લીંબડી ડી.વાય.એસ.પી ચેતનકુમાર મૂંધવાએ લીંબડી ખાતે નાયબ પોલીસ અધિક્ષક તરીકે નો ચાર્જ સંભાળેલ ત્યારે લીંબડી અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ ની ટીમ દ્વારા આજે તેમનું પુષ્પ ગુચ્છ થી સન્માન કરવામાં આવેલ.

જ્યારે સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખશ્રી ઈલેશભાઈ ખાંદલા, સુરેન્દ્રનગર જીલ્લા મહામંત્રી નટુભા ઝાલા, લીંબડી શહેર પ્રમુખ ફારૂકભાઇ ઠીમ, લીંબડી શહેર ઉપ પ્રમુખ છેલાભાઇ ભરવાડ, લીંબડી શહેર ઉપપ્રમુખ કલ્પેશભાઈ વાઢેર, લીંબડી શહેર ઉપ પ્રમુખ ડી.યુ. પરમાર, લીંબડી શહેર મહામંત્રી દાનાભાઈ ભરવાડ, લીંબડી શહેર મહામંત્રી જયદીપસિંહ ઝાલા, લીંબડી શહેર મંત્રી ઉપેન્દ્રસિંહ ઝાલા, લીંબડી શહેર મંત્રી કિરીટસિંહ રાઠોડ ઉપસ્થિત રહીયા હતા.

દિપકસિંહ વાઘેલા, લીંબડી