ઉત્તર પ્રદેશ નાં હાથ રસ માં મનીષા વાલ્મીકી નામની એક દીકરી સાથે થયેલ સામૂહિક બળાત્કાર બાદ નિર્મમ હત્યા જેવા અપરાઘ ના વિરોધમાં આમ આદમી પાર્ટી નાં સુરતનાં દરેક વોર્ડનાં કાર્યકર્તાઓ દ્વારા ન્યાયની માંગ સાથે કેન્ડલ માર્ચ યોજી મૃતકનાં દિગંવત આત્માને શાંતિ અથૅ શ્રદ્ધાંજલિ પાઠવી હતી

ક્રિશાંગ ગાંજાવાલા