કુબલિયાપરામાં ખુલ્લેઆમ ચાલતો ચકલાં પોપટનો જુગાર
તીનપત્તી, ઘોડીપાસા, વરલી મટકા અને હવે... ચકલાં પોપટ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં…
વીરબાઈમા કોલેજમાં વિદ્યાર્થીનીઓ સુરક્ષિત નથી, પ્રોફેસરે બે છાત્રા પાસે બિભત્સ માગ કરતાં હોબાળો
દીકરી સમાન વિદ્યાર્થિની પાસે અભદ્ર માગ કરતાં શિક્ષણ જગત શર્મસાર બાયોલોજીના પ્રોફેસર…
બે વર્ષ પહેલાં સસ્પેન્ડ કરાયેલાં P.I. મેહુલ ગોંડલિયા હજુ સુધર્યા નથી
જામનગર પોલીસ મથકનો વિડીયો વાયરલ થયા બાદ P.I. મેહુલ ગોંડલિયાને સસ્પેન્ડ કરાયા…
રાજકોટના ભાજપના ધારાસભ્ય ડો દર્ષિતા શાહના નામનું ઈન્સ્ટાગ્રામમાં ફેક ID બન્યું
પ્રોફાઈલ પિક્ચરમાં વડાપ્રધાન સાથે તસ્વીર હોવાથી હજારો લોકો ફોલો કરી રહ્યાં છે…
મનપાની રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ બની વેગવાન: 425 પશુઓ પકડ્યા
150 ફૂટ રીંગ રોડ, કોઠારીયા, ભગવતીપરા મોરબી રોડ સહિતના વિસ્તારોમાંથી ઢોરને પકડી…
પોપટપરામાં 112.67 કરોડના ખર્ચે 1010 પ્રધાનમંત્રી આવાસ બનાવાશે
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરની જાહેરાત, ટેન્ડર પ્રસિદ્ધ કરાયા બે અલગ-અલગ પ્લોટમાં પાંચ માળ…
રાજકોટ જિલ્લા પંચાયતનો વહીવટ પેપરલેસ
26મીથી તાલુકા સ્તરે પણ અમલ શરૂ: રાજકોટ જિલ્લા પંચાયતની અઢારેય બ્રાન્ચમાં ‘પેપરલેસ’…
થેલેસેમિક સગીરાને LR ફિલ્ટર વગરનું બ્લડ ચડાવી દેતાં મોત
થેલેસેમિક દર્દી માટે રાજકોટ સિવિલ સ્મશાન! થેલેસેમિયાનાં દર્દીને LR ફિલ્ટર લોહી આપવાનો…
તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાની FIR એપમાં નિયમિત અપડેટ નથી થતી
રાજકોટ તાલુકા પોલીસ મથકનાં P.I. ગોંડલિયાની ઉદાસીન કામગીરી ખાસ-ખબર સંવાદદાતા ઘણા સમયથી…
જલારામ, સંગમ, હાશ અને મોહિની ચીકીના નમૂના લેતું રાજકોટ મનપા
20 પાન-મસાલાના ધંધાર્થીઓને પ્રતિબંધિત વેંચાણ અંગેનું બોર્ડ લગાવવા સૂચના ખાસ-ખબર સંવાદદાતા રાજકોટ…

