સુરત માં આલુપુરી નો ઘંઘો શરૂ કરયો છે તે યુવકે સિવિલ એન્જિનિયરિંગ નો અભ્યાસ પૂણૅ કરયો છે અને અભ્યાસ પૂણૅ કરયા બાદ તે શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો અને પરિવાર નું ગુજરાન ચલાવતો હતો પરંતુ કોરોના ની મહામારી વચ્ચે નોકરી જતા તેણે સુરતનાં ઉઘનાં વિસ્તાર માં આલુપુરી વેચવાનું શરૂ કરવું પડયું એન્જિનિયર હોવા છતાં તેણે આલુપુરી નો ઘંઘો શરૂ કરયો હોવાથી તેણે આલુપુરી ની લારી નું નામ પણ એન્જિનિયર આલુપુરી રાખ્યુ છે

  • રીપોર્ટર:સુનિલ ગાંજાવાલા