By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 day ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    4 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    1 week ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    1 day ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    1 day ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    1 day ago
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    2 days ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    2 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    3 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    5 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    6 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 day ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સુશીલા કાર્કી નેપાળના વચગાળાના વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા, ડિસ્કોર્ડ પર ચૂંટાયેલી વિશ્વની સરકારના પ્રથમ નેતા બન્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > સુશીલા કાર્કી નેપાળના વચગાળાના વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા, ડિસ્કોર્ડ પર ચૂંટાયેલી વિશ્વની સરકારના પ્રથમ નેતા બન્યા
આંતરરાષ્ટ્રીય

સુશીલા કાર્કી નેપાળના વચગાળાના વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા, ડિસ્કોર્ડ પર ચૂંટાયેલી વિશ્વની સરકારના પ્રથમ નેતા બન્યા

Khaskhabar Editor
Last updated: 2025/09/13 at 12:34 PM
Khaskhabar Editor 11 months ago
Share
4 Min Read
SHARE

સુશીલા કાર્કી, નેપાળની પ્રથમ મહિલા પીએમ, વૈશ્વિક સ્પોટલાઇટ માટે કોઈ અજાણી વ્યક્તિ નથી: એક 2017 રીડક્સ, જ્યારે સરકારે તેમને CJ તરીકે હટાવવાનો પ્રયાસ કર્યો

2017 માં, તત્કાલીન પીએમ પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ અને મોટી સંખ્યામાં સાંસદો ઇચ્છતા હતા કે તેણીને SC ચીફ જસ્ટિસ તરીકે દૂર કરવામાં આવે; તે તેમના દ્વારા આયોજન મુજબ ચાલ્યું ન હતું

- Advertisement -

સુશીલા કાર્કી, 73 વર્ષની વયે, તેમના 20 ના દાયકામાં ‘જનરલ ઝેડ’ વય જૂથ સાથે સંકળાયેલા યુવા નાગરિકોના વિરોધ પછી નેપાળના નવા નેતા બનવા માટે અસંભવિત ઉમેદવાર લાગે છે. પરંતુ ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટ પહેલીવાર સરકાર વિરોધી ભાવના ધરાવતા ચહેરાઓમાં નથી.

નેપાળમાં ‘જેન ઝી’ના બેનર હેઠળ યુવાનોના આંદોલનના કારણે સર્જાયેલા રાજકીય સંકટનો આખરે શુક્રવારે અંત આવ્યો છે. આંદોલનકારી યુવાનો, આર્મી અને રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ વચ્ચે વચગાળાની સરકારના વડા અંગે ત્રણ દિવસ સુધી ચાલેલી ચર્ચાના અંતે શુક્રવારે ભારત તરફથી નેપાળનાં પહેલાં મહિલા ન્યાયાધીશ સુશિલા કાર્કીની પસંદગી કરાઈ હતી. આ સાથે રાષ્ટ્રપતિ પૌડેલે સંસદ ભંગ કરી દીધી છે. સુશિલા કાર્કીએ શુક્રવારે જ વચગાળાની સરકારનાં વડાં તરીકે શપથ લીધા હતા.

નેપાળમાં સોશિયલ મીડિયા એપ પર પ્રતિબંધ, ભ્રષ્ટાચાર, પરિવારવાદ જેવા મુદ્દાઓ પર યુવાનોના હિંસક આંદોલને માત્ર બે દિવસમાં જ સત્તા પલટો કર્યો હતો અને વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ સોમવારે આંદોલન શરૂ થયા પછી મંગળવારે રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યાર પછી નેપાળમાં આંદોલનકારી યુવાનો કોઈ સ્વચ્છ અને નિષ્પક્ષ છબી ધરાવતી વ્યક્તિને વચગાળાની સરકારનું સુકાન સોંપવા માગતા હતા.

નેપાળનાં પહેલાં મુખ્ય ન્યાયાધીશ તરીકે સુશિલા કાર્કી ભ્રષ્ટાચાર વિરોધી વલણ અને વંચિતો માટે અલગ વિચારસરણી રાખતા ન્યાયાધીશ તરીકે પ્રખ્યાત છે. સુશિલા કાર્કીને નેપાળના બંધારણની કલમ ૬૧ મુજબ વચગાળાની સરકારનાં વડાં તરીકે નિયુક્ત કરાયા છે. સુશિલા કાર્કીના શપથગ્રહણ પછી રાષ્ટ્રપતિ ભવનમાં તેમની પહેલી કેબિનેટ બેઠક યોજાઈ હતી. સૂત્રો મુજબ આ બેઠકમાં નાનું મંત્રીમંડળ બનાવાનો નિર્ણય લેવાઈ શકે છે. આ મંત્રીમંડળમાં આંદોલનકારી યુવાનોના કેટલાક પ્રતિનિધિઓને પણ સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. આ સિવાય ન્યાયિક તપાસ પંચ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ શક્તિશાળી આયોગ બનાવવાની દરખાસ્ત પર પણ ચર્ચા થવાની શક્યતા છે.

- Advertisement -

આંદોલનકારી યુવાનો, આર્મી અને રાષ્ટ્રપતિ વચગાળાની સરકારનાં વડાં પદે સુશિલા કાર્કીનાં નામની ચર્ચા કરતા હતા તે સમયે તેમણે ભારતના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે વારાણસી સ્થિત બીએચયુમાંથી અભ્યાસ કર્યો છે. તેમણે એક ઈન્ટર્વ્યૂમાં વડાપ્રધાન મોદીને નમસ્કાર કર્યા હતા. તેઓ ભારતીય નેતાઓથી ખૂબ જ પ્રભાવિત હોવાથી તેમને ભારત તરફી મનાય છે.

વધુમાં નેપાળની વર્તમાન તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખતા વચગાળાની સરકારે ‘સંકટકાલ’ લાગુ કરવાની તૈયારી શરૂ કરી છે. દેશમાં સુરક્ષા વધારવા માટે સૈન્યની તૈનાતી વધારવામાં આવી છે. સુશિલા કાર્કીના નેતૃત્વમાં પહેલી કેબિનેટ બેઠકમાં સંકટકાલ લગાવવાની ભલામણ કરાઈ શકે છે. ત્યાર બાદ રાષ્ટ્રપતિ તેને શુક્રવારે રાતે ૧૨.૦૦ કલાકથી જ લાગુ કરવાની પ્રક્રિયા શરૂ કરે તેવી અટકળો થઈ રહી છે.

આ પહેલા રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડલે શુક્રવારે નેપાળની સંસદ ભંગ કરવાની જાહેરાત કરી હતી. જોકે, રાજકીય પક્ષોએ સંસદ ભંગના નિર્ણયનો વિરોધ કર્યો હતો અને તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો. પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીના પક્ષના મહાસચિવ શંકર પોખરેલે કહ્યું કે, સંસદ ભંગ કરવાનો નિર્ણય સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તેને રોકવાની જરૂર છે. તેમણે પક્ષના કાર્યકરો અને સમર્થકોને આ નિર્ણયનો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા હાકલ કરી હતી.

દરમિયાન નેપાળમાં ‘જેન ઝી’ બેનર હેઠળ યુવાનોના હિંસક આંદોલનમાં આ સપ્તાહે એક ભારતીય મહિલા સહિત કુલ ૫૧ લોકોનાં મોત નીપજ્યાં હોવાનું શુક્રવારે પોલીસે જણાવ્યું હતું. નેપાળ પોલીસના પ્રવક્તા અને વરિષ્ઠ પોલીસ સુપરીન્ટેન્ડેન્ટ રમેશ થાપાએ જણાવ્યું કે, મૃતકોમાં ત્રણ પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. મહારાજગંજમાં ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલમાં ૩૬ મૃતદેહોના પોસ્ટમોર્ટમ હાથ ધરાયા હતા.

You Might Also Like

ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ

ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય

હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો

અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર

અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક

TAGGED: nepal, Sushila Karki
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રશિયાના કામચાટકામાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી હટાવી લેવામાં આવી
Next Article દેશમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન મળશે….સુશીલા કાર્કી નેપાળના વચગાળાના વડા પ્રધાન બનતાં ભારતની પ્રથમ પ્રતિક્રિયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?