીડીયા પર ફરી રહ્યો છે. એ સમયના એક ઇતિહાસકાર પુરૂષોતમ નાગેશ ઓકનું એક પુસ્તકની ફાઇલ સામે આવી છે, જેમાં એવી વાતો અને ચિત્રો રજુ કરવામાં આવ્યા છે. જેનાથી તાજમહેલ માનસિંહનો મહેલ અને તેજોમય શિવાલય હોવાની વાત સાબિત થઇ શકે. આ પુસ્તકનું નામ “તાજમહેલ હિન્દુ રાજભવન હતો”. આ પુસ્તકમાં તાજમહેલના બાંધકામની શૈલી, તેમાં વપરાયેલા પથ્થરો, રેતી અને વિવિધ પદાર્થો, તેમજ તેમાં સીડી નીચે આવેલા 22 રૂમના રહસ્યને સચોટ પુરાવા સાથે દેખાડીને તાજમહેલ કોઇ મુસ્લિમન રાજાના પ્રેમનું પ્રતિક નહીં, પરંતુ તેજોમય શિવાલય હોવાનું લેખકે સાબિત કર્યુ છે.

- Advertisement -

માનસિંહના મહેલનાં તર્ક-વિતર્ક
અરજીકર્તાએ માગણી કરી છે કે ભારતીય પુરાતત્વ સર્વક્ષણને મંજુરી આપવામાં આવે કે તાજમહેલની અંદરના 22 રૂમ ખોલે, જેમાંથી ખબર પડે કે ત્યાં હિંદુ મૂર્તિઓ અને શિલાલેખો છુપાયેલા છે કે નહીં? રજનીશ સિંહના વકીલ રૂદ્ર વિક્રમ સિંહનું માનવું છે કે, ઇ.સ.1600ની સદીમાં આવેલા તમામ પ્રવાસીઓ પોતાની યાત્રાના વર્ણનમાં માનસિંહના મહેલનો ઉલ્લેખ કર્યો છે. તાજમહેલ ઇ.સ. 1653માં બનાવવામાં આવ્યો હતો, વર્ષ 1651માં ઓરંગઝેબનો એક પત્ર સામે આવ્યો જેમાં એ લખવામાં આવ્યુ છે કે અમ્મીના મકબરાનું સમારકામ કરાવવાની જરૂર છે, આવી તમામ બાબતોના આધારે એવું જાણવા મળ્યું કે, તાજમહેલના આ 22 બંધ રૂમમાં શું છે?

કોઇ પણ મુસ્લિમ ઇમારતને મહેલ કહેવાય નહીં, મહેલ હિંદુ શબ્દ છે!

દુનિયાના કોઇ પણ મુસ્લિમ ઇમારતને મહેલ કહેવામાં આવતો નથી. આમ પણ મહેલ હિંદુ શબ્દ છે. જે દેશમાંથી મુઘલ ભારત આવ્યા ત્યાં કોઇ પણ મહેલ જોવા મળતા નથી, તો તેમને મહેલ બનાવવાની ટેકનિક કેવી રીતે ખબર પડે?
પુરૂષોતમ નગેશની આ સંશોધનથી ડરીને ઇન્દિરા ગાંધી દ્વારા કેટલાય રહસ્યોને છુપાવવા માટે તેમણે તે સમયે ગુપ્ત ઇંટોથી દરવાજાને બંધ કરી દીધો હતો. આ જોઇને કોઇને પણ પ્રશ્ન થાય કે, મકબરામાં ગુપ્ત રૂમ બનાવવાનો ઇરાદો શું હોય શકે?
આખું વિશ્ર્વ આ દગામાં જીવી રહ્યું છે.આ સુંદર તાજમહેલને મુઘલ બાદશાહ શાહજહાએ બનાવ્યો છે. તાજમહેલ પ્રારંભથી જ બેગમ મુમતાઝનો મકબરો નહોતો, પરંતુ એક હિંદુ પ્રાચીન શિવ મંદિર છે, જેને ત્યારે તેજો મહાલય કહેવામાં આવતું હતું.
પોતાના સંશોધન દરમ્યાન સંશોધક ઓકએ શોધ્યું કે, આ શિવ મંદિર શાહજહાએ જયપુરના મહારાજા જયસિંહએ ગેરરીતિથી લઇ લીધું હતુ અને તેના પર કબ્જો કરી લીધો હતો. કોઇ પણ આ જ સુધી પી.એન.ઓકને ચેલેન્જ આપવા આવ્યું નથી, કારણકે તેમણે આપેલા તથ્યો અને પ્રમાણોને નજરઅંદાજ કરી શકાય નહીં.

તાજમહેલ પ્રારંભથી જ બેગમ મુમતાઝનો મકબરો નહોતો, પરંતુ એક હિંદુ પ્રાચીન શિવ મંદિર છે, જેને ત્યારે તેજો મહાલય કહેવામાં આવતું હતું

તાજમહેલમાં મળ્યાં હિંદુ ધર્મનાં પ્રતિકો અને નિર્માણ શૈલીની ઝલક

તાજમહેલના શિખર પર કળશ અનેત્રિશુલ છે, હિંદુ ધર્મ અનુસાર જેને શિવજીનું પ્રતિક માનવામાં આવે છે.

તેમની દિવાલ પરના ચિત્રમાં ફૂલની ડિઝાઇનમાં ૐ કોતરવામાં આવ્યું છે. જેને સનાતન ધર્મનું પ્રતિક માનવામાં આવે છે.

તાજમહેલના પ્રવેશદ્વાર પર લાલ કમળના ફુલો બનાવવામાં આવ્યા છે. કોઇ પણ મુસ્લિમ સનાતન ધર્મના પ્રતીક કમળને પ્રવેશદ્વાર પર દોરે નહીં.

સૌપ્રથમ તાજમહેલના નિર્માણની શૈલી પ્રમાણે છતને વૈદિક જ્યોમિતી વિધીથી બનાવવામાં આવી છે. આ વૈદિક જ્યામિતી રૂપરેખાનું ચિત્ર આપણા અનેક હિંદુ વારસામાં ફણ જોવા મળે છે.

તાજમહેલની અંદર પાણીનો કુવો છે. આ કુવાનો અર્થ એ છે કે, મહેલમાં રહેનારા લોકો માટે પાણીની વ્યવસ્થા કરવી.

તાજમહેલની નીચેના ભાગે સંગેમરમરના 22 રૂમ બનાવવામાં આવ્યા છે. જે કોઇ વિશાળ રાજમહેલ હોવાની સાક્ષી આપે છે. કારણકે એક કબરની નીચે આટલા મોટા રૂમની શું જરૂર હોય? જયારે મુસ્લિમ મકબરામાં કોઇ રહેતું જ નથી, તો રૂમનું શું કરે?

તાજમહેલની પાછળ જોવામાં આવે તો, વિશાળ દરવાજા અને બારીઓ નજરે પડે છે, કોઇ કબ્રમાં આટલા વિશાળ દરવાજા અને બારીનું શું કામ હોય?

તાજમહેલમાં વૈદિક શૈલીથી નિર્માણ કરેલ એક ગલિયારી છે, જેનો અર્થ કે મહેલમાં રહેનારા લોકો માટેનો આ ફરવા માટેનો રસ્તો છે.

તાજમહેલના મકબરા પાસે સંગીતાલય છે, જે એક વિરોધાભાસ છે. દુનિયામાં કોઇ પણ મકબરા પાસે સંગીત વગાડવા માટે સંગીતાલય જોવા મળતુ નથી.

તાજમહેલના રહસ્યોને છૂપાવવાનો ઇન્દિરા ગાંધીએ પ્રયાસ કર્યાના આક્ષેપ

પુરૂષોતમ નગેશની આ સંશોધનથી ડરીને ઇન્દિરા ગાંધી દ્વારા કેટલાય રહસ્યોને છુપાવવા માટે તેમણે તે સમયે ગુપ્ત ઇંટોથી દરવાજાને બંધ કરી દીધો હતો. આ જોઇને કોઇને પણ પ્રશ્ન થાય કે, મકબરામાં ગુપ્ત રૂમ બનાવવાનો ઇરાદો શું હોય શકે?

વિદેશી ઇતિહાસકારોના મંતવ્યો
ન્યૂયોર્કના પુરાતત્વવિદ પ્રો. મર્વિન મિલરએ તાજની યમુના તરફની દરવાજાની બારીની લાકડાની કારબન ડેટિંગના આધાર પર વર્ષ 1985માં આ વાત સિદ્ધ કરી કે, આ દરવાજો ઇ.સ. 1359ની આસપાસ એટલે કે શાહજહાના કાળથી લગભગ 300 વર્ષ જુનો છે.
મુમતાઝનું મૃત્યુ ઇ.સ. 1631માં થયું હતુ. એ જ વર્ષના અંગ્રેજી પ્રવાસી પીટર મુંડીનો લેખ પણ આ વાતનું સમર્થન કરે છે કે, તાજમહેલ મુઘલ બાદશાહના પહેલા એક અતિમહત્વપૂર્ણ મહેલ હતો.
યૂરોપીયન પ્રવાસી જોન એલ્બર્ટ મૈનડેલસ્લોએ વર્ષ 1638મા(મુમતાઝના મૃત્યુના 7 વર્ષ પછી) આગ્રા પ્રવાસ કર્યો અને આ શહેરનો સંપૂર્ણ વૃત્તાંત કર્યો છે, પરંતુ તેમણે કયાંક પણ તાજમહેલનો ઉલ્લેખ કર્યો નથી. એવી અફવા છે કે તાજનું નિર્માણ કાર્ય ઇ.સ. 1631થી 1651 સુધી ઝડપથી ચાલી રહ્યું હતુ.

શાહજહાના ‘બાદશાહનામા’ પુસ્તકમાં સંપૂર્ણ વૃત્તાંત

શાહજહાના દરબારી લેખક “મુલ્લા અબ્દુલ હમીદ લાહૌરી” એ પોતાના “બાદશાહનામા”માં મુઘલ શાસક બાદશાહના સંપૂર્ણ વૃતાંત 1000થી વધારો ભાગોમાં લખવામાં આવ્યો છે, જેમાં ભંગ એકના પેઇઝ 402 અને 403 પર આ વાતનો ઉલ્લેખ છે કે, શાહજહાની બેગમ મુમતાઝ-ઉલ-જમાની જેમને મૃત્યુ પછી, બુરહાનપુર મધ્યપ્રદેશમાં અસ્થાયી રૂપે દફનાવવામાં આવ્યા હતા અને તેમને 6 મહિના પછી, તારીખ 15 જમદી-ઉળ-અઉવલ શુક્રવારના દિવસે અકબરાબાદ આગરા લાવવામાં આવ્યા. પછી તેમને મહારાજા જયસિંહ પાસે લઇ જવામાં આવ્યા, આગરામાં આવેલા એક અસાધારણ રૂપથી સુંદર અને શાનદાર ભવનમાં ફરીથી દફનાવવામાં આવ્યા. લાહોરીના અનુસાર રાજા જયસિંહ પોતાના પુરખોની આ ભવ્ય મહેલથી ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ બાદશાહના દબાવમાં આવીને તેઓ આ માટે તૈયાર થયા.

જ્ઞાનવાપી બાદ ટીપુ સુલતાને બનાવેલી મસ્જિદ પર વિવાદ

સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે જ્ઞાનવાપી કેસમાં સુનાવણી થઈ હતી. ત્યારબાદ કર્ણાટકના રંગપટ્ટનની જામા મસ્જિદને હિંદુ સંગઠનોએ હનુમાન મંદિર ગણાવ્યું છે. જે ટીપુ સુલતાને બનાવી હતી. હિંદુ સંગઠનોએ એવી માંગ કરી છે કે, મસ્જિદ પહેલા ત્યાં હનુમાન મંદિર હતું. જ્યારે શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલે પણ વિવાદ ચાલી રહ્યો છે. મથુરાની અદાલતે ઈદગાહ મસ્જિદને સીલ કરવાની અરજીને સ્વીકારી લીધી છે.

You Might Also Like

પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે

ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા

એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા

ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને ફેટ અંગેની ચેતવણી સ્પષ્ટ અને મોટી આપવા ગ્રાહકોનો મત

ભારતીયોમાં ફરવાનો નવો ટ્રેન્ડ ખાસ કારણ વિના માત્ર ‘મૂડ’ થતાં જ મુસાફરી

TAGGED: tajmahal, તાજમહેલ
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શ્રીલંકા પાસે 5.3 કરોડ ડોલરના પણ ફાંફા
Next Article હાર્દિક આવો, નરેશ પટેલ આવી જાઓ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિજય સખીયાએ ભાજપના કાર્યકર્તા હોવાના પુરાવા સાથે વ્હીપ જાહેર કરી ઢોલરિયા સામે કર્યા ગંભીર આક્ષેપો

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
અમરેલીથી લઇ આંતરરાજ્ય સાયબર ફ્રોડ : રાજસ્થાન, મહારાષ્ટ્ર, UP, MPના લોકોએ પણ SD Pay અને apna pay પે એપમા નાણાં રોક્યા હતા
દારૂબંધી વચ્ચે ગુજરાતમાં 100 દિવસમાં સ્ટેટ મોનીટરીંગ સેલના વિદેશી દારૂના 71 દરોડા
પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
શેરબજારમાં આવશે મોટો કડાકો!
ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાષ્ટ્રીય

ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાષ્ટ્રીય

એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?