By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    13 hours ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    2 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    2 days ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    3 days ago
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
    13 hours ago
    તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે
    14 hours ago
    5 કરોડ લઇને પ્રેમાનંદ મહારાજને મળ્યાની વાત ખોટીઃ વિરાટ કોહલી
    14 hours ago
    BOOK MY SHOWની લૂંટ: ડિસ્કાઉન્ટ બાદ અલગથી ઓફર પ્રોસેસિંગ ફીની વસૂલાત
    14 hours ago
    ‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    15 hours ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    5 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    6 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: NEET પરીક્ષા રદ કરવા અને કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, NTAને નોટિસ, માંગ્યો જવાબ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > NEET પરીક્ષા રદ કરવા અને કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, NTAને નોટિસ, માંગ્યો જવાબ
રાષ્ટ્રીય

NEET પરીક્ષા રદ કરવા અને કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, NTAને નોટિસ, માંગ્યો જવાબ

Khaskhabar Editor
Last updated: 2024/06/11 at 1:50 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

સુપ્રીમ કોર્ટે, NEET UG પરીક્ષાના પરિણામને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે, NTA અને સરકારને પણ નોટિસ પાઠવી.

દેશની સર્વોચ્ચ અદાલતે NEET UG 2024ની કાઉન્સેલિંગ પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં NEET વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે, કોર્ટે સ્વીકાર્યું કે NEET UG પરીક્ષાના પરિણામો ચોક્કસપણે પ્રભાવિત થયા છે અને NTAએ પણ આ અંગે જવાબ આપવો જોઈએ. સુપ્રીમ કોર્ટે આ મામલે NTA અને સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. કોર્ટે આગામી સુનાવણી 8મી જુલાઈના રોજ નક્કી કરી છે.

- Advertisement -

વિશેષ બેન્ચે શું કહ્યું?

સર્વોચ્ચ અદાલતે 10 ઉમેદવારો દ્વારા દાખલ કરાયેલી NEET પરીક્ષા રદ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતી વખતે કહ્યું કે અમે માની રહ્યા છીએ કે પરીક્ષાના પરિણામો પ્રભાવિત થયા છે અને આ અંગે NTA અને સરકારને નોટિસ જારી કરીને જવાબ માંગવામાં આવી રહ્યો છે, પરંતુ પરીક્ષા પણ રદ નહીં કરવામાં આવે અને કાઉન્સેલિંગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં. ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની વિશેષ બેન્ચે કાઉન્સેલિંગ અને પરીક્ષા રદ કરવા પર સ્ટે માંગતી અરજીને ફગાવી દીધી.

67 ટોપર્સથી NEET UG પર ઉઠ્યા સવાલો

- Advertisement -

જણાવી દઈએ કે NEET UG પરીક્ષા 5 મેના રોજ લેવામાં આવી હતી, જેનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ અંગેની ફરિયાદો ત્યારે આવી જ્યારે 67 વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ટોપ કર્યું. છેલ્લા 2-3 વર્ષમાં માત્ર 3-4 વિદ્યાર્થીઓ જ પરીક્ષામાં ટોપ કરી શક્યા છે, પરંતુ આ વખતે ટોપર્સની સંખ્યાએ પરીક્ષામાં ગેરરીતિઓ તરફ ધ્યાન દોર્યું છે. પરિણામ બાદ NTA પર પેપર લીકના આરોપ લાગી રહ્યા છે. જો કે, NTA એ પણ સ્વીકાર્યું છે કે તેના કેટલાક કેન્દ્રો પર પેપરમાં ગેરરીતિઓ થઈ છે. જો કે NTAએ પેપર લીકની વાતને ફગાવી દીધી છે.

શિવાંગી મિશ્રા અને અન્ય 9 લોકોએ કરી હતી અરજી

જણાવી દઈએ કે શિવાંગી મિશ્રા અને અન્ય 9 લોકોએ NEET UG પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી 1 જૂનના રોજ દાખલ કરવામાં આવી હતી. તમામ 10 અરજદારોએ NEET UG પરીક્ષા ફરીથી યોજવાની માંગ કરી હતી. જણાવી દઈએ કે NTAના શેડ્યૂલ મુજબ પરિણામ પણ 10 દિવસ પહેલા જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર કરવાની તારીખ અગાઉ 14 જૂન હતી. અરજીમાં કેટલાક ઉમેદવારોને ગ્રેસ માર્ક્સ આપવાના NTAના નિર્ણય પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

You Might Also Like

પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી

તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે

5 કરોડ લઇને પ્રેમાનંદ મહારાજને મળ્યાની વાત ખોટીઃ વિરાટ કોહલી

BOOK MY SHOWની લૂંટ: ડિસ્કાઉન્ટ બાદ અલગથી ઓફર પ્રોસેસિંગ ફીની વસૂલાત

‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !

TAGGED: NEET Exam, NTA, Supreme Court
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતમાંથી લૂંટાયેલી 500 વર્ષ જૂની પ્રતિમા બ્રિટન પરત કરશે
Next Article ગરમી-હિટવેવની અસર: ખાદ્ય ચીજવસ્તુઓનાં ભાવમાં વધારો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વોટ ચોર ગદ્દી છોડનાં નારા સાથે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
અમદાવાદની 10 સ્કૂલ અને મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કુકર્મો અને દુષ્કર્મોનો અખાડો
રમતનાં મેદાનમાં રાસની રમઝટ : 15 હજાર ખેલૈયાઓ એક જ ગ્રાઉન્ડ પર ગરબાના તાલે ઝૂમશે
ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાષ્ટ્રીય

તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાષ્ટ્રીય

5 કરોડ લઇને પ્રેમાનંદ મહારાજને મળ્યાની વાત ખોટીઃ વિરાટ કોહલી

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?