Wednesday, December 7, 2022
Tags RAID

Tag: RAID

ગુજરાતના અનેક શહેરોમાં સ્ટેટ GST-ATSના દરોડા, ઝડપાઈ કરોડોની કરચોરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ સ્ટેટ GST વિભાગ અને ગુજરાત ATS દ્વારા અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં બોગસ બિલિંગને લઇને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા...

ATS- GSTનું ગુજરાતમાં સૌથી મોટું ઓપરેશન

GST ડિફોલ્ટરો પર ગુજરાતભરમાં અઝજના દરોડા: 65ની અટકાયત રાજકોટ, કચ્છ, અમદાવાદ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, સુરત સહિત 13 જિલ્લામાં ધોંસ: GST વિભાગને સાથે રાખીને ATS -ક્રાઈમ...

ITનું મેગા ઑપરેશન: રાજકોટ-કચ્છમાં એકસાથે દરોડાં

કચ્છનું ખાવડા ગ્રુપ, રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયેલા ગ્રુપનાં ભુજ, અંજાર, ગાંધીધામ, રાજકોટ સહિત 32 સ્થળે 150થી વધુ અધિકારી દ્વારા તપાસનો ધમધમાટ ખાસ-ખબર સંવાદદાતા ગુજરાતમાં વિધાનસભાની...

ઝારખંડમાં કોંગ્રેસના બે ધારાસભ્યોના ઘરે EDના દરોડા, MLA જયમંગલ સિંહે ભાજપ પર લગાવ્યા આરોપ

ઝારખંડમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે કેટલાક ધારાસભ્યોના ઘરે દરોડા પડયા છે. જ્યાં એક તરફ રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેનને ઇડીએ સમન્સ મોકલ્યું હતું. જયારે...

આતંકી કનેક્શન સામે NIAએ કર્યો સપાટો: દિલ્હી-પંજાબ સહિત 40થી વધુ સ્થળોએ દરોડા

આતંકવાદી કનેક્શનને લઈને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ દેશભરમાં ઘણા સ્થળોએ સપાટો બોલાવ્યો છે. તપાસ એજન્સીએ એક સાથે 40 સ્થળોએ દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું...

’ઓપરેશન ચક્ર’: સાઈબર ક્રાઈમ મામલે દેશભરમાં 115 સ્થળે CBIના દરોડા

- આ દરોડાને CBIએ ઓપરેશન ચક્ર નામ આપ્યું છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (ઈઇઈં) એ સાયબર ફ્રોડ સામે ઝુંબેશ હાથ ધરી છે. મંગળવારે તપાસ એજન્સીએ...

ચાઇલ્ડ પોર્નોગ્રાફી કેસ: એકસાથે 20 રાજ્યોમાં CBIની રેડ, ન્યૂઝીલેન્ડ-સિંગાપોરથી મળ્યા ઈનપુટ

ચાઈલ્ડ સેક્સ્યુઅલ પોર્નોગ્રાફી મામલે સીબીઆઈ મોટી કાર્યવાહી કરતા જોવા મળી રહી છે. સીબીઆઈ 20 રાજ્યોમાં 56 જગ્યાઓ પર દરોડા પાડી રહી છે. સીબીઆઈએ આ...

ગૃહમંત્રી અમિત શાહની હાઇલેવલ મીટિંગ: સમગ્ર દેશમાં PFI પર સૌથી મોટા એક્શનને લઈને ચર્ચા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના નિવાસ સ્થાને એક મહત્વની બેઠક બોલાવી છે. જેમાં NSA, NIA ચીફ, ગૃહ સચ‍િવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર છે. કેરલ,...

Most Read

દિલ્હી મહાપાલિકામાં ભાજપ સાથેની ટકકર બાદ ‘આપ’નો બહુમતીનો આંકડો પાર

- એકઝીટ પોલથી અલગ પરિણામો આવશે! - 250 બેઠકોના બોર્ડમાં ‘આપ’ને 129 બેઠકો પર સરસાઈ: ભાજપ 108: જો કે પંચના આંકડામાં ‘ટાઈ’ પાટનગર દિલ્હીમાં મહાપાલિકાની ચૂંટણીના...